રાજકોટ, તા.5 : સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફોટો વીડિયો મૂકી, સીનસપાટા કરતા અને સમાજમાં ભય ફેલાવવાનું કૃત્ય કરતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી અગાઉ પણ રાજકોટ રૂરલ એસ...
રાજકોટ,તા.5 : રેસકોર્ષ પાસે ગઈકાલે સાંજે સામ-સામે બાઈક અથડાવા મામલે માથાકૂટ થતા યુવકને છરી ઝીંકી હોવાની ઘટના સામે આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, સ્લમ ક્વાટર જિલ્લા ગાર્ડન પાસે રહેતા અખ્...
રાજકોટ,તા.5 : શહેરના રૈયા વિસ્તારમાં રહેતી ત્યકતાએ મહિલા પોલીસ મથકે આરોપી નાથાભાઈ ગોવિંદભાઈ બાંભવા (ભરવાડ) વિરૂદ્ધ આઈપીસી 354 (એ) 504, અને 506 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કરાયેલા આરોપ મુજબ ...
રાજકોટ, તા.5 : શહેરના પેલેસ રોડ પર આવેલ કાપડનો વેપાર કરતી અવસર પેઢીના ભાગીદારોને રૂ.7 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી હર્ષદકુમાર સી. વ્યાસ અને અવ...
રાજકોટ,તા.5 : આજીડેમ વિસ્તારમાં આવેલા મુરલીધર વે બ્રિજ નજીક આવેલા સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે મકાનમાંથી ગઈ તા.3/06ના કોઈ અજાણ્યા શખ્સે તાળું તોડી રૂમમાં પ્રવેશી કબાટની તિજોરીમાં થેલામાં રાખેલ સોનાન...
રાજકોટ,તા.5 : મવડી મેઈન રોડ પર નવલનગર-3 માં રહેતાં જાગૃતિબેન વસીમભાઈ દલ (ઉ.વ.35) ગઈકાલે રાત્રીના ગિરનાર સિનેમા પાસે હતાં ત્યારે અગમ્ય કારણોસર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં...
રાજકોટ તા.5 : શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે મોબાઈલ ચોરો પર ઘોંસ બોલાવેલ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણ મોબાઈલ ચોરોને દબોચી લીધા હતા. જેમાં એક ઘરફોડ ચોરીનાં ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો હતો.પ્રાપ્ત વિગત ...
રાજકોટ,તા.5 : રાજકોટના માલવીયા પોલીસ મથક વિસ્તારમાં સાલ-2016માં જમીન કૌભાંડ થયું હતું.આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.આ મામલે ક્રાઈમ બ્રાન્ચના હરદેવસિંહ રાઠોડની બાતમીને આધારે રેસકોર્સ પાસેથી છેલ...
રાજકોટ તા.5 : ગત તા.27/3/23નાં રોજ પડધરીમાં પાડોશી સાથે ગટરનાં પાણીનાં નિકાલ બાબતે થયેલ હત્યાનાં ગુન્હામાં આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ સોલંકી (રહે.ગીતાનગર પડધરી)ની ચાર્જશીટ પછીની જામીન અરજી નામદાર સેશન્સ ...
રાજકોટ તા.5 : રાજકોટ શહેર એસઓજીની ટીમે ગત રોજ અને સાંજે શહેરની જુદીજુદી હોટેલોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં બે હોટેલોએ પથિક એપમાં રજીસ્ટ્રેશન ન જાળવતા જાહેરનામા ભંગની ફરીયાદ નોંધવામાં આવી હતી. આ અં...
રાજકોટ, તા.5જસદણમાં જેટકોના લાઇન ઇન્સ્પેકટરના ઘરમાંથી દાગીના-રોકડ મળી રૂ.4 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. લાઇન ઇન્સ્પેકટર મોહનભાઈ તરાલના પુત્રની સગાઈ હોય પરિવાર વતન અરવલ્લી ગયો અને પાછળથી તસ્કરો ત્રાટક...
રાજકોટ, તા.5 : રાજકોટમાં વિવિધ પ્રકારે છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટના ઉપલાકાંઠે ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો કેતન સુરેશભાઈ ઢો...
અમરેલી, તા.5 : મુળ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ગામનો વતની અને હાલ અમરેલીનાં હનુમાનપરા શેરી નં. 7માં રહેતા ધાનીબેન મેપાભાઈ સામળાના રહેણાંક મકાનમાં તા. ર નાં રોજ સવારે પરિવારના સભ્યો પોતાના કામ ઉપર જતાં રભ...
રાજકોટ,તા.5 : જેતપુર-નવાગઢ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ચોકી (સોરઠ)ના પ્રૌઢનું મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર ચુનાગઢના ચોકી (સોરઠ) ગામે રહેતાં વિઠલભાઈ ભીખાભાઈ કો...
વેરાવળ,તા.5 : વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામના ગૌવંશના ગુન્હામાં નાસતાફરતા આરોપીઓને એલ.સી.બી. બ્રાન્ચે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પ્રભાસ પાટણ તાબાના ગોવીંદપરા ગામે ગફાર ગુલામહુસેન ચૌહાણના...