Gujarat News

18 November 2023 04:04 PM
નવા વર્ષની ભેંટની તૈયારી : ચાર મોટા પ્રોજેકટ ડિસેમ્બરમાં ખુલ્લા મુકાવાની સંભાવના

નવા વર્ષની ભેંટની તૈયારી : ચાર મોટા પ્રોજેકટ ડિસેમ્બરમાં ખુલ્લા મુકાવાની સંભાવના

♦ ડ્રીમ પ્રોજેકટના રચયિતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જ લોકાર્પણ કરવા ચક્રોગતિમાન : ચારેય પ્રોજેકટ તૈયાર થવાના આરેગુજરાત-સૌરાષ્ટ્રના મહત્વના અને અંતિમ તબકકે પહોંચેલા મહત્વના ચાર પ્રોજેકટન...

18 November 2023 04:00 PM
જીતેગા ઇન્ડિયા; કાલે અમદાવાદમાં ઓસ્ટ્રેલીયા સામે મહામુકાબલો

જીતેગા ઇન્ડિયા; કાલે અમદાવાદમાં ઓસ્ટ્રેલીયા સામે મહામુકાબલો

► વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલીયાના નાયબ વડાપ્રધાન રીચર્ડ માર્લ્સ ઉપરાંત રાજકીય મહાનુભાવ, ઉદ્યોગ માંધાતાઓ, દેશ-વિદેશની સેલીબ્રીટીનો જમાવડો થશેઅમદાવાદ, તા.18 : ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડકપનો ફાઇ...

18 November 2023 02:58 PM
ફાઈનલ કોણ જીતશે? દેશભરમાં આકાશે આંબતો ક્રિકેટ માહોલ

ફાઈનલ કોણ જીતશે? દેશભરમાં આકાશે આંબતો ક્રિકેટ માહોલ

◙ દેશભરના માર્ગો અમદાવાદ તરફ ફંટાયા હોય તેમ દેશદુનિયામાંથી ક્રિકેટપ્રેમીઓ ઉમટશે◙ છેલ્લી ઘડીએ વિમાની ભાડા 3 ગણા થઈ ગયા: હોટલના રૂમભાડા બે લાખે પહોંચ્યા◙ સર્વત્ર અભૂતપૂર્વ માહોલ: સિનેમા, રેસ્ટોરા, સોસાય...

18 November 2023 12:30 PM
વર્લ્ડકપ માટે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર : મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

વર્લ્ડકપ માટે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર : મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

અમદાવાદ, તા. 18અમદાવાદમાં આવતીકાલે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા તથા ટ્રાફિક મેનેજમેન્ટની તૈયારી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ ફાઇનલ મેચ ...

18 November 2023 12:27 PM
કાલના ફાઇનલમાં મહાનુભાવો-સેલીબ્રીટીઓનો જમાવડો થશે

કાલના ફાઇનલમાં મહાનુભાવો-સેલીબ્રીટીઓનો જમાવડો થશે

અમદાવાદ, તા. 18ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આવતીકાલે રવિવારે શાનદાર મેચ રમવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ટુર્નામેન્ટની તમામ મેચ જીતી...

18 November 2023 12:24 PM
ભારતીય ખેલાડીઓની નેટ પ્રેકટીસ: મેદાન-પીચનુ નિરીક્ષણ

ભારતીય ખેલાડીઓની નેટ પ્રેકટીસ: મેદાન-પીચનુ નિરીક્ષણ

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો રમાવાનો છે.તે પૂર્વે ભારતીય ટીમે સતત બે દિવસ નેટ પ્રેકટીસ કરી હતી.રોહીત શર્મા, ઈશાન કિશન, ગીલ, શ્રેયસ,...

18 November 2023 12:13 PM
મોદીના આગમન સમયે અમદાવાદ એરસ્પેસ 45 મીનીટ બંધ રહેશે

મોદીના આગમન સમયે અમદાવાદ એરસ્પેસ 45 મીનીટ બંધ રહેશે

અમદાવાદ: રવિવારે રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપનો ભારત અને ઓસ્ટ્રેલિયાનો મેચ નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન સહિતના મહાનુભાવોના આગમન સમયે અમદાવાદ વિમાની મથક 45 મીનીટ સ...

18 November 2023 11:50 AM
મુંબઈ-દિલ્હીથી અમદાવાદની તમામ ફલાઈટ ફુલ: એકસ્ટ્રા વિમાનો-ટ્રેનો દોડશે

મુંબઈ-દિલ્હીથી અમદાવાદની તમામ ફલાઈટ ફુલ: એકસ્ટ્રા વિમાનો-ટ્રેનો દોડશે

અમદાવાદ તા.18 : અમદાવાદમાં આવતીકાલે રમાનારા વન-ડે ક્રિકેટ ફાઈનલનો ક્રેઝ જામ્યો જ છે ત્યારે મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોની તમામ ફલાઈટો હાઉસફુલ છે. અમદાવાદ તરફના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ત્...

18 November 2023 11:48 AM
પાલીતાણા પંથકમાં ખુનના ગુનાના સાક્ષીનું ખુન

પાલીતાણા પંથકમાં ખુનના ગુનાના સાક્ષીનું ખુન

(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 18ભાવનગર જિલ્લાના પાલિતાણાના હણોલ ગામ ખાતે હાલ દિવાળીની રજા તથા નાના ભાઈ ના લગ્નમાં આવેલ ભાવનગરના હણોલ ગામે હત્યાના ગુનાના સાક્ષીની હત્યા છ શખ્શોએ આંતરી લાકડી, ધોકા વડે જીવલે...

18 November 2023 11:39 AM
અમદાવાદમાં કાલે ભારત V/S ઓસીઝનો મહામુકાબલો: વર્લ્ડકપ ફાઈનલ યાદગાર બનશે: કાર્યક્રમોની ભરમાર

અમદાવાદમાં કાલે ભારત V/S ઓસીઝનો મહામુકાબલો: વર્લ્ડકપ ફાઈનલ યાદગાર બનશે: કાર્યક્રમોની ભરમાર

► એર શો, ડ્રોન-લેસર શો, આતશબાજી અદભૂત બનશે : અત્યાર સુધીના વર્લ્ડકપ જીતનારી ટીમોના કેપ્ટનોનું બહુમાન થશે: દેશભરની સેલીબ્રીટીઓની હાજરી હશેઅમદાવાદ તા.18 : અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આવતીકાલે...

18 November 2023 11:37 AM
ઓખા-બેટ સિગ્નેચર બ્રીજ, એઇમ્સ સહિત ચાર પ્રોજેકટના ઉદ્ઘાટનની ટૂંક સમયમાં તૈયારીઓ

ઓખા-બેટ સિગ્નેચર બ્રીજ, એઇમ્સ સહિત ચાર પ્રોજેકટના ઉદ્ઘાટનની ટૂંક સમયમાં તૈયારીઓ

ગુજરાત-સૌરાષ્ટ્રના મહત્વના અને અંતિમ તબકકે પહોંચેલા મહત્વના ચાર પ્રોજેકટનું ટુંક સમયમાં ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ થઇ રહી છે. કેન્દ્ર અને રાજય સરકારના આ પ્રોજેકટ પ્રવાસનથી માંડી તબીબી ક્ષેત્રમાં નવી સુવિધ...

18 November 2023 10:34 AM
વર્લ્ડકપ વિજેતા ટીમનું નામ આકાશમાં અંકિત થશે: ઈતિહાસમાં પ્રથમ વખત અદભૂત નજારો

વર્લ્ડકપ વિજેતા ટીમનું નામ આકાશમાં અંકિત થશે: ઈતિહાસમાં પ્રથમ વખત અદભૂત નજારો

અમદાવાદ,તા.18ક્રિકેટ વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પીયનનું નામ ટ્રોફી ઉપરાંત આકાશમાં પણ લખાશે. આવતીકાલે અમદાવાદમાં રમાનારા ફાઈનલ મેચનું પરિણામ આવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમના આકાશમાં 120...

18 November 2023 10:25 AM
વર્લ્ડકપ ફાઈનલમાં પન્નુની નવી ધમકી: એલર્ટ

વર્લ્ડકપ ફાઈનલમાં પન્નુની નવી ધમકી: એલર્ટ

◙ ફાઈનલ ખોરવશું: વિડીયો રીલીઝ કર્યો: અમદાવાદ સહિતના ત્રણ એરપોર્ટ ‘બંધ’ કરવાની ધમકી: રવિવારે ચાર્ટર્ડ ફલાઈટ સહિત સૌથી વધુ વ્યસ્ત રહેનારા વિમાની મથકની સુરક્ષા વધારાઈઅમદાવાદ,તા.18ક્રિકેટ વનડે...

18 November 2023 09:32 AM
દેશની પ્રથમ બુલેટ ટ્રેન 10 કોચની હશે, પ્લેન જેવા જ ફર્સ્ટ, બિઝનેસ અને ઈકોનોમી કલાસની સુવિધા

દેશની પ્રથમ બુલેટ ટ્રેન 10 કોચની હશે, પ્લેન જેવા જ ફર્સ્ટ, બિઝનેસ અને ઈકોનોમી કલાસની સુવિધા

◙ અમદાવાદના સાબરમતીથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડશે : ટ્રાયલ રન 2026માં સુરતથી બિલીમોરા જશે: કલાકના 320 કી.મી.ની ઝડપે ટ્રેન દોડશેનવી દિલ્હી, તા.18મુંબઈથી અમદાવાદના સાબરમતી વચ્ચે દોડનારી ભારતની બુલેટ ટ્...

17 November 2023 05:15 PM
નવા વર્ષે રાહતના સમાચાર: પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની સંભાવના

નવા વર્ષે રાહતના સમાચાર: પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની સંભાવના

અમદાવાદ,તા.17 : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે, બ્રેન્ટ અને WTI બંને ચાર મહિનાના સૌથી નીચલા સ્તરે છે. બ્રેન્ટની વાત કરીએ તો બ્રેન્ટની કિંમત પ્રતિ બેરલ 80 થી નીચે આવી ગઈ છે....

Advertisement
Advertisement