રાજકોટ, તા.30રાજકોટમાં દિવાળી પર્વ બાદ જાણે કે જુગારની મોસમ ખીલી હોય તેમ એક બાદ એક જુગાર ક્લબો પકડાઈ રહી છે. ગઈકાલે શહેરની મધ્યમાં આવેલ શાસ્ત્રીમેદાન સામે આવેલ એવરેસ્ટ બિલ્ડીંગમાંથી મસમોટી ઘોડિપાસાની ...
♦ મળવા બોલાવી જામકંડોરણા પંથકના યુવાનને બળાત્કાર કેસમાં ફિટ કરવાની ધમકી આપી પ્રથમ 3 લાખ પડાવ્યા: જેતપુરના જાહિદ પઠાણ, ધોરાજીની નુરમા ઉર્ફે કારી પપુડી અને કેશોદની તેની ભત્રીજીની ધરપકડરાજકોટ, તા.3...
(મિલન મહેતા) શાપર, તા.30શાપરમાં અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે પડેલું એક્ટિવા ચોરી થયેલું. આ એક્ટિવા સાથે પોલીસે હાલ શાપર-વેરાવળમાં રહેતા મૂળ ભેંસાણના સરદારપુરના જીતુ ચાવડા અને ઉત્તરપ્રદેશના અજમતની ધરપકડ ક...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.30મોરબી નજીકના ઘંટુ ગામની સીમમાંથી યુવાનનું અપહરણ કરી તેની પાસેથી ખંડણી વસૂલવામાં આવી હતી જે ગુન્હાના છ માસથી ફરાર આરોપીની મોરબી તાલુકા પોલીસે લાલપર બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરે...
(વિપુલ હિરાણી દ્વારા), ભાવનગર તા.30ભાવનગરના બંદર રોડ પર આવેલ સંગમ ટોકીઝ વાળા ખાચામાં રેલ્વે ફાટક પાસેથી પોલીસે ઇંગ્લીશ દારૂના 408 ચપટા ભરેલી ચાર સૂટકેસ સાથે બે મહિલાને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધર...
જામખંભાળિયા,તા.30ભાણવડ તાલુકાના કબરકા ગામે મંગળવારે સવારે કોઈ તસ્કરોએ સગાઈ પ્રસંગમાં ગયેલા એક ખેડૂત આસામીના બંધ મકાનમાં પ્રવેશ કરી, અહીં રાખવામાં આવેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 3....
રાજકોટ,તા.29જલજીત સોસાયટી શેરીમાં રહેતાં શિક્ષિકા પરીવાર સાથે વતનમાં બેટ દ્વારકા ગયેલ ત્યારે બંધ રહેલ તેના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ રૂ .50 હજારની ચોરી કરી નાસી છૂટ્યાની માલવીયાનગર પોલીસ મથકે ફરી...
રાજકોટ, તા.29 : જંગલેશ્વર શાક માર્કેટ પાસે સાળા-બનેવી વચ્ચે પાઇપથી મારામારી થતા બંને યુવાનોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતા ભકિતનગર પોલીસની ટીમ દોડી ગઇ હતી. પ્રાપ્...
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : સુરેન્દ્રનગર, જિલ્લાના લખતરના કાદેસર તળાવની પાળ પાસે એક યુવકને બાકીના રૂપિયા આપવા બાબતે દિનદહાડે ચાર શખ્સોએ બેટ, ઉંધી છરી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર મારી મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને ...
♦ આરોપી ઢગો 39 વર્ષીય તુષાર સરવૈયા કુકર્મ કરતો હતો ત્યારે જ બાળકીની માતા જોઈ જતા મામલો સામે આવ્યો, પોકસો અને દુષ્કર્મની ફરિયાદ દાખલરાજકોટ, તા.28ગોંડલમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ...
♦ આરોપી ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ: તેના નાના દિલીપ બ્રહ્મભટ્ટ ફોજદાર તરીકે ગુજરાતના પોલીસ તંત્રમાં રહી ચુકયા છેનવસારી,તા.29અમેરિકામાં 3 ગુજરાતીઓની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. પતિ-પત્ની અને પુત્ર...
♦ કિટીપરામાં રહેતો રવિ તેની પત્ની સાથે ગોંડલ પહોંચ્યો, સોમવારે રાતે હત્યા કરી જૂનાગઢ જતો રહ્યો, મંગળવારે રાજકોટ આવી ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી♦ હત્યા કરવા પાછળનું કારણ શું? રવિની ...
રાજકોટ, તા. 28શહેરમાં વ્યાજખોરોની દાદાગીરી વધુ એક વાર સામે આવી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં વ્યાજની ઉઘરાણી માટે વેપારીને દોઢ વર્ષ પહેલા આપેલા 60 હજાર રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા ત્રણથી વધુ શખ્સોએ દુકાનમાં...
(મિલન મહેતા),શાપર, તા.28શાપર - વેરાવળ પોલીસે પંદર લાખના સોનાની ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા મુખ્ય સુત્રધાર આરોપીને મુંબઇથી ઝડપી લીધો હતો. શાપરના કારખાનામાં નવ માસ પહેલા 15 લાખના સોનાની ચો...