ઉના, તા.21 : કોડીનાર તાલુકાના ચાર મિત્રો કાર ચલાવીને દીવ ટુરિઝમ વિસ્તારમાં ફરવા આવેલ અને દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતાં નાગવા બીચ ઉપર આવેલાં એરપોર્ટ નાં ગેટ નાં પીલોર સાથે રાત્રીના સમયે કાર...
રાજકોટ, તા.20 : બાપાસીતારામ ચોક પાસે માલધારી કરણાભાઇ ગાર્ડન પાસે રહેતા બે પડોશી પરિવારની માથાકુટમાં પાંચ વર્ષના બાળક વનરાજ ઇમરાન નારેજા પર પડોશી મહિલા ભાનુબેન ઇંટ ઝીંકી દેતા બાળક લોહીલુહાણ થઇ જતા સારવ...
રાજકોટ,તા.20 : ગોંડલ રોડ, પરીન ફર્નીચર પાછળ આવેલ આવકાર સીટીના પ્રમુખ ઉપપ્રમુખ સહીતના હોદેદારોના ત્રાસથી કંટાળી સ્યુસાઈડ નોટ લખી જીતેન્દ્રભાઈ સગપરીયા નામના કારખાનેદારે અટીકા ફાટક પાસે ઝેરી દવાપી આપઘાતન...
રાજકોટ તા.20 : મવડીમાં ઉદયનગર-1માં રહેતા હેમતસિંહ ફતેહસિંહ ઝાલા (ઉ.72) એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ...
► જમીન લેનાર કે આપનાર બે માંથી એક પણ મંડળીના સભાસદ ન હોવા છતાં મંડળીના નામે જમીનનું વેચાણ કરી રકમ ઓળવી ગયાનો આક્ષેપરાજકોટ, તા.20 : રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ નિકુ...
◙ સ્થાનિકોએ એકઠા થઇ પોલીસ બોલાવી:કલ્પેશને પકડી પ્રોહી,નો ગુન્હો નોંધ્યો:દારૂની બોટલ મિત્ર હિતેશ રાઠોડ પાસેથી લીધી હોવાની કબૂલાતરાજકોટ,તા,21રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સા...
રાજકોટ,તા.20 : શહેરમાં સરદાર ચોક કિસાન રેસીડેન્સી મા રહેતા અને કોઠારીયા કારખાનું ધરાવતા અલ્પેશભાઈ નાનજીભાઈ કોટડીયા(પટેલ)(ઉ.વ.31) પોતાના મિત્રો સાથે મગનલાલ આઈસ્ક્રીમ ની સામે રેસકોર્સમાં બેઠા હતા.ત્યારે...
જામનગર તા.20:જામજોધપુર માર્કેટીંગ યાર્ડ નજીક ગત મંગળવારે રૂ. 20 લાખની રોકડ રકમ ભરેલી વેપારીના થેલીની લૂંટની ઘટના પ્રકાસમાં આવી હતી. આ મામલે ફરિયાદ ઉઠતા પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીઓને દબોચી લેવા તપ...
રાજકોટ,તા,21 : રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શું શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં શીતલ પાર્ક ચ...
► કેકેવી ચોકમાં શાંતિનિકેતન કોમ્પ્લેક્સમાં આવેલ સ્પા હાઉસમાં હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડેલોરાજકોટ, તા.20 : રાજકોટમાં વધુ એક વાર સ્પાની આડમાંથી કુટણખાનું ઝડપાયું છે. મ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મૂળ મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓન...
► અઠવાડીયા પહેલા મિત અને તેનો સહપાઠી ઓમ અગાશી પર હતા ત્યારે ઘટના ઘટી’તી: ગંભીર રીતે દાઝેલા બન્ને છાત્રને સારવારમાં ખસેડાયા બાદ મિતનું આજે મોત નિપજયું: પરિવારમાં આક્રંદરાજકોટ તા.20 : રાજકોટ નજીક ...
રાજકોટ,તા.18જેતપુરમાં બગીચા પાસે બટેટાની સાથે દારૂનો વેપાર કરતો વેપારીને દારૂની બોટલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર જેતપુર પોલીસ મથકના પી.આઈ.હેરમાના માર્ગદર્શન હેઠળ ટીમ પે...
રાજકોટ:તા.18 : રેલનગરમાં પાણીના ટાંકા પાસેથી ચોરાઉ રીક્ષા સાથે સગીરને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી રૂ.40 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગત અનુસાર ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શનમ...
રાજકોટ,તા.18 : રૈયારોડ પર આલાપગ્રીન સીટી પાછળ અમૃતપાર્ક શેરી નં.6માં ચાલતી મહીલા જુગાર-કલબમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી, એરેજના સંચાલક સહીત છ જુગારીને દબોચી રૂ।.43800ની...