Gujarat News

02 December 2023 05:05 PM
વાદળીયા વાતાવરણ વચ્ચે અમદાવાદ-વડોદરા સહિતના ભાગોમાં છાંટા પડ્યા

વાદળીયા વાતાવરણ વચ્ચે અમદાવાદ-વડોદરા સહિતના ભાગોમાં છાંટા પડ્યા

રાજકોટ, તા.2 : ગુજરાતમાં શિયાળાની ઠંડી જામતી નથી અને વારંવાર વાતાવરણ પલ્ટાતુ હોય તેમ આજે અનેક ભાગોમાં વાદળીયા હવામાન વચ્ચે છાંટા વરસ્યા હતા. અમદાવાદમાં વાદલો છવાયા હતા અને સવારે કેટલાંક વિસ્તારોમાં છા...

02 December 2023 04:11 PM
રાજયભરનાં બસ સ્ટેન્ડો ઉપર હવે શૌચાલય ફ્રી: મંત્રી હર્ષ સંઘવી

રાજયભરનાં બસ સ્ટેન્ડો ઉપર હવે શૌચાલય ફ્રી: મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર,તા.2 : આજરોજ રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેઓ એસટી વિભાગ અને રાજ્યના બસ સ્ટેશનને લગતા પ્રશ્ર્ન...

02 December 2023 04:08 PM
પાંચ મીનીટમાં હું જેલના મંત્રીમાંથી જેલનો કેદી બન્યો: અમીત શાહે ભૂતકાળ વાગોળ્યો

પાંચ મીનીટમાં હું જેલના મંત્રીમાંથી જેલનો કેદી બન્યો: અમીત શાહે ભૂતકાળ વાગોળ્યો

જુનાગઢ,તા.2 : જુનાગઢ રૂપાયેતન ખાતે દિવ્યકાન્ત નાણાવટી શતાબ્દી વર્ષ સ્મૃતિ પર્વ તરીકે ગ્રંથના વિમોચન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ જુનાગઢ આવ્યા હતા. તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં ...

02 December 2023 04:08 PM
ગુજરાતનું જીએસટી કલેકશન રેકોર્ડ સ્તરે: નવેમ્બરમાં 5669 કરોડનું થયુ

ગુજરાતનું જીએસટી કલેકશન રેકોર્ડ સ્તરે: નવેમ્બરમાં 5669 કરોડનું થયુ

અમદાવાદ,તા.2ગુજરાત સરકાર માટે નવેમ્બર મહિનો શુકનવંતો સાબિત થયો છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. નવેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટી હેઠળની આવકમાં 24%નો વધારો નોંધાયો છે અ...

02 December 2023 03:48 PM
રાજકોટ-સોમનાથ હેલીપેડ પર અમિત શાહનું સ્વાગત

રાજકોટ-સોમનાથ હેલીપેડ પર અમિત શાહનું સ્વાગત

ગઈકાલે ઝારખંડનો પ્રવાસ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ વિમાન મારફત રાજકોટના હિરસર એરપોર્ટ પર ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, પ્રદેશ ...

02 December 2023 03:42 PM
પન્નુ ષડયંત્ર: નિખિલ ગુપ્તાનું ગુજરાત કનેકશન: નિજજરની હત્યામાં પણ ભૂમિકા હોવાનો સંકેત

પન્નુ ષડયંત્ર: નિખિલ ગુપ્તાનું ગુજરાત કનેકશન: નિજજરની હત્યામાં પણ ભૂમિકા હોવાનો સંકેત

► ગુપ્તા સામે ગુજરાતમાં નોંધાયેલા કેસોમાં ‘કલીયર’ કરવાની ખાતરી આપી પન્નુથી હત્યા માટે ગોઠવણ કરવા જણાવાયુ હતું► જો કે રાજયના ડીજીપીનો ઈન્કાર: ગુપ્તા સામે કોઈ કેસ નોંધાયા નથી: ગુજરાતના એક DC...

02 December 2023 01:06 PM
હોમિયોપેથી-આયુર્વેદ કોલેજોની ખાલી પડેલી 128 બેઠકો ભરવા પ્રવેશ સમિતી દ્વારા યોજાશે નવો રાઉન્ડ

હોમિયોપેથી-આયુર્વેદ કોલેજોની ખાલી પડેલી 128 બેઠકો ભરવા પ્રવેશ સમિતી દ્વારા યોજાશે નવો રાઉન્ડ

અમદાવાદ તા.2 : રાજયની હોમિયોપેથી- આયુર્વેદ કોલેજોમાં પ્રવેશ માટેનો છેલ્લો નવમો રાઉન્ડ પુરો થયા બાદ જુદી જુદી કોલેજોની અંદાજે 128 બેઠકો ખાલી પડી હતી. પ્રવેશના નવા નિયમ પ્રમાણે ખાલી પડેલી બેઠકો માત્ર સમ...

02 December 2023 12:27 PM
પૂર્વ IPS રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં સ્પેશ્યલ મોનિટર બનાવાયા

પૂર્વ IPS રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં સ્પેશ્યલ મોનિટર બનાવાયા

અમદાવાદ : ગુજરાતના પૂર્વ IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકાર દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાકેશ અસ્થાના સહિત 7 સભ્યોની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂંક કરવામાં આ...

02 December 2023 12:15 PM
અદાણી વિરૂદ્ધના લેખને કારણે ગુજરાત પોલીસની કાર્યવાહી સામે ચાર પત્રકારોને સુપ્રીમ કોર્ટનું રક્ષણ

અદાણી વિરૂદ્ધના લેખને કારણે ગુજરાત પોલીસની કાર્યવાહી સામે ચાર પત્રકારોને સુપ્રીમ કોર્ટનું રક્ષણ

નવી દિલ્હી,તા.2 : અદાણી ગ્રુપ પર પ્રકાશિત થયેલા લેખોના સંદર્ભમાં ગુજરાત પોલીસ દ્વારા સમન્સ જારી કરવામાં આવેલા ચાર પત્રકારોને સુપ્રિમ કોર્ટે શુક્રવારે ધરપકડથી વચગાળાનું રક્ષણ વધાર્યું છે. જસ્ટિસ હષિકેશ...

02 December 2023 11:45 AM
પન્નુ ષડયંત્ર: નિખિલ ગુપ્તા સામે ગુજરાતમાં કોઈ ક્રિમીનલ રેકોર્ડ નથી: DGP વિકાસ સહાય

પન્નુ ષડયંત્ર: નિખિલ ગુપ્તા સામે ગુજરાતમાં કોઈ ક્રિમીનલ રેકોર્ડ નથી: DGP વિકાસ સહાય

► આરોપી સાક્ષી કે ફરિયાદી તરીકે પણ કોઈ રેકોર્ડ નહી હોવાનું જણાવાયું: ગુપ્તાએ તેના ગુજરાત કેસમાં કલીયર કરવાનું વચન મળ્યાનો દાવો કર્યો છેનવી દિલ્હી: અમેરિકા અને કેનેડાની બેવડી નાગરીકતા ધરાવતા શીખ ફોર જસ...

02 December 2023 11:43 AM
ગુજરાતમાં 6 માસમાં હાર્ટએટેકથી 1052 મોત; 80 ટકા 11 થી 25 વર્ષની વયજુથના તરૂણ-યુવાન

ગુજરાતમાં 6 માસમાં હાર્ટએટેકથી 1052 મોત; 80 ટકા 11 થી 25 વર્ષની વયજુથના તરૂણ-યુવાન

અમદાવાદ તા.2 : કોરોનાકાળ બાદ છેલ્લા કેટલાંક વખતથી ખાસ કરીને યુવાનોમાં વદેલા હાર્ટએટેકનાં બનાવોથી ચિંતા છે ગુજરાતને છેલ્લા છ મહિનામાં 1052 લોકોના હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયા હતા અને તેમાંથી 80 ટકા વય...

02 December 2023 11:37 AM
ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢમાં

ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢમાં

જુનાગઢ, તા. 2જુનાગઢમાં રૂપાયતન પરિવાર દ્વારા દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ અંતર્ગત આજે ભવનાથ રૂપાયતન ખાતે સ્મૃતિ પર્વ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાગ લેવા આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્...

02 December 2023 11:34 AM
હરિયાણાથી સોમનાથ લઈ જવાતો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હરિયાણાથી સોમનાથ લઈ જવાતો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.2ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો...

02 December 2023 11:30 AM
તબીબી ખર્ચ આયુષ્યમાન યોજનાની લીમીટ કરતા વધુ આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચુકવાશે

તબીબી ખર્ચ આયુષ્યમાન યોજનાની લીમીટ કરતા વધુ આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચુકવાશે

વેરાવળ,તા.2મોંઘી આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવા તથા નાગરીકો પર બોજ ઘટાડવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં નિયત કરતા વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...

02 December 2023 10:59 AM
વિકસિત ભારતના સંકલ્પમાં દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર: અમિત શાહ

વિકસિત ભારતના સંકલ્પમાં દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર: અમિત શાહ

► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...

Advertisement
Advertisement