Crime News

22 March 2023 01:02 PM
ભાજપ અગ્રણી ભુપત ડાભી, તેના પુત્ર અને ભત્રીજા દ્વારા દલિત યુવાન પર હુમલો, પોલીસે ગુનો નોંધ્યો

ભાજપ અગ્રણી ભુપત ડાભી, તેના પુત્ર અને ભત્રીજા દ્વારા દલિત યુવાન પર હુમલો, પોલીસે ગુનો નોંધ્યો

► અગાઉની માથાકૂટમાં સમાધાન કરવા જતાં કૂતરા બાંધવાની સાંકળ, લાકડી વડે માર મરાતા ઘાયલ યુવક હોસ્પિટલના બિછાને(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા.22 : ગોંડલના ભગવતપરા માધવનગરમાં ભાજપ અગ્રણી ભુપત ડાભી, તેના પુત્ર...

22 March 2023 12:27 PM
ભૂગર્ભ ગટરમાં કામદાર-કોન્ટ્રાક્ટરના મોતના ઘેરા પડઘા:પરિવારના કોર્પો.માં ધામા

ભૂગર્ભ ગટરમાં કામદાર-કોન્ટ્રાક્ટરના મોતના ઘેરા પડઘા:પરિવારના કોર્પો.માં ધામા

► મેહુલના પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર : પરિવારને મકાન અને નોકરી આપવાની માંગણી : સિવિલ હોસ્પિટલ અને મનપામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયોરાજકોટ,તા.22 : રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજના ગેસ ગળતરના કારણે...

22 March 2023 11:39 AM
જામજોધપુરમાં ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાયો

જામજોધપુરમાં ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાયો

જામનગર, તા.22 : જામનગર જિલ્લામાં લેવાઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન ગઈકાલે વધુ એક કોપી કેસ નોંધાયો છે. ધોરણ 12 નો એક વિદ્યાર્થી ગઈકાલે અંગ્રેજી વિષયના પેપર દરમિયાન ચાલુ પરીક્ષાખંડમા...

22 March 2023 11:35 AM
જુનાગઢમાં બે દિવસ પહેલા ગુમ થયેલ એએસઆઇનો આપઘાત : શાપુરમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

જુનાગઢમાં બે દિવસ પહેલા ગુમ થયેલ એએસઆઇનો આપઘાત : શાપુરમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

જુનાગઢ, તા.22 : જુનાગઢ ખાતે પીટીસીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા એએસઆઇ બ્રીજેશ લવડીયા બે દિવસ પહેલા ગુમ થયેલ જેની શોધખોળ બાદ શાપુર નજીકની વાડીમાં ચીકુડીના ઝાડ સાથે ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં લાશ મળી આવ...

22 March 2023 10:50 AM
સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો

સૌરાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયા-બાટલી બાપુએ મંગાવેલો વિદેશી દારૂ કાગવડ પાસેથી પકડાયો

◙ એક મહિના પહેલાં 400 પેટી ભરેલા આઈશરનું કટિંગ ઉપલેટામાં કર્યા બાદ રાજસ્થાનથી બીજું આઈશર બોલાવી જૂનાગઢ આસપાસ સપ્લાય કરવાનું હતું: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચી તે પહેલાં ત્રણ બોલેરો ગાડી દારૂ ભરીને...

21 March 2023 05:53 PM
બાળકની વચગાળાની કસ્ટડી મેળવવા પિતાએ કરેલી અરજી નામંજૂર

બાળકની વચગાળાની કસ્ટડી મેળવવા પિતાએ કરેલી અરજી નામંજૂર

રાજકોટ,તા.21 : શહેરમાં રહેતા હિનાબેન સોહીલભાઈ લાલાણીએ પોતાના પતિ તેમજ સાસરીયા વિરૂદ્ધ ઘરેલું હિંસા ધારા-12 મુજબની અરજી કરેલ જે કેસમાં વચગાળા પેટે કોર્ટે ભરણપોષણ મંજુર કરેલ આ કેસમાં સામાવાળાઓ એટલે કે અ...

21 March 2023 05:52 PM
નાણાવટી ચોકમાં થયેલી હત્યાના ગુનામાં સેજાદ ઉર્ફે નવાબ જામીન મુકત

નાણાવટી ચોકમાં થયેલી હત્યાના ગુનામાં સેજાદ ઉર્ફે નવાબ જામીન મુકત

રાજકોટ,તા.21 : ફરિયાદ મુજબ બનાવની ટૂંકી વિગત એ છે કે, તા.19ના રોજ રાત્રિના વાગ્યાની આસપાસ નાણાવટી ચોક પાસે મરણજનાર આકાશ ભગવાનજીભાઈ રાઠોડ અને મુખ્ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઈ જલવાણી નું વાહન અથડા...

21 March 2023 05:51 PM
હેમુ ગઢવી હોલ સામે બાંગ્લાદેશ-આયર્લેન્ડની મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં પકડાયો

હેમુ ગઢવી હોલ સામે બાંગ્લાદેશ-આયર્લેન્ડની મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં પકડાયો

રાજકોટ, તા.21 : ક્રિકેટ મેચ કોઈ પણ જગ્યાએ રમાતી હોય કે પછી કોઈ પણ દેશ વચ્ચે રમાતી હોય સટોડિયાઓને તો માત્ર તે મેચ ઉપર રનફેર અને હારજીતનો જુગાર રમવામાં જ રસ હોય તેવી રીતે ગમે ત્યાં ખૂણેખાચરે ઉભા રહીને પ...

21 March 2023 05:49 PM
કલાણા નજીક અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત

કલાણા નજીક અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત

રાજકોટ,તા.21 : ધોરાજીના કલાણા ગામ પાસે અજાણ્યા વાહને ઠોકરે ચડાવતાં ગંભીર રીતે ઘવાયેલા કારીબેન નામના વૃદ્ધાનું ટુંકી સારવારમાં મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સા...

21 March 2023 05:48 PM
રાવકીમાં કોપર વાયરના કારખાનામાં શ્રમિક પર હુમલો કરી રૂ.42 હજારના મુદ્દામાલની લૂંટ

રાવકીમાં કોપર વાયરના કારખાનામાં શ્રમિક પર હુમલો કરી રૂ.42 હજારના મુદ્દામાલની લૂંટ

રાજકોટ,તા.21 : લોધિકા નજીક રાવકીમાં આવેલ કોપર વાયરના કારખાનામાં ત્રાટકેલા ત્રણ શખ્સોએ કામ કરતા શ્રમિક પર હુમલો કરી કોપર વાયર અને મોબાઇલની લૂંટ ચલાવી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે જસવતભાઈ છ...

21 March 2023 05:45 PM
સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડો: સાત ઝબ્બે

સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડો: સાત ઝબ્બે

રાજકોટ તા.21 : રૈયા રોડ પર આવેલ સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં બી વિંગના 102 નંબરના ફલેટમાં ચાલતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી સાત મહીલાને રૂા.26500ના મુદામાલ સાથે દબોચી લીધી હતી. દરોડાની વિગ...

21 March 2023 05:33 PM
મોટી ટાંકી ચોકમાં બ્રોડબેન્ડની દુકાનમાં માથાકૂટ: વાતચીત વખતે ઉગ્ર બની ગયેલા યુવાને કરી તોડફોડ

મોટી ટાંકી ચોકમાં બ્રોડબેન્ડની દુકાનમાં માથાકૂટ: વાતચીત વખતે ઉગ્ર બની ગયેલા યુવાને કરી તોડફોડ

રાજકોટ, તા.21લોકો તેમજ ટ્રાફિકથી હંમેશ ધમધમતા રહેતા મોટી ટાંકી ચોકમાં આવેલી યૂ બ્રોડબેન્ડ નામની દુકાનમાં માથાકૂટ થયાનો વીડિયો વાયરલ થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું ...

21 March 2023 05:22 PM
શિવહરી રેસીડેન્સીની પરિણીતાને ત્રાસ:સાસુએ કહ્યું,તારા પિતાને ત્યાં જતી રહે, બીજે પરણી જજે!

શિવહરી રેસીડેન્સીની પરિણીતાને ત્રાસ:સાસુએ કહ્યું,તારા પિતાને ત્યાં જતી રહે, બીજે પરણી જજે!

રાજકોટ,તા.21સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતાં કૃપાલીબેન સાંકળીયા (ઉ.વ.27)એ પતિ કિશન, સાસુ હંસાબેન અને સસરા જીતુભાઈ (રહે.બધા શિવહરી રેસીડેન્સી,આજીડેમ ચોકડી નજીક, મૂળ જસદણ) સામે લગ્નના અઢી માસ બાદથ...

21 March 2023 05:17 PM
કણકોટના પાટીયા પાસે દિવાલમાં ઈલે.બાઈક અથડાતા જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારીનું મોત

કણકોટના પાટીયા પાસે દિવાલમાં ઈલે.બાઈક અથડાતા જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારીનું મોત

રાજકોટ,તા.21કણકોટના પાટીયા પાસે દિવાલમાં ઈલેકટ્રીક બાઈક અથડાતા જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી જીલુભાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગ...

21 March 2023 05:11 PM
રૈયા ચોકડી રાધિકા પાર્કના બે સગાભાઈને એક લાખના ગાંજા સાથે આણંદ પોલીસે પકડ્યા

રૈયા ચોકડી રાધિકા પાર્કના બે સગાભાઈને એક લાખના ગાંજા સાથે આણંદ પોલીસે પકડ્યા

રાજકોટ,તા.21આણંદના વાસદ પાસેથી એસઓજીએ બાતમીના આધારે રૂપિયા 99 હજારના ગાંજા સાથે રાજકોટના બે સગા ભાઈને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગાંજા-કાર સહિતનો કુલ રૂપિયા 5.18 લાખનો મુદૃામાલ કબજે કર્યો હત...

Advertisement
Advertisement