Gujarat News

31 January 2023 01:47 PM
કાલે અમદાવાદમાં ક્રિકેટના ‘ભગવાન’ કરશે વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સન્માન

કાલે અમદાવાદમાં ક્રિકેટના ‘ભગવાન’ કરશે વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સન્માન

નવીદિલ્હી, તા.31 : ભારતીય મહિલા અન્ડર-19 ટીમે ટી-20 વર્લ્ડકપને પોતાના નામે કરી લીધો છે. હવે બીસીસીઆઈ તરફથી વિજેતા ટીમના ખેલાડીઓ માટે સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે. સન્માન સમારોહ ભારત-ન્યુઝીલેન્ડ...

31 January 2023 01:26 PM
ગુજરાતના નવા DGP કોણ ? સાંજ સુધીમાં થઈ શકે જાહેરાત

ગુજરાતના નવા DGP કોણ ? સાંજ સુધીમાં થઈ શકે જાહેરાત

રાજકોટ, તા.31 : ગુજરાતના ડીજીપી (પોલીસવડા) તરીકે આશિષ ભાટિયાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમને છ મહિનાનું એક્સટેન્શન અપાયા બાદ આજે તે મુદ્દત પૂર્ણ થઈ રહી છે ત્યાર...

31 January 2023 01:22 PM
સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં ઝાકળ સાથે સામાન્ય ઠંડી

સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં ઝાકળ સાથે સામાન્ય ઠંડી

રાજકોટ તા.31 : રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આજે સવારે સતત બીજા દિવસે પણ સામાન્ય ઠંડી સાથે હવામાં ભેજ વધુ રહેતા ઝાકળવર્ષા થઈ હતી. જોકે કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. આજે સવારે નલીયા ખાતે 7 ડીગ્ર...

31 January 2023 12:28 PM
લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર વ્હેલી સવારે આઇશરે કારને હડફેટે લેતા ત્રણનાં મોત

લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર વ્હેલી સવારે આઇશરે કારને હડફેટે લેતા ત્રણનાં મોત

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 31સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે અનેક લોકોની જિંદગી મોતમાં પણ સમાતી હોય છે ત્યારે ખાસ કરી અને લીમડી અમદાવા...

31 January 2023 10:31 AM
જુનીયર કલાર્કની જગ્યા માટે અનુસ્નાતક-ઉચ્ચ શિક્ષિતો પણ રેસમાં

જુનીયર કલાર્કની જગ્યા માટે અનુસ્નાતક-ઉચ્ચ શિક્ષિતો પણ રેસમાં

♦ 92 જગ્યા માટે 8000 અરજી: એમબીએ, એમટેક, એલએલએમ, એમસીએ જેવુ ઉચ્ચ શિક્ષણ મેળવનારા પણ અરજદારઅમદાવાદ,તા.31સલામત નોકરીની ઈચ્છાની સાથોસાથ રાજયમાં ઉંચા બેરોજગારી દરનો પડઘો પડતો હોય તેમ જુનીયર કલાર્કની...

30 January 2023 06:16 PM
કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં : કમલમમાં સ્વાગત થયું : કોંગ્રેસ મોવડી મંડળને ઝાટકયું

કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં : કમલમમાં સ્વાગત થયું : કોંગ્રેસ મોવડી મંડળને ઝાટકયું

વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો પર ભવ્ય વિજય બાદ પણ ભાજપે તેનું ઓપરેશન કમલમ યથાવત રાખ્યું છે અને હવે કોંગ્રેસના આણંદ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા વિધિવત રીતે આજે ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ આણંદથી...

30 January 2023 05:47 PM
પેપર લીક પ્રકરણ: ઉચ્ચ સ્તરીય બેઠક: હર્ષ સંઘવી હાજર

પેપર લીક પ્રકરણ: ઉચ્ચ સ્તરીય બેઠક: હર્ષ સંઘવી હાજર

ગઈકાલે પંચાયત સેવા મંડળની જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટતા જે રીતે પરીક્ષા રદ કરવી પડી અને લાખો વિદ્યાર્થીઓ રઝળી પડયા તે સંદર્ભમાં ચાલતી પોલીસ તપાસની એક બેઠક ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ પ...

30 January 2023 05:06 PM
ગૌણ સેવા પરીક્ષાનાં તમામ ઉમેદવારોને સપ્તાહમાં જ એસ.ટી.રીફંડ ચુકવી દેશે

ગૌણ સેવા પરીક્ષાનાં તમામ ઉમેદવારોને સપ્તાહમાં જ એસ.ટી.રીફંડ ચુકવી દેશે

રાજકોટ તા.30 : રાજકોટ સહીત રાજયભરમાં ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓનું પેપર વધુ એક વાર ફૂટતા સરકારે ના છૂટકે વહેલી સવારે આ પરીક્ષા રદ કરવાની ફરજ પાડી હતી.જોકે આ પરીક્ષાના પગલે રાજકોટ સહીત વિવિ...

30 January 2023 05:01 PM
પેપર લીક પ્રકરણ : આખુ ફુલટાઇમ મંત્રીમંડળ બની ગયું પણ પંચાયત સેવા મંડળના ફુલટાઇમ ચેરમેન નથી મળ્યા : ગાંધીનગરમાં જબરી ચર્ચા

પેપર લીક પ્રકરણ : આખુ ફુલટાઇમ મંત્રીમંડળ બની ગયું પણ પંચાયત સેવા મંડળના ફુલટાઇમ ચેરમેન નથી મળ્યા : ગાંધીનગરમાં જબરી ચર્ચા

રાજકોટ, તા. 30 : ગુજરાતમાં નવી સરકારના આગમન બાદ બે પ્રકરણોએ ગાંધીનગરમાં જબરી ચર્ચા જગાવી છે અને ખાસ કરીને જવાબ શોધવો મુશ્કેલ બની ગયો હતો ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હજુ પાટનગરના વર્તુળમાં ભરૂચમાં જે ર...

30 January 2023 04:56 PM
પેપરલીક કાંડ: ગુજરાતના બે-દેશના પાંચ મળી સાત સ્થળે ATSના દરોડા

પેપરલીક કાંડ: ગુજરાતના બે-દેશના પાંચ મળી સાત સ્થળે ATSના દરોડા

રાજકોટ, તા.30 : સરકારી નોકરી કરીને પોતાનું ભવિષ્ય સુધારવા માટે વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે પરંતુ જાણે કે ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષા લેવાનું મુહૂર...

30 January 2023 02:19 PM
કાશ્મીરથી રાજસ્થાન સુધી વરસાદ અને હિમવર્ષા

કાશ્મીરથી રાજસ્થાન સુધી વરસાદ અને હિમવર્ષા

નવી દિલ્હી તા.30દેશભરમાં કાતિલ ઠંડીના મોજા બાદ હવે ફરી એક વખત આગામી સમયમાં કાશ્મીરથી રાજસ્થાન સુધી કમોસમી વરસાદ અને બર્ફ પડવાના આગાહી હવામાન ખાતાએ કરી છે. દેશના આ રાજયોના મેદાની ક્ષેત્રોમાં વરસાદ અને ...

30 January 2023 01:21 PM
અમદાવાદમાં ગાઢ ધૂમ્મસ છવાયું 50 જેટલા ફલાઈટ 45 મિનીટથી બે કલાક મોડી થઈ

અમદાવાદમાં ગાઢ ધૂમ્મસ છવાયું 50 જેટલા ફલાઈટ 45 મિનીટથી બે કલાક મોડી થઈ

દરમ્યાન આજરોજ સવારે અમદાવાદમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. આથી વિઝીબિલીટી ઘટી ગઈ હતી. અને 50 ફૂટ દુરનાં દ્રશ્યો જોવામાં પણ તકલીફ પડી હતી ઉપરાંત ધૂમ્મસનાં કારણે અમદાવાદ 45 મિનિટેથીમાં બે કલાક સુધી 50 જેટલી...

30 January 2023 01:20 PM
વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર: હવે ઠંડી ઘટશે: 14 થી 15 ડિગ્રી તાપમાન રહેશે

વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર: હવે ઠંડી ઘટશે: 14 થી 15 ડિગ્રી તાપમાન રહેશે

રાજકોટ,તા.30 : ગત શનિ-રવિ દરમ્યાન વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે રાજયમાં વિવિધ સ્થળોએ માવઠું થયા બાદ હવે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે. આથી, હવે રાજયમાં વાતાવરણ સુર્યપ્રકાશિત રહેશે.અને આવતા ચારથ...

30 January 2023 12:17 PM
જામનગરથી ગાંધીનગર જતી કાર લિંબડી હાઇવે ઉપર પલ્ટી : એક યુવકનું મોત, ત્રણ ઘાયલ

જામનગરથી ગાંધીનગર જતી કાર લિંબડી હાઇવે ઉપર પલ્ટી : એક યુવકનું મોત, ત્રણ ઘાયલ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 30 : જામનગરથી ગાંધીનગર પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જઈ રહેલા યુવકની કાર લીંબડી-બગોદરા હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે ...

30 January 2023 12:01 PM
ભાવનગર : મહુવા પાસે ટ્રક-ઓટો રીક્ષા અથડાતા બે શિક્ષિકા સહિત ત્રણના મોત

ભાવનગર : મહુવા પાસે ટ્રક-ઓટો રીક્ષા અથડાતા બે શિક્ષિકા સહિત ત્રણના મોત

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.30ભાવનગર નજીક મહુવા સોમનાથ હાઇવે પર સવારના સમયે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે શિક્ષિકા અને રીક્ષા ચાલક સહિત ત્રણના ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા .આ બના...

Advertisement
Advertisement