Gujarat News

02 December 2023 11:43 AM
ગુજરાતમાં 6 માસમાં હાર્ટએટેકથી 1052 મોત; 80 ટકા 11 થી 25 વર્ષની વયજુથના તરૂણ-યુવાન

ગુજરાતમાં 6 માસમાં હાર્ટએટેકથી 1052 મોત; 80 ટકા 11 થી 25 વર્ષની વયજુથના તરૂણ-યુવાન

અમદાવાદ તા.2 : કોરોનાકાળ બાદ છેલ્લા કેટલાંક વખતથી ખાસ કરીને યુવાનોમાં વદેલા હાર્ટએટેકનાં બનાવોથી ચિંતા છે ગુજરાતને છેલ્લા છ મહિનામાં 1052 લોકોના હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયા હતા અને તેમાંથી 80 ટકા વય...

02 December 2023 11:37 AM
ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢમાં

ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢમાં

જુનાગઢ, તા. 2જુનાગઢમાં રૂપાયતન પરિવાર દ્વારા દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ અંતર્ગત આજે ભવનાથ રૂપાયતન ખાતે સ્મૃતિ પર્વ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાગ લેવા આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્...

02 December 2023 11:34 AM
હરિયાણાથી સોમનાથ લઈ જવાતો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હરિયાણાથી સોમનાથ લઈ જવાતો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.2ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો...

02 December 2023 11:30 AM
તબીબી ખર્ચ આયુષ્યમાન યોજનાની લીમીટ કરતા વધુ આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચુકવાશે

તબીબી ખર્ચ આયુષ્યમાન યોજનાની લીમીટ કરતા વધુ આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચુકવાશે

વેરાવળ,તા.2મોંઘી આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવા તથા નાગરીકો પર બોજ ઘટાડવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં નિયત કરતા વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...

02 December 2023 10:59 AM
વિકસિત ભારતના સંકલ્પમાં દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર: અમિત શાહ

વિકસિત ભારતના સંકલ્પમાં દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર: અમિત શાહ

► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...

01 December 2023 05:34 PM
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના છાત્રોએ લખણ ઝળકાવ્યા: ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા લખી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના છાત્રોએ લખણ ઝળકાવ્યા: ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા લખી

સુરત,તા.1 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને 500 રુ નો દંડ ફટકાર્યો હતો અને એક પરિ...

01 December 2023 05:21 PM
નશાકારક સિરપ પર તવાઇ: મહેસાણામાંથી 2300, ગાંધીનગરમાંથી 90, ડીસામાંથી 1000 બોટલ જપ્ત

નશાકારક સિરપ પર તવાઇ: મહેસાણામાંથી 2300, ગાંધીનગરમાંથી 90, ડીસામાંથી 1000 બોટલ જપ્ત

નશાકારક સીરપ પીવાથી પાંચ લોકોના મોતની ઘટના બાદ રાજ્યભરમાં આયુર્વેદિપનો નામે વેચાતી નશાકારક સીરપના વેચાણ પર તૂટી પડી છે અને જુદા જુદા શહેરોમાંથી હજારો બોટલો જપ્ત કરવામાં આવી છે. મહેસાણામાંથી 2300, ઉંઝા...

01 December 2023 04:59 PM
અમદાવાદમાં આઈપીએસ રાજન સુસરાના પત્નીએ આપઘાત કરતા પોલીસ બેડામાં હડકંપ

અમદાવાદમાં આઈપીએસ રાજન સુસરાના પત્નીએ આપઘાત કરતા પોલીસ બેડામાં હડકંપ

અમદાવાદ તા.1 : અહીંના થલતેજ વિસ્તારમાં શાંગ્રીલા બંગ્લોઝમાં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેન (ઉ.47) એ અગમ્ય કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ ઘટનાના ...

01 December 2023 04:39 PM
નશાખોરે પોલીસ કંટ્રોલરૂમમાં 40 ફોન કર્યા: ગાળો ભાંડી: ધરપકડ

નશાખોરે પોલીસ કંટ્રોલરૂમમાં 40 ફોન કર્યા: ગાળો ભાંડી: ધરપકડ

વડોદરા,તા.1વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બેફામ ગાળો ભાંડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, શખ્સે નશાન...

01 December 2023 03:56 PM
કોર્ટમાં રજુ થતા આરોપીનો હવે કોરોના ટેસ્ટ નહી કરાય

કોર્ટમાં રજુ થતા આરોપીનો હવે કોરોના ટેસ્ટ નહી કરાય

રાજકોટ,તા.1 : કોરોના મહામારી દરમિયાન પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી. તે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા તેઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવતો હતો. પરંતુ, હવે કોરોના મહામારી ન હો...

01 December 2023 03:41 PM
પોલીસમાં હવે જુનિયર કલાર્કને પ્રમોશનનો તખ્તો: પ્રક્રિયા શરૂ

પોલીસમાં હવે જુનિયર કલાર્કને પ્રમોશનનો તખ્તો: પ્રક્રિયા શરૂ

અમદાવાદ તા.1 : ગુજરાતમાં પોલીસતંત્ર પર રાજય સરકાર ઓળઘોળ હોય તેમ તાજેતરમાં એએસઆઈમાંથી પીએસઆઈ તરીકેના પ્રમોશનનો ઘાણવો કાઢયા બાદ હવે જુનીયર કલાર્કને બઢતી આપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના...

01 December 2023 02:52 PM
સાયબર ક્રાઈમની ફરિયાદોમાં બે વર્ષમાં ભારેખમ ઉછાળો: હેલ્પલાઈનમાં 9.57 લાખ કોલ

સાયબર ક્રાઈમની ફરિયાદોમાં બે વર્ષમાં ભારેખમ ઉછાળો: હેલ્પલાઈનમાં 9.57 લાખ કોલ

અમદાવાદ,તા.1ટેકનોલોજીનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે તેટલો જ નુકશાનકારક પણ સાબીત થઈ રહ્યો છે. ગુજરાત રાજય જે રીતે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે તે જોતા ઘણી સગવડો પણ લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે.સાયબર...

01 December 2023 02:39 PM
એક વારના રૂા.3.40 લાખ : અમદાવાદમાં સૌથી મોંઘો જમીન સોદો

એક વારના રૂા.3.40 લાખ : અમદાવાદમાં સૌથી મોંઘો જમીન સોદો

અમદાવાદ : અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવ આકાશને આંબી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં એવા કેટલાક સોદા થયા છે જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટમાં ભારે ચર્ચા જાગી છે. દિવાળી પહેલા જ અમદાવાદમાં આં...

01 December 2023 12:54 PM
ગુજરાત-મલેશીયા વચ્ચે પામતેલ વેપાર વધશે

ગુજરાત-મલેશીયા વચ્ચે પામતેલ વેપાર વધશે

ગાંધીનગર તા.1 : વાઈબ્રન્ટ સમીટમાં વધુમાં વધુ ઉદ્યોગકારો-રોકાણકારો સહભાગી થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચીવ રાજકુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ડેલીગેશન એક સપ્તાહ માટે જાપાન-સીંગાપ...

01 December 2023 12:43 PM
કચ્છનાં નાના રણમાં દબાણ અને ગેરકાયદે પ્રવૃતિ સામેની જાહેર હિતની અરજીનો નિકાલ

કચ્છનાં નાના રણમાં દબાણ અને ગેરકાયદે પ્રવૃતિ સામેની જાહેર હિતની અરજીનો નિકાલ

અમદાવાદ તા.1 : કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવા અંગેની જાહેર હિતની અરજીનો હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જે અંગે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા એક યાદીના માધ્યમથી જણાવવામાં ...

Advertisement
Advertisement