Gujarat News

19 September 2022 11:42 AM
બૂટલેગર ધીરેન કારીયાએ બાંટવામાં ઉતારેલો 1000 બોટલ દારૂ પકડી પાડતો સ્ટેટ મોનિટરિંગ સેલ

બૂટલેગર ધીરેન કારીયાએ બાંટવામાં ઉતારેલો 1000 બોટલ દારૂ પકડી પાડતો સ્ટેટ મોનિટરિંગ સેલ

♦ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પાર પાડેલા ઓપરેશનથી ફફડાટ: બાંટવા પોલીસ મથકના સ્ટાફ સામે તોળાઈ રહેલી કાર્યવાહીજૂનાગઢ, તા.19કચ્છમાં કોલસા ખનન, અમરેલીમાં જુગાર ક્લબ બાદ હવે સ...

19 September 2022 11:37 AM
સાયલા નજીક સી.એન.જી. વાહનમાં આગથી પિતા-પુત્ર ભડથુ

સાયલા નજીક સી.એન.જી. વાહનમાં આગથી પિતા-પુત્ર ભડથુ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 19સીએનજી સંચાલિત છોટા હાથીમાં (ટેમ્પો)અચાનક આગ ભભૂકી ઉઠતાં અંદર બેઠેલા માસુમ પુત્ર સાથે પિતાનું મોત નિપજ્યું હોવાનો અરેરાટીભર્યો બનાવ સાયલા તાલુકાનાં નવાગામ બાવળીયા ખાતેે બન્યો...

19 September 2022 11:31 AM
રાહુલને જ પ્રમુખ બનાવો: ગુજરાત કોંગ્રેસનો ઠરાવ

રાહુલને જ પ્રમુખ બનાવો: ગુજરાત કોંગ્રેસનો ઠરાવ

અમદાવાદ તા.19કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને પ્રક્રિયાને આડે માંડ ત્રણ દિવસ બાકી છે ત્યારે એક પછી એક રાજયો રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાને સમર્થન આપવા લાગ્યા છે....

19 September 2022 10:56 AM
રાજયમાં ચૂંટણી તૈયારીને આખરી ઓપ: રાજકીય પ્રવાસો વધશે

રાજયમાં ચૂંટણી તૈયારીને આખરી ઓપ: રાજકીય પ્રવાસો વધશે

♦ ત્રણ વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશ્નરના નેતૃત્વની ટીમે બે દિવસ ગાંધીનગરમાં કેમ્પ કરીને સંખ્યાબંધ બેઠકો યોજી: મતદાર યાદીથી મતદાન મથકની વ્યવસ્થાની સમીક્ષા♦ આવકવેરા-સીબીઆઈ-ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ...

19 September 2022 10:18 AM
25 વર્ષમાં ભારતનું દૂધ ઉત્પાદન ત્રણ ગણુ થઇ જશે

25 વર્ષમાં ભારતનું દૂધ ઉત્પાદન ત્રણ ગણુ થઇ જશે

વડોદરા,તા.19ગુજરાતમાં શ્વેતક્રાંતિ સર્જાયા બાદ દૂધના ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને આવતા 25 વર્ષમાં તે ત્રણ ગણુ થઇ જવાનો અંદાજ એક અભ્યાસ રિપોર્ટમાં મુકવામાં આવ્યો છે.ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના વર...

19 September 2022 10:01 AM
ગુજરાતમાં આઠ જ મહિનામાં 50  અપરાધીને ફાંસીની સજાના ચૂકાદા

ગુજરાતમાં આઠ જ મહિનામાં 50 અપરાધીને ફાંસીની સજાના ચૂકાદા

અમદાવાદ,તા. 19ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ગંભીર અપરાધીક ઘટનાઓ વચ્ચે મૃત્યુ દંડની સજા ફટકારતાં ચૂકાદાઓમાં પણ વૃધ્ધિ થઇ છે. છેલ્લા 8 મહિનામાં 11 કેસમાં 50 વ્યક્તિઓને ફાંસીની સજા ફટકારતા ચૂકાદ...

19 September 2022 09:53 AM
ગુજરાત સહિત દેશમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાયની તૈયારી

ગુજરાત સહિત દેશમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાયની તૈયારી

♦ આગામી બે દિવસમાં રાજસ્થાનથી ચોમાસુ પરત જવાનો પ્રારંભ થશે: હવે છૂટાછવાયા ઝાપટાની શકયતા♦ ચોમાસાની વિદાય પેટર્ન બદલાઈ: દેશમાં તા.18 સપ્ટેમ્બર સુધીમાં 868.9 મી.મી. (સરેરાશ) વરસાદ: મોડા વિલંબ...

18 September 2022 05:45 PM
કુનો જંગલ સિંહ નહીં ચિત્તા માટે અનુકૂળ : રાજકોટના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરેલી આ દલીલ ભારતમાં 70 વર્ષ બાદ ચિત્તાના પુનઃ સ્થાપનનું કારણ બની

કુનો જંગલ સિંહ નહીં ચિત્તા માટે અનુકૂળ : રાજકોટના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરેલી આ દલીલ ભારતમાં 70 વર્ષ બાદ ચિત્તાના પુનઃ સ્થાપનનું કારણ બની

રાજકોટ:હાલ જયારે સમગ્ર દેશ ચિત્તાના આગમનને વધાવી રહયુ છે ત્યારે રાજકોટ નહીં પરંતુ ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી ક્ષણ છે. વર્ષ ૨૦૧૩ માં ગુજરાત સરકારની સર્વોચ્ચ અદાલતમાં કાયદાકીય પીછેહઠ થઈ ત્યારબાદ રાજક...

18 September 2022 05:22 PM
ગાંધીધામ નજીકથી ગેરકાયદે બેઝ ઓઇલનું કૌભાંડ ઝડપાયું, 5.76 લાખ લીટર પેટ્રોલિયમ પદાર્થ સહિત 5.47 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ નજીકથી ગેરકાયદે બેઝ ઓઇલનું કૌભાંડ ઝડપાયું, 5.76 લાખ લીટર પેટ્રોલિયમ પદાર્થ સહિત 5.47 કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ:ગાંધીધામ નજીકથી ગેરકાયદે બેઝ ઓઇલનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે 5.76 લાખ લીટર પેટ્રોલિયમ પદાર્થ સહિત 5.47 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ગાંધીધામ એસઓજી પી...

18 September 2022 03:49 PM
વડાપ્રધાન મોદી પાંચ દિવસના તો ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન મોદી પાંચ દિવસના તો ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે

રાજકોટ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ અત્યારથી જ તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતના પ્રવ...

17 September 2022 11:32 PM
રાજકોટ શહેરના ત્રણ સહિત રાજ્યના 84 DySP - ACPની બદલી

રાજકોટ શહેરના ત્રણ સહિત રાજ્યના 84 DySP - ACPની બદલી

રાજકોટ:આઇપીએસ બાદ હવે રાજ્યના નાયબ પોલીસ આધિક્ષક કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ છે. રાજકોટ શહેરના ત્રણ સહિત રાજ્યના 84 DySP - ACPની બદલી કરાઈ છે.● ACP બદલીમાં રાજકોટના એચ એલ રાઠોડને સુરત-બારડોલી તેમના સ...

17 September 2022 09:40 PM
રાજકોટના ડીસીપી પ્રવિણ કુમાર સહિત 23 IPSની બદલી-બઢતી

રાજકોટના ડીસીપી પ્રવિણ કુમાર સહિત 23 IPSની બદલી-બઢતી

રાજકોટ:વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લાંબા સમયથી IPSની બદલીઓની રાહ જોવાય રહી હતી, ત્યારે જ રાજકોટના ડીસીપી ઝોન 1 પ્રવિણ કુમાર સહિત રાજ્યના 23 IPSની બદલી કરાઈ છે. ડીસીપી પ્રવિણ કુમારને આણંદન...

17 September 2022 08:28 PM
વડાપ્રધાન મોદીના જન્મદિને રૂ.૩૦૬ કરોડની સહાયથી રાજ્યની અઢી લાખ મહિલાઓને આત્મનિર્ભરતાનો રાહ મળ્યો

વડાપ્રધાન મોદીના જન્મદિને રૂ.૩૦૬ કરોડની સહાયથી રાજ્યની અઢી લાખ મહિલાઓને આત્મનિર્ભરતાનો રાહ મળ્યો

રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર...

17 September 2022 07:59 PM
ગુજરાતમાં કોરોનાના નવા 191 કેસ, 162 
દર્દી સાજા થયા : અમદાવાદમાં એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના નવા 191 કેસ, 162 દર્દી સાજા થયા : અમદાવાદમાં એક દર્દીનું મોત

રાજકોટ:ગુજરાતમાં કોરોનાના નવા 191 કેસ સામે 162 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. આ તરફ રાજ્યના 13 જિલ્લામાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 40, સ...

17 September 2022 05:31 PM
રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેનનું નિધન

રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેનનું નિધન

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.17રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેન ઉપેન્દ્રભાઈ દવેનું નિધન થયું છે. આ અંગે વિભાવરીબેને સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી માહિતી આપી હતી. દવે...

Advertisement
Advertisement