(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ભીમગુડા તરફ જવાના રસ્તા ઉપર માટીના ઢગલા નીચેથી દારૂની 72 બોટલો મળી આવી હોય 27 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 40 હજાર રૂપિયાની ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.31 : ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં મફતનગરમાં રહેતી મહિલા ઉપર તેના પતિએ છરી વડે હુમલો કરતા મહિલાને બચાવવા વચ્ચે પડેલા જમાઈને પણ શખ્સે છરીના ઘા ઝીંકી દેતા બંનેને ઇજાગ્રસ્ત હોસ્પિ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.31 : વલ્લભીપુર તાબેના લાખણકા ગામ નજીક ઢાળ પાસેથી એલ.સી.બી.એ વિદેશી દારૂની 298 પેટી ભરેલ આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઇ વિદેશી દારૂ, ટ્રક,મોબાઈલ મળી કુલ રૂ. 16...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.31 : મુળ મઘ્યનપ્રદેશનાં વતની અને હાલ વડિયા તાલુકાનાં લુણીધાર ગામે રહેતા પ્રકાશભાઈ ગણાવા નામના રપ વર્ષિય યુવક તા. ર9નાં રોજ પોતાની પત્નીં સાથે મજૂરી કામે પગપાળાચાલીને જતાં હત...
(નરેશ ચોહલીયા) જસદણ તા.31 : મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજુરીકામ કરતા પરીવારની 13 વર્ષીય બાળાને આટકોટ ગામના બે નરાધમોએ બળજબરી કરી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રો એમ ત્રણ યુ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : મોરબીમાં પતિએ રૂપિયા બાબતે માનસિક ત્રાસ દેતા પરણીતાએ પોતાના ઘરે વધુ પડતી ઊંઘની દવાઓ પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્ય...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના યુવાને મોરબીના શનાળા પાસે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયુ હતું. શકત શનાળા ગામેથી ઘુનડા જતા રસ્તે સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરની ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : ટંકારાની મેઇન બજારમાં રહેતા આધેડ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. ટંકારાની મેઇન બજારમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવકરણભાઈ પરમાર જાતે મોચી (55) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : મોરબી શહેરના માધાપર અને વીસીપરામાં ધોળેશ્ર્વર રોડ ઉપર જુગાર રમતા બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવેલ છે. માધાપર શેરી નં-5 પાસે રામજી મંદિર વાળી શેરીમાં પોલ...
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.31 : સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા દિન પ્રતિદિન કથડી રહી છે અને કાયદાના જગ જાહેરમાં ધજાગરા બોલી રહ્યા છે અને લુખ્ખા આવારા તત્વો બેફામ બની અને લોકોને હુમલા કરી અને ઇજાઓ પ...
રાજકોટ, તા.31 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાપાયે દારૂની હેરફેર થઈ રહી હોય સ્થાનિક પોલીસ તેને અટકાવવા માટે નાકામ રહેતાં સ્ટેટ મોનિટરિંગ સેલે ધડાધડ દરોડા પાડવાનું શરૂ કરતાં બૂટલેગરોમાં ગજબનો ફફડાટ વ્યા...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.31 : સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકો અકસ્માતોની ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને દરેક હાઇવે ઉપર વાહનોના ચાલકો બેફામ રીતે પોતાના વાહનો ચલાવી અને અકસ્માતો સર્જી રહ્યા...
(ફારૂક ચૌહાણ) ઢવાણ, તા. 31 : સુરેન્દ્રનગર જિલ્લાના કળમાદ ગામે ખેતમજુરી કરતા ગર્ભવતી મહિલા અને બાળકનું ગાંધી હોસ્પિટલમાં ગુરૂવારે ડિલિવરી સમયે મોત થયાના પતિના આક્ષેપથી ચકચાર ફેલાઇ હતી. જ્યારે ગર્ભવતી મ...
મોરબી તા.31 : મોરબી પંથકમાં ખનીજ ચોરી મામલે દિલીપ બિલ્ડકોનને રૂા.1.03 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે દિલીપ બિલ્ડકોન લીમીટેડ કંપનીને નોટીસ ફટકારી છે. મહત્વનું છે કે...