Gujarat News

20 November 2023 05:00 PM
ગુજરાત આવી રહેલા જાપાનના જહાજનું હુતી વિદ્રોહીઓએ કર્યું અપહરણ: ભારત માટે બન્યો ખતરો

ગુજરાત આવી રહેલા જાપાનના જહાજનું હુતી વિદ્રોહીઓએ કર્યું અપહરણ: ભારત માટે બન્યો ખતરો

♦ જહાજનો આંશિક માલિકી હક ઈઝરાયેલના અબજોપતિ વેપારીનો હોવાના પગલે ઈરાનના ઈશારે હુતી વિદ્રોહીઓએ કર્યું જહાજનું અપહરણતેલઅવીવ (ઈઝરાયેલ),તા.20ઈઝરાયેલ અને હમાસની લડાઈમાં હવે યમનના હુતી વિદ્રોહીઓ પણ ખુલ...

20 November 2023 04:46 PM
રાજય સરકારની રજા કેલેન્ડર જાહેર

રાજય સરકારની રજા કેલેન્ડર જાહેર

1) પ્રજાસતાક દિન..26 જાન્યુઆરી..શુક્રવાર2) મહા શિવરાત્રી..8 માર્ચ..શુક્રવાર3) ધુળેટી..25 માર્ચ..સોમવાર4) ગુડ ફ્રાઈડે..29 માર્ચ..શુક્રવાર5) ચેટીચાંદ..10 એપ્રિલ..બુધવાર6) રમજાન ઈદ..11 એપ્રિલ..ગુરૂવાર7) ...

20 November 2023 03:50 PM
ફરી માવઠાથી માઠી! તા.25-26 સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ પડશે

ફરી માવઠાથી માઠી! તા.25-26 સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ પડશે

રાજકોટ, તા.20 : સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની ઋતુ હજુ ખાસ જામી નથી. ત્યાં ફરી એકવાર ચાલુ સપ્તાહના અંતમાં રાજ્યમાં માવઠુ થવાની આગાહી રાજ્ય હવામાન વિભાગે કરી છે. આ આગાહીના પગલે ખેડૂતો ભારે ચિંતાતુર...

20 November 2023 12:23 PM
પૂર્વ કેપ્ટન કપિલદેવનો વસવસો-મને વર્લ્ડ કપની ફાઈનલમાં આમંત્રિત નહાતો કરાયો

પૂર્વ કેપ્ટન કપિલદેવનો વસવસો-મને વર્લ્ડ કપની ફાઈનલમાં આમંત્રિત નહાતો કરાયો

♦ હું 1983 ની પૂરી ટીમ સાથે ત્યાં હાજર રહેતા માંગતો હતો : કપિલદેવઅમદાવાદ,તા.20ભારતને 1983 માં વર્લ્ડકપ જીતાડનાર તત્કાલીન ટીમ કેપ્ટન કપિલદેવને ગઈકાલે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં હાજર ...

20 November 2023 11:59 AM
વર્લ્ડકપ ફાઈનલમાં સુરક્ષામાં ચુક: મેદાનમાં ઘૂસી પ્રસંશકનો વિરાટને ભેટવાનો પ્રયાસ

વર્લ્ડકપ ફાઈનલમાં સુરક્ષામાં ચુક: મેદાનમાં ઘૂસી પ્રસંશકનો વિરાટને ભેટવાનો પ્રયાસ

અમદાવાદ,તા.20ગઈકાલે અમદાવાદમાં આઈસીસી વર્લ્ડકપના ફાઈનલ જંગમાં સુરક્ષા ચુક બહાર આવી હતી. ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રસંશક ઓસ્ટ્રેલીયા સામેની વિશ્ર્વ કપ ફાઈનલ દરમ્યાન સુરક્ષાનો ઘેરો તોડીને ઘુસી ગયો...

20 November 2023 11:34 AM
વિરાટ કોહલીને સચિન તેંડુલકરે પોતાની 10 નંબરની જર્સી ભેટ આપી

વિરાટ કોહલીને સચિન તેંડુલકરે પોતાની 10 નંબરની જર્સી ભેટ આપી

અમદાવાદ,તા.20ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી માટે આ ટુર્નામેન્ટની જેમ ખિતાબી મુકાબલો પણ યાદગાર રહેશે. તેમને અહી રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ફાઈનલ પહેલા તેના આદર્શ સચીન તેંડુલકર તરફથી યાદગાર ભેટ મળી હતી....

20 November 2023 11:10 AM
સૌથી મહત્વના દિવસે જ ટીમ ક્ષમતા મુજબ ન રમી: રાહુલ દ્રવિડ

સૌથી મહત્વના દિવસે જ ટીમ ક્ષમતા મુજબ ન રમી: રાહુલ દ્રવિડ

અમદાવાદગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વન-ડે વર્લ્ડકપ ફાઈનલમાં ભારતના નબળા દેખાવ અને પરાજય પર ટીમના કોચ રાહુલ દ્રવિડે સ્વીકાર્યુ કે સમગ્ર વર્લ્ડકપમાં ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ પણ સૌથી મહત...

20 November 2023 11:03 AM
સિંહો હવે પોરબંદર નજીક; રાજયના 10 જીલ્લાઓ ‘સર’ કર્યા

સિંહો હવે પોરબંદર નજીક; રાજયના 10 જીલ્લાઓ ‘સર’ કર્યા

રાજકોટ: ગીરના સિંહો જે ‘એશિયાટીક લાયન’ તરીકે જાણીતા છે તે હવે સૌરાષ્ટ્રમાં તેનું સામ્રાજય વધારતા જાય છે અને પોરબંદર જીલ્લામાં પણ સિંહો પહોંચી જતા રાજયના 10 જીલ્લાઓમાં હવે તેમની ત્રાડ સંભળા...

20 November 2023 10:34 AM
ભારતની સ્ટાર બેટીંગ લાઈનઅપને બાંધી રાખી તે સફળતા: પેટ કમીન્સ

ભારતની સ્ટાર બેટીંગ લાઈનઅપને બાંધી રાખી તે સફળતા: પેટ કમીન્સ

♦ ટોસ મદદરૂપ: ઓસી કેપ્ટને પીચને સારી રીતે પારખી લીધી હતીઅમદાવાદ: ઓસ્ટ્રેલિયન ટીમને છઠ્ઠી વખત વનડે વર્લ્ડકપ ચેમ્પીયન બનવાનું ગૌરવ મળ્યુ છે તે સમયે ટીમના કેપ્ટન પેટ કમીન્સે સમગ્ર સ્પર્ધાનો કયાસ કા...

18 November 2023 04:48 PM
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચમાં વરસાદ પડે તો ડકવર્થ લુઇઝ પધ્ધતિનો ઉપયોગ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચમાં વરસાદ પડે તો ડકવર્થ લુઇઝ પધ્ધતિનો ઉપયોગ

► બંને દિવસ જો વરસાદ પડે અને મેચ ન રમાય તો સૌથી વધુ પોઇન્ટ ધરાવતી ટીમ વિજેતા થશેઅમદાવાદ : ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. વર્લ્...

18 November 2023 04:47 PM
ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ: ધાર્મિક મહોત્સવમાં 30 બાળાઓ દાઝી ગઈ

ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ: ધાર્મિક મહોત્સવમાં 30 બાળાઓ દાઝી ગઈ

ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ધાર્મિક પ્રસંગમાં દુર્ઘટના સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. હાઈડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગા છોડતી વેળાએ જ ફટાકડા ફુટતા ધડાધડ બ્લાસ્ટ થયા હતા અને પ્રસંગમાં સામેલ 30 જેટલી બાળકીઓ દા...

18 November 2023 04:41 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કોમેડી હિન્દી ફિલ્મ ‘ખીચડી-2’ નિહાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કોમેડી હિન્દી ફિલ્મ ‘ખીચડી-2’ નિહાળી

અમદાવાદ,તા.18મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી સાંજે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા એનવાય સિનેમા થિયેટરમાં તાજેતરમાં જ લોન્ચ થયેલી હિન્દી ફિલ્મ ખીચડી-2નો પ્રીમિયર શો જોવા પહોંચ્યા હતા. મ...

18 November 2023 04:35 PM
13.5 ડિગ્રી સાથે નલિયા ફરી રાજયમાં સૌથી ઠંડુ શહેર બન્યુ

13.5 ડિગ્રી સાથે નલિયા ફરી રાજયમાં સૌથી ઠંડુ શહેર બન્યુ

રાજકોટ,તા.18છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સવાર અને સાંજના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠેર ઠેર ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ખાસ કરીને કચ્છના નલીયામાં ઠંડીની તીવ્...

18 November 2023 04:17 PM
મોદી મેચમાં લાંબો સમય રોકાશે: રાત્રી રોકાણ રાજભવનમાં કરશે

મોદી મેચમાં લાંબો સમય રોકાશે: રાત્રી રોકાણ રાજભવનમાં કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડકપ ફાઈનલ નિહાળવા આવી રહ્યા છે અને અહી મેચ નિહાળતા પુર્વે અને પછી પણ પ્રચાર કરશે. મોદી બે દિવસ ગુજરાત-રાજસ્થાન વચ્ચ...

18 November 2023 04:07 PM
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર તબકકામાં અદ્ભૂત ‘ફાઇનલ શો’ યોજાશે

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર તબકકામાં અદ્ભૂત ‘ફાઇનલ શો’ યોજાશે

► મેચ પૂર્વે 9 સૂર્યકિરણ યુધ્ધ વિમાનો ‘એર શો’થી કરતબ દેખાડશે અને સાથોસાથ ન્યુ ઇન્ડિયાનું સંગીત ગુંજશે► બીજી ઇનિંગના બીજા ડ્રીંક્સ બ્રેક વખતે 90 સેકન્ડનો અભૂતપૂર્વ લાઇટ-લેશર શો યોજાશે► મેચન...

Advertisement
Advertisement