Crime News

13 March 2023 11:36 AM
જસદણ-ઉપલેટામાં દારૂની 133 બોટલ સાથે બે શખ્સ ઝબ્બે : ત્રણની શોધખોળ

જસદણ-ઉપલેટામાં દારૂની 133 બોટલ સાથે બે શખ્સ ઝબ્બે : ત્રણની શોધખોળ

રાજકોટ, તા.13રાજકોટ રૂરલ પોલીસે જસદણ અને ઉપલેટા પંથકમાં બે દરોડા પાડી બિયરના ટીના અને દારૂની 133 બોટલ સાથે બે શખ્સને દબોચી લીધા હતા. જ્યારે નામ ખુલતા ત્રણ શખ્સની શોધખોળ હાથ ધરી છે.આ અંગે મળતી વિગત મુજ...

13 March 2023 11:35 AM
કોડીનારમાં દારૂની રેડ કરવા જતા પોલીસ પાર્ટી પર હૂમલો: ફોજદાર સહિત ત્રણને ઇજા

કોડીનારમાં દારૂની રેડ કરવા જતા પોલીસ પાર્ટી પર હૂમલો: ફોજદાર સહિત ત્રણને ઇજા

કોડીનાર, તા.13કોડીનાર તાલુકામાં દારૂના ધંધાનું એકચક્રી શાસન ચલાવી ધાક જમાવી રોફ જડતા કુખ્યાત બુટલેગરને ત્યાં કોડીનાર પોલીસ રેડ કરવા જતા કુખ્યાત બુટલેગર અને તેના પરિવાર અને સાગરીતો દ્વારા પોલીસ પાર્ટી ...

12 March 2023 09:56 AM
I HATE YOU PAPA : ધોરાજી રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સ્યુસાઇડ નોટ લખી ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાત

I HATE YOU PAPA : ધોરાજી રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સ્યુસાઇડ નોટ લખી ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટ:ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સ્યુસાઇડ નોટ લખી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. દિવ્યા ડોડીયાએ ગત મોડી રાત્રે હોસ્ટેલના રૂમ ...

12 March 2023 12:49 AM
ધોરાજીમાં વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણનું છમકલું, પોલીસે દોડી જઇ સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો

ધોરાજીમાં વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણનું છમકલું, પોલીસે દોડી જઇ સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો

રાજકોટ, તા.11ધોરાજીમાં વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણનું છમકલું થતા પોલીસે દોડી જઇ સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો હતો.PGVCL લખેલ બોલેરો કારમાં નીકળેલા બે યુવાનોને ટોળાએ ઘેરી માર માર્યાનો આક્...

11 March 2023 04:55 PM
કાલાવડ રોડ પર પંચવટીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: એક શખ્સને ઉપાડી લેવાયો

કાલાવડ રોડ પર પંચવટીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: એક શખ્સને ઉપાડી લેવાયો

► પોલીસે વિસ્તાર કૉર્ડન કર્યો ત્યાં સુધીમાં શિક્ષક અગાશી માર્ગે ભાગવા ગયો પરંતુ જાળી હોવાથી સરકી ન શક્યો: શિક્ષકની ચાલી રહેલી સઘન પૂછપરછ: વિસ્તારમાં ભારે અચરજભર્યો માહોલરાજકોટ, તા.11 : રાજકોટના અત્યંત...

11 March 2023 04:42 PM
મહિકા રોડ પર પાર્ટી પ્લોટમાંથી ફલાવર પોર્ટની તસ્કરીનો ભેદ ઉકેલાયો:બિહારી શખ્સ પકડાયો

મહિકા રોડ પર પાર્ટી પ્લોટમાંથી ફલાવર પોર્ટની તસ્કરીનો ભેદ ઉકેલાયો:બિહારી શખ્સ પકડાયો

રાજકોટ,તા.11 : મહીકા રોડ પર પાર્ટી પ્લોટમાંથી 8 ફ્લાવર પોર્ટ અને ખુરશીમાં ચડાવવાના કપડાના 80 કવરની ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખી મૂળ બિહારના વતની અને હાલ વાવડી રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે ...

11 March 2023 03:34 PM
સરસ્વતીનગરમાં રીક્ષા હટાવી લેવાનું કહેતા યુવકને મિત્રએ પેટમાં સુયાનો ઘા ઝીંકી દેતા સારવારમાં

સરસ્વતીનગરમાં રીક્ષા હટાવી લેવાનું કહેતા યુવકને મિત્રએ પેટમાં સુયાનો ઘા ઝીંકી દેતા સારવારમાં

રાજકોટ,તા.11 : 150 ફુટ રીંગરોડ ફોચ્ર્યુન હોટલ પાસે આવેલા સરસ્વતીનગરમાં રહેતા બ્રિજેશભાઇ ઉર્ફે ભુરો ઉર્ફે ખુશાલ જીતુભાઇ ચાવડા(ઉ.વ.38) એ ફરિયાદમાં પીન્ટુ રણજીતભાઈ પરમારનું નામ આપતા તેની સામે રાજકોટ તાલુ...

11 March 2023 01:32 PM
નાઘેડી અને યાદવનગરમાં એસઓજી ત્રાટકયું

નાઘેડી અને યાદવનગરમાં એસઓજી ત્રાટકયું

જામનગર તા.11: જામનગર એસ.ઓજી પોલીસે યાદવ નગર અને નાઘેડી ગામેં દરોડો પાડી પશુઓના દૂધ માટેના પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણમાં બે દુકાનદારોને પકડી પાડયા હતા. જ્યારે બે શખ્સોનું ના...

11 March 2023 01:29 PM
ઓખાના દરિયામાંથી 280 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 10 માફિયાઓની તપાસ NIAને સોંપાઈ

ઓખાના દરિયામાંથી 280 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 10 માફિયાઓની તપાસ NIAને સોંપાઈ

રાજકોટ, તા.11 : ગત વર્ષે ડિસેમ્બર મહિનાની 28મી તારીખે ગુજરાત એટીએસે ઓખાના મધદરિયામાં દિલધડક ઓપરેશન પાર પાડી 280 કરોડના ડ્રગ્સ તેમજ વિદેશી હથિયારો સાથે 10 જેટલા આતંકીઓની ધરપકડ કરી હતી. આ તમામની આગવી ઢબ...

11 March 2023 01:16 PM
જેતપુરના છેતરપીંડી કેસમાં બે વર્ષથી ફરાર ધીરુ ભડક પકડાયો

જેતપુરના છેતરપીંડી કેસમાં બે વર્ષથી ફરાર ધીરુ ભડક પકડાયો

રાજકોટ, તા.11 : જેતપુરના છેતરપીંડી કેસમાં બે વર્ષથી ફરાર જેતપુરનો ધીરુ પુના ભડક અંતે રાજકોટ રૂરલ એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જેતપુરમાં કર્મકાંડનો વ્યવસાય કરતા કુલદીપ યોગેશ જોશીએ ફરિયાદ નોંધાવેલી જેમા...

11 March 2023 01:03 PM
સુરેન્દ્રનગરમાં દરજી પરિવારનાં સામુહિક આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

સુરેન્દ્રનગરમાં દરજી પરિવારનાં સામુહિક આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 11 : સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને સમસ્યાઓના નિરાકરણ ન આવવાના કારણે અનેક પરિવારો સામુહિક આપઘાતના પણ બનાવો સામે આવ્યા છે ત્યારે આવો જ એક બન...

11 March 2023 12:37 PM
સુરેન્દ્રનગરની મોટી શાક માર્કેટ પાસે વેપારીની રૂા. 50,000 ભરેલી પેટીની તફડંચી

સુરેન્દ્રનગરની મોટી શાક માર્કેટ પાસે વેપારીની રૂા. 50,000 ભરેલી પેટીની તફડંચી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 11 : સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થા ના જગ જાહેરમાં લીરા ઉડી રહ્યા છે અને લોકોના ધંધા રોજગાર એક તો ભાંગી પડ્યા છે અને લોકો બેકારીમાં પીસાઈ રહ્યા છે અને હાલમ...

11 March 2023 12:21 PM
અમરેલીમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો: બે ઝડપાયા

અમરેલીમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો: બે ઝડપાયા

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.11 : અમરેલીમાં રહેતાં દીપકભાઇ જનકભાઇ વાછાણી ગત તા. 3/4/ર1નાં રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં. જી.જે.-14-અ-5014 કિં. રૂા.30,000નું લઇ અમરેલી પોસ્ટ ઓફીસ ખાતે ગયેલ અને ત...

11 March 2023 12:14 PM
કુખ્યાત ઈશાક ઉર્ફે ઘોઘો જોબણને હત્યા કેસમાં આજીવન કેદની સજા

કુખ્યાત ઈશાક ઉર્ફે ઘોઘો જોબણને હત્યા કેસમાં આજીવન કેદની સજા

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 11 : રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં અનીડા વાછરા ગામે રહેતા આ કામના મુળ ફરીયાદી હંસાબેન ગોપાલભાઈ કરસનાભાઈ વાધેલાના પતિ ગોપાલભાઈ કરસનભાઈ વાઘેલાને દારુ પીવાની ટેવ હ...

11 March 2023 11:58 AM
બાબરાનાં ચરખા ગામે બાઇક સવાર મામા-ભાણેજને કાર હડફેટે ઇજા: ભાણેજનું મોત

બાબરાનાં ચરખા ગામે બાઇક સવાર મામા-ભાણેજને કાર હડફેટે ઇજા: ભાણેજનું મોત

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.11 : બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવેમાં સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં બાઇક સવાર મામા ભાણેજને કારચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ વર્ષના ભાણે...

Advertisement
Advertisement