રાજુલા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ટેકનીકલ સોર્સ આધારે ચોરાઉ મોબાઈલ નંગ 5 કિંમત રૂા.43500ના મુદામાલ સાથે ગૌરીબેન ઉર્ફે દકુ શંભુભાઈ ભગાભાઈ પરમાર રે. ખાટસુરા તા.મહુવા જી. ભાવનગરને ઝડપી લઈ મુદામાલ કબજે લીધો હતો. આ કામગીરી ક્રાઈમ બ્રાંચ પીઆઈ વી.એબ. કોલાદરા સહિતના સ્ટાફે કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy