(જીતેન્દ્ર આચાર્ય દ્વારા),ગોંડલ,તા.3 : ગોંડલ તાલુકા ના નવાગામ ની સીમ માં આવેલા ખેતર માં પિતા રોટાવેટર ચલાવી રહ્યા હતા ત્યારે પાછળ થી રોટાવેટર મા ચડેલા પુત્ર નો પગ લપસતા રોટાવેટર મા આવી જતા પિતાની નજર ...
રાજકોટ,તા.3ગોંડલના વોરા કોટડા માં મોડી રાત્રે ખનીજ ચોરીની અરજી કર્યાનો ખાર રાખી કાકા ભત્રીજા સહિત ચાર વ્યક્તિ પર ધોકાભાઈ થી હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવમાં ઘવાયેલા ચારેય વ્યક્તિને સારવાર માટે રાજકોટ...
♦ દંપતી એક વર્ષથી મધ્યપ્રદેશથી રાજકોટ રહેવા આવ્યું’તું:વહેલી સવારે બહેન જગાડવા ગઈ ત્યારે પરિણીતા લોહી લુહાણ હાલતમાં પડી’તી:માથા અને મોઢા પર પતિએ છરીના આડેધડ ઘા ઝીંક્યા♦ પતિ દર ...
રાજકોટ,તા.2 : ચંદ્રેશ નગર મેઇન રોડ પર આવેલા ગુરુનાનક પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પુરાવવા આવેલા ત્રણ શખ્સોએ ફીલરમેનને ફડાકા ઝીંકી અને પેવર બ્લોકના છૂટા ઘા કરી મૂંઢ ઇજા કરી હતી.આ મામલે માલવીયા પોલીસ મથકમાં...
રાજકોટ, તા.2 : રાજકોટમાં કોઈપણ ભોગે દારૂની ઘૂસણખોરી ન થઈ જાય તે માટે સાબદી પોલીસ દ્વારા કડક વૉચ રાખવામાં આવી રહી હોય બૂટલેગરોમાં ગજબ ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી બાજુ અમુક ભેજાબાજ બૂટલેગરો અને સપ્લાયરો પો...
રાજકોટ, તા.2 : સામાન્ય રીતે પેસેન્જર ભરવા બાબતે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ, મારામારી રોજિંદી બની ગયા છે પરંતુ જ્યારે એક મહિલા રિક્ષા ચલાવતી હોય ત્યારે બીજો પુરુષ રિક્ષા ચાલક તેને ગાળો ભાંડે-અશ્લીલ ઈશાર...
રાજકોટ તા.2 : ધાર્મિક લાગણી દુભાય તેવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરનાર ફીરોઝ સંધીને પોલીસે દબોચી લીધો હતો. આ અંગે મળતી વિગત મુજબ પડધરીના સામાજીક કાર્યકર પ્રદ્યુમનભાઈ શંકરલાલ સાતા (બ્રાહ્મણ) (ઉ.71, રહે. પાણીય...
(ધર્મેશ કલ્યાણી) જસદણ,તા.2જસદણ તાલુકાના આટકોટ બસ સ્ટેશન નજીક એક મહિલા અને એક પુરુષે સાથે ઝેરી દવા પીધેલી હાલતમાં પડ્યા હતા. આટકોટ પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. જે આ બંને સાથે બેભાન હાલતમા...
રાજકોટ, તા. 2શહેરના બાબરીયા કોલોની વિસ્તારની આંગણવાડીના પાણીના ટાંકાની મોટરની ચોરી થઇ જતા મનપા દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. તો આ અંગે તુરંત પગલા લેવા પણ રજુઆત કરાઇ છે. વોર્ડ નં.17માં બાબરીયા...
રાજકોટ, તા.2 : 150 ફુટ રીંગ રોડ પર આવેલ પરશુરામ મંદિર પાસે ઝુંપડામાં રહેતા સુનિલભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.4ર) ગઇકાલે બપોરે ઘર પાસે હતો ત્યારે ત્યાં રીક્ષા લઇ આવેલ સંદિપ, ધર્મેશ અને રાજુ નામના શખ્સો તેમની...
રાજકોટ : અત્રેનાં ફરીયાદીના પતિ ખેડુત અને શ્રી સરદાર ખેતી વિ.એસ.એસ. મંડલીના સભ્ય હતા, તેઓ દ્વારા ગ્રુપ અંગત અકસ્માત અંગે ઇફકો ટોકીયો ઇન્સ્યુરન્સ વીમા કંપની પાસેથી રૂા. પ,00,000 કવરેજવાળી પોલીસી લીધેલ ...
રાજકોટ,તા.2 : રાજકોટના હડમતીયા ગોલીડામાં પ્રેમલગ્ન મામલે આહીર અને બાવાજી પરીવાર વચ્ચે મારામારી થતાં બે મહીલા સહીત ચારને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં.પ્રાપ્ત વિગત મુ...
રાજકોટ, તા.2વર્ષ 2018માં નવલનગરમાં મારુતિ મેવાડાની હત્યા કર્યાના ગુનામાં કાનજી ઉર્ફે કાના બોરીચાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. મૃતક મારુતિ સુરેશભાઈ મેવાડા અને તેના ભાઈ લક્ષ્મણ ઉર્ફે લખન ઉપર પાર્...
♦ સાયબર ક્રાઈમ પોલીસના નામે અન્ય વિદ્યાર્થીઓની ટોળકીને સાથે રાખી વડોદરામાં જઈને એક વ્યક્તિને ઉઠાવી બે દિવસ સુધી હોટેલમાં ગોંધી રાખ્યો’તો: વિદ્યાર્થીઓ પાસેથી 10-10 હજાર રૂપિયા લીધા હોવાની ક...
♦ લાલપુર નજીક દરેડ ચોકડી પાસે થયેલ અકસ્માતમાં ઘવાયેલા યુવકની વર્ધિ લખાવવા રાજકોટ સિવિલ ચોકીના સ્ટાફે કોલ કરતાં જમાદાર પ્રભાતસિંહે તોછડું વર્તન કર્યું♦ જે મામલે, પ્ર.નગર પોલીસે જામનગર એસ.પી...