રાજકોટ, તા.8 : લક્ષ્મીનગરમાંથી 10 વર્ષનો બાળક ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઇ છે. જી.ઇ.બી. ઓફીસ સામે, શાકમાર્કેટની ખુલ્લી જગ્યામાં રહેતી માતા ભારતીબેને માલવીયા નગર પોલીસને જાણ કરેલી કે, બાળક રાજ બાથરૂમ ...
► પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠીયા-કિરણબેન સોરઠીયાના પુત્રને બાથરૂમ જવું હોય સુલભના કર્મીએ દરવાજો ન ખોલતા માથાકૂટ થઈ: કરણ સુલભ કર્મીને માર મારી રહ્યો હોય તેને બચાવવા જતાં પાનના ધંધાર્થી પર બે રાઉન્ડ ફાયર...
રાજકોટ,તા.8 : રાજકોટના રામકૃપા એન્જીનયરીંગના પ્રોપરાઈટર મહેશ રતિલાલ મુંગપરાએ ફોર્ચ્યુન ઓટોના પ્રોપરાઈટર ધવલ ઉમેશભાઈ પટેલ ઠે.ધોળકા,જી.અમદાવાદની સામે રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર થતાં ફરિયાદ કરેલ હતી. ફરિ...
રાજકોટ. તા.7 : શહેરની ભાગોળે આવેલ ગુંદાળા ગામના પાટિયા પાસે સામે જોવા મામલે બે યુવક પર પાંચ શખ્સોએ હિંચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.બનાવ અંગે ફરિયા...
રાજકોટ, તા.8 : સોરઠીયા પ્લોટમાં ઝઘડો ન કરવાનું કહેતા યુવાન પર છરીથી હુમલો થયો હતો. અત્રે રહેતા પ્રકાશ સોલંકીને સુજલ પરમાર અને મોહીત ઉર્ફે કૈલા રાઠોડે માર મારી માથામાં છરી મારી લેતા સિવિલ હોસ્પિટલમાં દ...
રાજકોટ, તા. 8 : પડધરીના ખાખડાબેલા ગામેથી દારૂની 15 બોટલ સાથે મનોજ જાડેજા નામના શખ્સને પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત અનુસાર, પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.એન.ડેરૈયા સહિતનો...
રાજકોટ. તા.8 : બાપાસીતારામ ગૌશાળા પાસે તું અમારા રીક્ષા ભાડા બગાડે છે કહીં રીક્ષા ચાલક ભરવાડ યુવક પર ચાર શખ્સોએ પાઈપથી હુમલો કરતાં યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો. બનાવ અંગે યુનિવર્સિટી...
રાજકોટ તા.8 : શાપરમાં ખોડીયાર હોટલ પાછળ રેતી વૃધ્ધ મહીલાએ શાપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે તેમની સગીર વયની ભાણેજ લીંબડીના પરાલી ગામે રહેતી હતી. જેમના પિતાનું અવસાન થયા બાદ તેની માતાએ બીજા લગ્ન કર...
રાજકોટ,તા.8 : ખોખડદડ નદીના પુલ પાસે અને પાંજરાપોળ મેઈનરોડ પર જુગાર રમતાં સાત શખ્સોને પોલીસે પકડી પાડી કુલ રૂ।.74 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.દરોડાની વિગત મુજબ, એલ.સી.બી.ઝોન-1ના પી.એસ.આઈ. બી.વી.બોર...
રાજકોટ,તા.8 : આજીડેમ ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલ પરપ્રાંતિય શ્રમીક યુવકને અજાણ્યા કારચાલકે હડફેટે લેતાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. જયારે કાર અકસ્માત સર્જી ડિવાઈડર સાથે અથડા...
રાજકોટ.તા.8 : શાપર-વેરાવળના વિકાસ સ્ટવ ગેઈટ પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે દબોચી રૂ।.4800ની રોકડ કબ્જે કરી હતી.દરોડાની વિગત અનુસાર શાપર પોલીસ મથકનાં કોન્સ્ટેબલ પિયુષ અધેરા સ્ટાફ...
સુરત,તા.8 : અહી સરંક્ષણ યોગી ચોકમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે જાહેરમાં ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હતો.જેમને સારવાર માટે પહેલા હોસ્પિટલે ખસેડાયા હતા.જેમાં પત્ની,પુત્રી અ...
રાજકોટ,તા.8 : પોરબંદર કોસ્ટગાર્ડના અધિકારી પરિવાર સાથે અર્નાકુલમ ઓખા ટ્રેનમાં પરત ફરતાં હતાં ત્યારે કોઈ અજાણ્યો તસ્કર અધિકારીની નજર ચૂકવી રોકડ અને મહત્વના દસ્તાવેજ ભરેલી બેગ લઈ નાસી છૂટતાં રેલવે પોલીસ...
રાજકોટ, તા. 8 : માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઇલ ચોરીનો ગુનાની તપાસમાં જોડાયેલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ફિરોજ શેખને મળેલ ચોકકસ બાતમીના આધારે કાલાવડ રોડ કણકોટ ગ...
♦ 21.04 લાખનો મુદ્દામાલ રિકવર: ફેસબુક મારફતે સંપર્કમાં આવ્યા બાદ એકબીજાના પ્રેમમાં પડેલા સુશીલા ઉર્ફે રમા અને પવનપ્રકાશ નેપાળથી રાજકોટ આવી ગયા: અહીં કામધંધો વ્યવસ્થિત નહીં મળતાં આખરે બનાવ્યો લૂં...