Gujarat News

20 September 2022 02:32 PM
શહેરોના વિકાસ માટે લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે : વડાપ્રધાન મોદી

શહેરોના વિકાસ માટે લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે : વડાપ્રધાન મોદી

♦ સામાન્ય નાગરિકનો સંબંધ સરકાર નામની કોઇ વ્યવસ્થામાંથી આવે તો તે પંચાયતથી લઇ મહાનગરપાલિકામાંથી આવે છે : ગુજરાતનું વિકાસ મોડલ દેશમાં તેથી જ સ્વીકાર પામ્યું♦ દેશભરમાંથી 121 મેયર અને ડે. મેયર...

20 September 2022 02:18 PM
કમો હેરાન થાય છે, હવે અમારાથી સહન પણ નથી થતું અને બોલી પણ નથી શકાતું

કમો હેરાન થાય છે, હવે અમારાથી સહન પણ નથી થતું અને બોલી પણ નથી શકાતું

● તાજેતરમાં જ એક લોકડાયરા દરમિયાન યોગેશ ગઢવીએ સ્પષ્ટ વક્તવ્ય આપેલું કે, કમો ભગવાનનું ઘરેણું છે, તેને આમ નચાવાય કે ધુણાવાય નહીં: યોગેશભાઈના નિવેદન બાદ કલાકાર જગતમાં નવી ચર્ચા છેડાઈ છેરાજકોટ, તા.19તાજેત...

20 September 2022 02:06 PM
પાંચ વર્ષ જુના વ્યવહારો ઉખળ્યા : ગુજરાતમાં 7000ને ઇન્કમટેક્સ નોટીસ

પાંચ વર્ષ જુના વ્યવહારો ઉખળ્યા : ગુજરાતમાં 7000ને ઇન્કમટેક્સ નોટીસ

રાજકોટ,તા. 20કરવેરા વસૂલાતમાં નોંધપાત્ર વૃધ્ધિ વચ્ચે અર્થતંત્ર ધબકતું હોવાના પૂરાવા સાંપડી ગયા છે ત્યારે હવે આવકવેરા વિભાગ દ્વારા જૂના શંકાસ્પદ વ્યવહારો ઉખેડવાનું શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પાંચ...

20 September 2022 12:30 PM
દીપડો દીવ પહોંચતા ફફડાટ

દીપડો દીવ પહોંચતા ફફડાટ

દીવ,તા.20કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ચાર દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ગુજરાતની સરહદ વટાવી દીપડો દીવના ઘોઘલા વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો છે. વહેલી સવારના ઘોઘલા વિસ્તારની શેરીઓમાં દીપ...

20 September 2022 12:28 PM
વઢવાણ આંગડિયા લૂંટમાં સંડોવાયેલા વધુ 4 આરોપી પકડાયા

વઢવાણ આંગડિયા લૂંટમાં સંડોવાયેલા વધુ 4 આરોપી પકડાયા

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 20વઢવાણ ખેત ઉત્પાદન બજાર સમીતીમાં પીએમ જુના આંગડીયા પેઢીની ઓફીસ આવેલી છે. આ ઓફીસ ભાગીદારીમાં પૃથ્વીરાજસિંહ બળદેવસિંહ ઝાલા અને મહીપાલસિંહ મહાવીરસિંહ ઝાલા ચલાવે છે. આંગડીયા પેઢીન...

20 September 2022 11:56 AM
મોરબીમાં છેલ્લી ઘડિએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના રોડ શોનો રૂટ ચેન્જ

મોરબીમાં છેલ્લી ઘડિએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના રોડ શોનો રૂટ ચેન્જ

(જીગ્નેશ ભટ્ટ ) મોરબી, તા. 20મોરબી શહેરમાં આજે સાંજે ચાર વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં રોડ શો યોજાવાનો છે તેના માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી જો કે, છેલ્...

20 September 2022 11:50 AM
બિટકોઇન કાંડમાં ફરિયાદી ફરી કોર્ટમાં જુબાની આપવા ન આવ્યા

બિટકોઇન કાંડમાં ફરિયાદી ફરી કોર્ટમાં જુબાની આપવા ન આવ્યા

અમદાવાદ,તા. 15બિટકોઇન ખંડણી પ્રકરણમાં પકડેલા પૂર્વ અમરેલી એસપી, પૂર્વ ધારાસભ્ય સહિત 15 આરોપી સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 159 સાક્ષી પૈકી મોટાભાગના સાક્ષીઓ કોર્ટમાં હોસ્ટાઈલ થઇ ગયા છે. ફર...

20 September 2022 11:49 AM
ગાંધીનગરમાં 72 હજાર દીવડા પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખાકૃતિ બનાવી: અનેરી સિધ્ધિ

ગાંધીનગરમાં 72 હજાર દીવડા પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખાકૃતિ બનાવી: અનેરી સિધ્ધિ

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મ દિવસની સમગ્ર ભારતભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે. વિવિધ કાર્યક્રમો યોજાયા છે તેમાં તા.17ના ગાંધીનગર બ્રહ્મ સમાજ ભવનની પાછળનું મેદાન સેકટર નંબર ...

20 September 2022 11:45 AM
જેપી નડ્ડાનું અમદાવાદમાં સીએમ દ્વારા સ્વાગત

જેપી નડ્ડાનું અમદાવાદમાં સીએમ દ્વારા સ્વાગત

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇકાલે રાત્રે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો...

20 September 2022 11:41 AM
કાલથી વર્તમાન વિધાનસભાનું બે દિવસનું અંતિમ સત્ર : અનેક ખરડા રજૂ થશે

કાલથી વર્તમાન વિધાનસભાનું બે દિવસનું અંતિમ સત્ર : અનેક ખરડા રજૂ થશે

♦ ઢોર નિયંત્રણ કાનૂન સરકાર પાછો ખેંચે છે કે હળવો કરે છે તેના પર માલધારી સમાજની નજર : ગુજસીટોક સહિતના કાનૂનોની ગૃહની મંજૂરી મેળવાશે♦ સાંજે ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની અલગ-અલ...

20 September 2022 11:32 AM
નવસારી જિલ્લામાં મેઘરાજાની સટાસટી યથાવત: 4.5થી 5 ઈંચ ધોધમાર વરસાદ

નવસારી જિલ્લામાં મેઘરાજાની સટાસટી યથાવત: 4.5થી 5 ઈંચ ધોધમાર વરસાદ

રાજકોટ તા.20 : સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં હવે મેઘરાજાએ વિરામ લઈ લીધો છે. પરંતુ ગુજરાતનાં અમૂક ભાગોમાં હજુ મેઘરાજાએ સટાસટી ચાલુ રાખી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાતના 14 જેટલા તાલુકાઓમાં 0॥થી મા...

20 September 2022 11:25 AM
ચંદીગઢ યુનિ.ના અશ્લીલ વિડીયોના તાર છેક ગુજરાત-મુંબઈ સુધી: છાત્રાઓને ‘બ્લેક મેઈલ’ કરાઈ હતી!

ચંદીગઢ યુનિ.ના અશ્લીલ વિડીયોના તાર છેક ગુજરાત-મુંબઈ સુધી: છાત્રાઓને ‘બ્લેક મેઈલ’ કરાઈ હતી!

નવી દિલ્હી: ચંદીગઢની એક ખાનગી યુનિ.ની ગર્લ્સ-હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના અશ્ર્લીલ વિડીયો વાયરલ થવાની ઘટનાઓમાં હવે એક મોટું રેકેટ કામ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ એમ.એમ.એસ. કાંડના છેડા છ...

20 September 2022 11:16 AM
ચૂંટણીમાં પાટીદાર સમાજ પોતાનો હકક માંગશે: હવે નરેશ પટેલે અવાજ ઉઠાવ્યો

ચૂંટણીમાં પાટીદાર સમાજ પોતાનો હકક માંગશે: હવે નરેશ પટેલે અવાજ ઉઠાવ્યો

► સમસ્ત પાટીદાર સમાજના કાર્યક્રમમાં સ્પષ્ટ વાત: વસતી મુજબ અધિકાર મળવા જોઈએ અન્યથા સમાજ પરચો બતાવી શકેરાજકોટ તા.20 : વિધાનસભા ચૂંટણી પુર્વે વિવિધ સમાજો વધુ પ્રતિનિધિત્વની માંગ સાથે રાજકીય પક્ષો પર દબાણ...

19 September 2022 06:02 PM
પી.જી. મેડીકલમાં ગુજરાત બહારના છાત્રોને પ્રવેશ આપવાના સરકારના નિર્ણય સામે રોષ

પી.જી. મેડીકલમાં ગુજરાત બહારના છાત્રોને પ્રવેશ આપવાના સરકારના નિર્ણય સામે રોષ

અમદાવાદ તા.19 ; રાજયમાં આગામી દિવસમાં પીજી (પોસ્ટ ગ્રેજયુએટ)માં પ્રવેશ માટે કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે ચાલુ વર્ષે અન્ય રાજયોમાંથી એમબીબીએસ કરનારા છાત્રોને પણ સ્ટેટ કવોટામાં પ્રવેશ ફાળવવાનો સરકારે ન...

19 September 2022 05:56 PM
બુધવારથી વિધાનસભાનું બે દિવસનું સત્ર: કોંગ્રેસ આક્રમક

બુધવારથી વિધાનસભાનું બે દિવસનું સત્ર: કોંગ્રેસ આક્રમક

ગાંધીનગર તા.19 : ગુજરાત વિધાનસભાના તા.21 અને 22 સપ્ટેમ્બરના બે દિવસના ચોમાસુ સત્ર લંબાવવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે અને આવતીકાલે વિધાનસભાની કામકાજ સલાહકાર સમીતીમાં પક્ષ દ્વારા આ મુદો ઉઠાવાશે. વિધાન...

Advertisement
Advertisement