Crime News

27 November 2023 03:56 PM
સરધારમાં સામું જોવા મામલે ખેડૂત પર પિતા-પુત્ર અને માતાનો પાઈપથી હુમલો

સરધારમાં સામું જોવા મામલે ખેડૂત પર પિતા-પુત્ર અને માતાનો પાઈપથી હુમલો

રાજકોટ. તા.27સરધારમાં સામું જોવા મામલે ખેડૂત પર પિતા-પુત્ર અને માતાએ પાઈપથી હુમલો કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે સરધારમા...

27 November 2023 03:33 PM
દ્વારકાના દેવીભુવન ખાતે દારૂની મહેફિલ માણતા 4 ઝડપાયા

દ્વારકાના દેવીભુવન ખાતે દારૂની મહેફિલ માણતા 4 ઝડપાયા

જામખંભાળિયા,તા.27 : દ્વારકામાં આવેલા દેવીભુવન ખાતે રાત્રિના સમયે સ્થાનિક પોલીસે રૂમમાં દારૂની મહેફિલ માંડીને બેઠેલા ચાર શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણ...

27 November 2023 03:29 PM
મીઠાપુર નજીક પોલીસ પર બોલેરો ચડાવીને નાસી છૂટેલા બંદરી ગેંગના છ શખ્સો ઝડપાયા

મીઠાપુર નજીક પોલીસ પર બોલેરો ચડાવીને નાસી છૂટેલા બંદરી ગેંગના છ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. 27 : ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફને અવગણી અને પોલીસ કર્મીઓ પર વાહન ચડાવી, હત્યા નીપજાવવાના પ્રયાસ બાદ નાસી છૂટેલા આરોપીઓને પોલીસે ખંભાળિ...

27 November 2023 02:12 PM
સાયલામાં વિદેશી દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી: 22.72 લાખનો દારૂ જપ્ત

સાયલામાં વિદેશી દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી: 22.72 લાખનો દારૂ જપ્ત

(ફારુક ચૌહાણ) વઢવાણ, તા.27 : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયા અને પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સી.પી. મુંધવા, એમ.એચ. પુવારના માર્ગદર્શન હેઠળ...

27 November 2023 02:00 PM
ધારીના છતડીયા ગામની સીમમાંથી 1.22 લાખના રોટો વેફરની ચોરી

ધારીના છતડીયા ગામની સીમમાંથી 1.22 લાખના રોટો વેફરની ચોરી

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.27 : ધારી તાલુકાનાં છતડીયા ગામે રહેતા અને નવા ગામ જવાનાં રસ્તે વાડી ધરાવતા બિજલભાઈ હીરાભાઈ બાંભણીયા નામનાં 60 વર્ષિય વૃઘ્ધ ખેડૂતે પોતાની ભાગવી રાખેલજયંતિભાઈ ચોવટીયાની ...

27 November 2023 11:47 AM
તલવારથી કેક કાપનાર ‘રાણીબા’ સામે વધુ એક ગુનો: ફરાર

તલવારથી કેક કાપનાર ‘રાણીબા’ સામે વધુ એક ગુનો: ફરાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.27મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે અગાઉ તેનો જન્મ દિવસ તેને જાહેરમાં ટેબલ ઉપર એક કે બે નહીં 30 જેટલા કેક મૂકીને તેનું તલવ...

27 November 2023 11:46 AM
રાજકોટમાં મોબાઈલમાં પોર્ન ફિલ્મ દેખાડી સગીરા પર દુષ્કર્મ

રાજકોટમાં મોબાઈલમાં પોર્ન ફિલ્મ દેખાડી સગીરા પર દુષ્કર્મ

♦ ગાંધીગ્રામ પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યારાજકોટ,તા.27રાજકોટમાં જામનગર રોડ પર આવેલ એક રેસિડેન્સીમાં 15 વર્ષની સગીરા પર તેની નજીકની વિંગમાં રહે...

27 November 2023 11:44 AM
ગોંડલમાં જુગાર રમતા ચાર પકડાયા

ગોંડલમાં જુગાર રમતા ચાર પકડાયા

રાજકોટ, તા.27ગોંડલમાં વોરા કોટડા રોડ પર, પંચપીર ધાર પાસે, હુસેની ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ગોંડલ સિટી બી. ડિવિઝનન આપીઆઈ જે.પી. ગોસાઈએ પોલીસ મથક વિસ્તારમાં જુગાર જેવ...

27 November 2023 11:44 AM
મહિલાએ પ્રૌઢને દૂધ આપવા ઘરે બોલાવી કપડાં કાઢ્યા, કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો : 20 હજાર પડાવી લીધા, 4 લાખની માંગણી કરી

મહિલાએ પ્રૌઢને દૂધ આપવા ઘરે બોલાવી કપડાં કાઢ્યા, કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો : 20 હજાર પડાવી લીધા, 4 લાખની માંગણી કરી

♦ તું આવો પહેલો નથી, ચોથો છો, કેટલાય લોકોએ રૂપિયા આપી સમાધાન કર્યું છે પૈસા કાઢી આપજે નહિતર દુષ્કર્મની ફરિયાદ કરીશ : ધમકી આપ્યાનો આરોપ♦ જસદણ પોલીસે દૂધ વેચવાનો વ્યવસાય કરતા 52 વર્ષીય ફરિયા...

27 November 2023 09:55 AM
દુનિયામાં 48 હજાર મહિલાઓની પરિવારના હાથે હત્યા

દુનિયામાં 48 હજાર મહિલાઓની પરિવારના હાથે હત્યા

◙ વર્ષ 2022 માં દુનિયામાં કુલ 89000 મહિલાઓની હત્યા: ભારતમાં સ્ત્રીઓની હત્યામાં ઘટાડો◙ યુએન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અને યુએન વીમેનનાં અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસોન્યુયોર્ક (અમેરિકા),તા.27નારી જન્મદાતા છે. પર...

25 November 2023 05:03 PM
અમરનગર-આસોપાલવ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઈ

અમરનગર-આસોપાલવ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઈ

રાજકોટ તા.25 : શહેરના અમરનગર વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં શેરી નં.4માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતી 7 મહિલાઓને માલવીયાનગર પોલીસની ટીમે ઝડપી લીધી હતી. મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસના પીઆઈ એ...

25 November 2023 05:01 PM
દારૂની કુટેવથી વધુ એક યુવા જીંદગી પુરી થઈ: માલીયાસણમાં ફાંસો ખાઈ નરેન્દ્ર રાંકનો આપઘાત

દારૂની કુટેવથી વધુ એક યુવા જીંદગી પુરી થઈ: માલીયાસણમાં ફાંસો ખાઈ નરેન્દ્ર રાંકનો આપઘાત

રાજકોટ તા.25 : માલીયાસણ ગામમાં મહિન્દ્રાના શોરૂમ પાસે શિવશકિત હોટલ વાળી શેરીમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ રાંક (ઉ.43) ગઈકાલે પોતાના ઘરે રૂમમાં છતના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કામ પ...

25 November 2023 04:59 PM
નહેરૂનગરમાંથી વૃધ્ધ ઘરેથી કહ્યા વગર નિકળી ગયા: શોધખોળ

નહેરૂનગરમાંથી વૃધ્ધ ઘરેથી કહ્યા વગર નિકળી ગયા: શોધખોળ

રાજકોટ તા.25 : માલધારી ચોક નજીક નહેરૂનગર શેરી નં.3માં રહેતા નારણભા અજમલભાઈ સમેચા (ઉ.60) થોડા દિવસ પહેલા કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલ હતા. જે બાદ તેઓ ઘરે પરત ન ફરતા પરીવારજનોએ તપાસ કરેલ હતી. બાદમા...

25 November 2023 04:58 PM
ભીમનગરનો 17 વર્ષીય પિયુષ ચાવડા ’10 મિનિટમાં આવું’ તેમ કહ્યા બાદ લાપતા : અપહરણની ફરિયાદ

ભીમનગરનો 17 વર્ષીય પિયુષ ચાવડા ’10 મિનિટમાં આવું’ તેમ કહ્યા બાદ લાપતા : અપહરણની ફરિયાદ

રાજકોટ, તા.25 : શહેરના ભીમનગરમાં રહેતો 17 વર્ષીય તરૂણ પિયુષ ચાવડા ’10 મિનિટમાં આવું’ તેમ કહ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી લાપતા થઈ ગયો હતો. જે અંગે અપહરણની ફરિયાદ દાખલ થઈ છે. તે ગુરુવારે સાંજે ...

25 November 2023 04:56 PM
અઢી કરોડના સોનાની લૂંટમાં આઇ.ટી. છાત્રનો નિર્દોષ છૂટકારો

અઢી કરોડના સોનાની લૂંટમાં આઇ.ટી. છાત્રનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.25 : શહેરમાં વર્ષ 2014માં અઢી કરોડના સોનાની લૂંટ થઇ હતી. જેમાં આરોપી આઇટીના છાત્ર વિજય પાટીલનો નિર્દોષ છૂટકારો થયો છે. કેસની વિગત મુજબ રાજકોટમાં તા.17-2-14ના રોજના પ્રહલાદ પ્લોટમાં સોની વેપ...

Advertisement
Advertisement