સિવિલ હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી

Local | Rajkot | 12 April, 2024 | 04:43 PM
સાંજ સમાચાર

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રકચ્છ ઉપરાંત રાજકોટ શહેરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે જો કે અહીં અવાન-નવાર જુદા-જુદા પ્રશ્ર્નો ઉઠતા દર્દીઓને ભારે પરેશાની સહન કરવી પડતી હોય છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી એકસ-રે મશીન બંધ રહેતા હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj