Education News

28 January 2023 04:27 PM
રાજકોટ શહેર-જિલ્લામાં ધો.3 થી 12ના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ શહેર-જિલ્લામાં ધો.3 થી 12ના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ,તા.28 : રાજકોટ શહેર-જિલ્લામાં ધો.3 થી 12ના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી શાંતીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જેના પગલે પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ફીવર છવાઈ જવા પામેલ છે. ...

28 January 2023 04:26 PM
કાલે જૂનિયર કલાર્કની સ્પર્ધાત્મક ક્સોટી : રાજકોટમાં 40 હજાર સહિત રાજયમાં 9.50 લાખ ઉમેદવારો

કાલે જૂનિયર કલાર્કની સ્પર્ધાત્મક ક્સોટી : રાજકોટમાં 40 હજાર સહિત રાજયમાં 9.50 લાખ ઉમેદવારો

૨ાજકોટ તા.28 : ગુજ૨ાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વા૨ા આવતીકાલે તા.29 ને ૨વિવા૨ે ૨ાજકોટ સહિત ૨ાજયભ૨માં જિલ્લામથકો પ૨થી જુનીય૨ કલાર્કની સ્પર્ધાત્મક પ૨ીક્ષ્ાા લેવામાં આવના૨ છે. ૨ાજકોટનાં ૪૦ હજા૨ સહિત ૨ાજય...

27 January 2023 03:39 PM
નકલથી જીંદગી નથી બનતી, દરેક પગલે પરીક્ષા દેવી પડે છે: મોદી

નકલથી જીંદગી નથી બનતી, દરેક પગલે પરીક્ષા દેવી પડે છે: મોદી

► સમયનું મેનેજમેન્ટ મા પાસેથી શીખવા જેવું છે તે અપાર કામો કરે છે છતા થાકતી નથી, કંટાળતી નથી: ટીકા એ લોકશાહીનો શુધ્ધિ યજ્ઞ છે. ટીકા આપણને સમૃદ્ધ બનાવે છે: વડાપ્રધાન મોદી: દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં ...

24 January 2023 03:01 PM
દેશભરનાં 80 યુવાનો સાથે મોદીએ હળવી ચર્ચા કરી: ઈન્સ્ટન્ટ પરીક્ષા પણ લીધી

દેશભરનાં 80 યુવાનો સાથે મોદીએ હળવી ચર્ચા કરી: ઈન્સ્ટન્ટ પરીક્ષા પણ લીધી

નવી દિલ્હી તા.24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘નો યોર લીડર’ (તમારા નેતાઓને ઓળખો) કાર્યક્રમનું આજે દેશભરમાંથી આવેલા 80થી વધુ યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. સુભાષચંદ્ર બોઝની જયંતીના અવ...

24 January 2023 11:38 AM
બોર્ડ પરીક્ષાનો ‘હાઉ’ દુર કરવા પહેલ : ધો.10ના વિદ્યાર્થીઓ માટે ‘પ્રિ-બોર્ડ’ પરીક્ષા

બોર્ડ પરીક્ષાનો ‘હાઉ’ દુર કરવા પહેલ : ધો.10ના વિદ્યાર્થીઓ માટે ‘પ્રિ-બોર્ડ’ પરીક્ષા

અમદાવાદ, તા.24 : આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ ...

21 January 2023 12:04 PM
રાજકોટ જિલ્લામાં શાળાઓ સવારે આઠ વાગ્યે શરૂ કરવાની મુદ્દત તા.27 સુધી લંબાવાઇ

રાજકોટ જિલ્લામાં શાળાઓ સવારે આઠ વાગ્યે શરૂ કરવાની મુદ્દત તા.27 સુધી લંબાવાઇ

રાજકોટ, તા. 21રાજકોટ શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનો પારો યથાવત રહેતા પ્રાથમિક-માધ્યમિક શાળાઓનો સવારની શીફટનો સમય સવારના આઠ વાગ્યાનો રાખવાની મુદત તા. 27 જાન્યુઆરી સુધી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલા દ્વ...

19 January 2023 03:49 PM
ફી નહી ભરી શકનાર વિદ્યાર્થીને બોર્ડ પરિક્ષામાં બેસતા અટકાવી શકાય નહી

ફી નહી ભરી શકનાર વિદ્યાર્થીને બોર્ડ પરિક્ષામાં બેસતા અટકાવી શકાય નહી

નવી દિલ્હી: શાળા-કોલેજોમાં આર્થિક કારણોસર ફી નહી ભરી શકનાર વિદ્યાર્થીઓને બોર્ડ પરિક્ષા આપતા રોકી શકાય નહી. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે ફી નહી ભરનાર વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષ...

19 January 2023 03:17 PM
સ્કુલ અને કોલેજ ફીમાં વધારે ટેકસ છુટની શકયતા

સ્કુલ અને કોલેજ ફીમાં વધારે ટેકસ છુટની શકયતા

દેશમાં ઉંચ શિક્ષણને વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે હવે ઉચ્ચ શિક્ષણમાં અને અન્ય ખાસ પ્રકારની સ્કીલને તૈયાર કરતી સ્કુલોમાં ભરાતી ફી તેમજ શોધ સંશોધનના અન્ય ખર્ચાઓ અને સાધનોના ખર્ચાઓને પણ આવકવેરામાંથી...

19 January 2023 11:42 AM
ગુજરાતમાં ધો.6 થી12માં માર્ગ સુરક્ષાના પાઠ ભણાવાશે

ગુજરાતમાં ધો.6 થી12માં માર્ગ સુરક્ષાના પાઠ ભણાવાશે

ગાંધીનગર તા.19 : વિશ્વભરમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો ભારતમાં થાય છે અને તેને રોકવા સરકારના શ્રેણીબદ્ધ પગલા વચચ્ચે ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં જ માર્ગ સલામતીના પાઠ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નવા શ...

19 January 2023 11:39 AM
શાળાઓ ‘સુધરી’ કે નહીં? કડકડતી ઠંડીમાં શિક્ષણ તંત્રની ટીમો ચેકીંગમાં ત્રાટકી

શાળાઓ ‘સુધરી’ કે નહીં? કડકડતી ઠંડીમાં શિક્ષણ તંત્રની ટીમો ચેકીંગમાં ત્રાટકી

► શૈક્ષણિક સંસ્થાઓનો સવારનો સમય આઠ વાગ્યાનો અને ગરમ વસ્ત્રોમાં છૂટછાટ અપાયા બાદ રાજકોટ શહેર-જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં તપાસણીરાજકોટ તા.19 : રાજકોટની જશાણી સ્કૂલની વિદ્યાર્થીનીને કાતીલ ઠંડીના...

19 January 2023 11:18 AM
રાજયમાં પ્રાથમિક શિક્ષણ ફલોપ! બાળકો કકકો-બારાક્ષરી વાંચી શકતા નથી

રાજયમાં પ્રાથમિક શિક્ષણ ફલોપ! બાળકો કકકો-બારાક્ષરી વાંચી શકતા નથી

► ધો.3ના વિદ્યાર્થીઓમાં 1થી9 આંકડા વાંચવામાં 9% વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા: સરવાળા-બાદબાકી-ભાગાકાર તો દૂરની વાતનવી દિલ્હી: દેશમાં શિક્ષણ માટે વધતી જતી જાગૃતિ વચ્ચે એક ચિંતાજનક અહેવાલ પણ બહાર આવ્યો છે અને ...

18 January 2023 04:57 PM
‘કોલ્ડવેવ’માં સવારે 9 પહેલાં સ્કૂલ શરૂ કરવી બાળકો પર ‘જુલ્મ’: તબીબો

‘કોલ્ડવેવ’માં સવારે 9 પહેલાં સ્કૂલ શરૂ કરવી બાળકો પર ‘જુલ્મ’: તબીબો

► અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ રાત્રે 12 વાગ્યા પછી જ સૂવે છે’ને સવારે 6 વાગ્યે જાગી જતાં હોવાથી અપૂરતી ઉંઘ ઘણી મુશ્કેલી નોંતરતી હોવાનો નિષ્ણાતોનો મત► હજુ 15 દિવસ સુધી બાળકોમાં વાયરલ ફિવરનું પ્...

17 January 2023 05:40 PM
20 ફેબ્રુ.થી રાજકોટ જિલ્લાના ધો.12 વિજ્ઞાન પ્રવાહના 8000 વિદ્યાર્થીઓની લેવાશે પ્રાયોગીક પરીક્ષા

20 ફેબ્રુ.થી રાજકોટ જિલ્લાના ધો.12 વિજ્ઞાન પ્રવાહના 8000 વિદ્યાર્થીઓની લેવાશે પ્રાયોગીક પરીક્ષા

રાજકોટ,તા.17 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.20 ફેબ્રુ.થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની રસાયણીક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગીક પરીક્ષા લેવામાં આવનાર...

17 January 2023 11:50 AM
કોરોનાકાળમાં વસુલાયેલી ફીના 15% શાળાઓએ પરત કરવી પડશે

કોરોનાકાળમાં વસુલાયેલી ફીના 15% શાળાઓએ પરત કરવી પડશે

પ્રયાગરાજ: ગુજરાતમાં કોવિડકાળમાં શાળાઓ બંધ રહી છતા પણ સંચાલકોએ તોતીંગ ફી ઉઘરાવી હતી અને રાજય સરકાર ‘મૌન’ રહી હતી પણ ઉતરપ્રદેશમાં હાઈકોર્ટે એક આદેશમાં કોવિડકાળમાં 2020-21ના સત્રમાં શાળાઓએ જ...

16 January 2023 03:26 PM
કોલેજીયમ સીસ્ટમમાં કેન્દ્રના પ્રતિનિધિ જરૂરી: કાનૂનમંત્રી

કોલેજીયમ સીસ્ટમમાં કેન્દ્રના પ્રતિનિધિ જરૂરી: કાનૂનમંત્રી

► સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને કિરણ રિજજુનો પત્ર: ફરી એક વખત હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિયુક્તિ મુદે બાંયો ચડાવતી સરકારનવી દિલ્હી તા.16દેશની સર્વોચ્ચ અદાલત તથા હાઈકોર્ટમાં ન્યા...

Advertisement
Advertisement