Gujarat News

27 January 2023 03:32 PM
અમદાવાદને ધમરોળતું SMC : માધવપુરામાંથી દારૂની 11366 બોટલ સાથે 10ની ધરપકડ

અમદાવાદને ધમરોળતું SMC : માધવપુરામાંથી દારૂની 11366 બોટલ સાથે 10ની ધરપકડ

રાજકોટ, તા.27અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલની ‘બાજનજર’ રહેલી હોય તેવી રીતે દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિઓ ઉપર ધડાધડ દરોડા પાડવાનું શરૂ કરવામાં આવતાં બૂટલેગરો-જુગારીઓની સાથે ...

27 January 2023 12:18 PM
ટીમ ઈન્ડિયાનમાં લગ્નની મૌસમ: રાહુલ બાદ હવે અક્ષર પટેલ ‘ક્લિનબૉલ્ડ’

ટીમ ઈન્ડિયાનમાં લગ્નની મૌસમ: રાહુલ બાદ હવે અક્ષર પટેલ ‘ક્લિનબૉલ્ડ’

નડિયાદ, તા.27 : ટીમ ઈન્ડિયાના લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી હોય તેવી રીતે ઓપનિંગ બેટર કે.એલ.રાહુલ બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે લગ્નના તાંતણે બંધાયા બાદ હવે ઑલરાઉન્ડર અક્ષર પટેલ ગર્લફન્ડ મેહા ...

26 January 2023 12:56 PM
ક્રિકેટ૨ અક્ષ૨ પટેલ - મેહાના લગ્ન

ક્રિકેટ૨ અક્ષ૨ પટેલ - મેહાના લગ્ન

મુંબઈ,તા.26 ભારતીય ક્રિકેટર્સમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટીમના સ્ટાર ઓપનર લોકેશ રાહુલે બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે ત્યારે હવે ટીમનો સ્ટાર સ્પિનર અક્ષ...

26 January 2023 12:41 PM
ગુજ૨ાતમાંથી બાલકૃષ્ણ દોશી, હેમંત ચૌહાણ, હી૨ાબાઈ લોબી, મહિપત કવિ સહિત 8ને એવોર્ડ

ગુજ૨ાતમાંથી બાલકૃષ્ણ દોશી, હેમંત ચૌહાણ, હી૨ાબાઈ લોબી, મહિપત કવિ સહિત 8ને એવોર્ડ

નવી દિલ્હી: વર્ષ 2023 માટે પ્રેસિડન્ટ દ્રોપદી મુર્મૂએ 106 પદ્મ એવોડર્સની યાદીને મંજૂરી આપી હતી. આ લિસ્ટમાં 6 પદ્મ વિભૂષણ, 8 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રી સામેલ છે. આ વખતે 19 મહિલાઓને પદ્મ સન્માન અપાયું છ...

26 January 2023 12:15 PM
પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ બોટાદના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ બોટાદના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ધન્ય ધરા બોટાદ’ યોજાયો હતો તથા વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ પ્...

26 January 2023 12:06 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્યસચિવ પંકજકુમાર ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્યસચિવ પંકજકુમાર ઉપસ્થિત રહ્યા

આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ બોટાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. એટહોમ કાર્યક્...

25 January 2023 04:01 PM
રાજયના નવા ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારની પસંદગી: પંકજકુમારને વિદાય

રાજયના નવા ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારની પસંદગી: પંકજકુમારને વિદાય

રાજકોટ તા.25 : ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે 1987 બેચના આઈએએસ ઓફિસર રાજકુમારની પસંદગી થઈ છે જેઓ તા.1 ફેબ્રુ.થી ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળી લેશે. હાલના ચીફ સેક્રેટરી શ્રી પંકજકુમાર તા.31ના રોજ નિવૃ...

25 January 2023 01:44 PM
ઈન્દોર અને આગ્રામાં ‘પઠાન’ ફિલ્મના પોષ્ટર ફડાયા: ગુજરાતમાં શાંતિ

ઈન્દોર અને આગ્રામાં ‘પઠાન’ ફિલ્મના પોષ્ટર ફડાયા: ગુજરાતમાં શાંતિ

મુંબઈ તા.25 : રિલીઝ પુર્વે જ વિવાદમાં ફસાયેલી શાહરુખખાનની ફિલ્મ ‘પઠાન’ ને આજે પ્રથમ દિવસે એક તરફ જબરુ કલેકશન મળી રહ્યું છે તો બીજી તરફ ફિલ્મ સામે હિન્દુવાદી સંગઠનોએ આપેલા ફતવા બાદ મધ્યપ્રદ...

25 January 2023 01:32 PM
જામનગરમાં ઈન્કમટેકસ ત્રાટકયુ: શીપીંગ મશીનરી જુથ પર દરોડા

જામનગરમાં ઈન્કમટેકસ ત્રાટકયુ: શીપીંગ મશીનરી જુથ પર દરોડા

રાજકોટ તા.25 : ગુજરાતમાં આવકવેરા વિભાગની તવાઈ યથાવત રહી હોય તેમ કંડલા-ભાવનગર બાદ આજે જામનગરમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શીપ બ્રેકીંગ સાથે સંકળાયેલી મશીનરીનું ઉત્પાદન કરતા ઉદ્યોગજૂથને નિશા...

25 January 2023 12:09 PM
દરિયાકાંઠો પણ ઠર્યો; દીવમાં 9.9, પોરબંદરમાં 9 ડિગ્રી : રાજકોટ 8.7

દરિયાકાંઠો પણ ઠર્યો; દીવમાં 9.9, પોરબંદરમાં 9 ડિગ્રી : રાજકોટ 8.7

► ગિરનાર-જુનાગઢ ઠંડાગાર : રોપ-વે સેવા પ્રભાવિત : ભુજ સહિત 8 શહેરોમાં એક આંકડામાં તાપમાન : હજુ બે દિવસ જોર રહેશેરાજકોટ, તા.25 : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ આજે પણ બર્ફીલા માહોલમાં લપેટાયેલુ રહ્યું હતું....

25 January 2023 11:48 AM
ગુજરાત રમખાણ કેસમાં 22 આરોપીને નિર્દોષ છોડી મુકતી અદાલત: 18 વર્ષે ચુકાદો આવ્યો

ગુજરાત રમખાણ કેસમાં 22 આરોપીને નિર્દોષ છોડી મુકતી અદાલત: 18 વર્ષે ચુકાદો આવ્યો

ગોધરા તા.25ગુજરાતના 2002ના કોમી રમખાણોના એક કેસમાં અદાલતે પુરાવાના અભાવે 22 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. મહત્વની વાત એ છે કે 18 વર્ષ ચાલેલા કેસની ટ્રાયલ દરમ્યાન જ આઠ લોકોના અવસાન થઈ ગ...

25 January 2023 10:53 AM
દેશના સૌથી શ્રેષ્ઠ દસ પોલીસ સ્ટેશનોમાં વડોદરાના વારસીયાનો સમાવેશ: સાતમો ક્રમ મળ્યો

દેશના સૌથી શ્રેષ્ઠ દસ પોલીસ સ્ટેશનોમાં વડોદરાના વારસીયાનો સમાવેશ: સાતમો ક્રમ મળ્યો

રાજકોટ, તા.25તાજેતરમાં જ દિલ્હી ખાતે વાર્ષિક ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે બેસ્ટ પોલીસ મથકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દેશના ટોપ-10 પોલીસ મથકમાં...

25 January 2023 10:36 AM
વનસ્પતિ તેલને મિકસ કરી ‘વેગાન ઘી-બટર’ તરીકે વેચાણ: ફુડ વિભાગ ત્રાટકશે

વનસ્પતિ તેલને મિકસ કરી ‘વેગાન ઘી-બટર’ તરીકે વેચાણ: ફુડ વિભાગ ત્રાટકશે

♦ દેશવ્યાપી દરોડા પાડવા-પગલા લેવા ફુડ સેફટી વિભાગનો આદેશવડોદરા,તા.25વનસ્પતિ ચીજો આધારીત ઘી, બટર જેવી ગેરમાર્ગે દોરતી ચીજો વેચતી કંપનીઓ પર તવાઈ ઉતારવા ફુડ સેફટી એન્ડ સ્ટંડર્ડ ઓથોરીટીએ આદેશ જારી ક...

24 January 2023 05:20 PM
ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર હશે

ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર હશે

ગાંધીનગર, તા.24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા સત્તાવાર રીતે 1 ડિસેમ્બર, 2022ના રોજ શરૂ થઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિવિધ સ્થળોએ કુલ 15 G20 મીટિ...

24 January 2023 04:27 PM
અમદાવાદ, ગાંધીનગર, ચંદીગઢની ડિઝાઈન તૈયાર કરનાર આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીનું નિધન

અમદાવાદ, ગાંધીનગર, ચંદીગઢની ડિઝાઈન તૈયાર કરનાર આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીનું નિધન

અમદાવાદ તા.24 : ગાંધીનગર, અમદાવાદ અને ચંદીગઢ જેવા શહેરો તેમજ અનેક વિખ્યાત સ્થાપત્યોની ડીઝાઈન કરનાર પદ્મશ્રી અને પદ્મભૂષણના ઈલ્કાબથી સન્માનીત જાણીતા આર્કીટેકટ બાલકૃષ્ણ દોશી (બી.વી.દોશી) નું 95 વર્ષની વ...

Advertisement
Advertisement