રાજકોટ,તા.24રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સતાપર ગામે ખાતેદાર ખેડૂત તરીકે જમીન ધરાવતા એભલ રામભાઈ લાવડીયા, (ઉ.વ.55)ને પોતાની જમીનમાં ગાંજાનું વાવેતર કરવા બદલ નારકોટીકસ કાયદાની ખાસ અદાલતે 20 વર્ષ...
ભુવનેશ્વર: ઓડિસામાં એક વ્યક્તિએ ઘરેલુ ઝગડાથી થાકીને તથા સર્પ દંશથી મૃત્યુના કેસમાં રાજય સરકાર દ્વારા રૂા.4-4 લાખની જે સહાય મળે છે તે મેળવવા તેના પત્ની અને બે વર્ષની પુત્રીને સર્પદંશ અપાવીને હત્યા કરી ...
(રાકેશ લખલાણી દ્વારા) જુનાગઢ તા.24 : જુનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આજે વહેલી સવારના માનવભક્ષી દિપડાએ ત્રાટકી 11 વર્ષની તરૂણીને ફાડી ખાતા ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ગિરનારન...
► દર્દીના ડાયાલીસીસમાં મોડુ થતા ડો. અજય આવીને જોરશોરથી રાડો પાડવા લાગ્યા: મહિલા ટેકનીશિયન વિલાસબેન અને ઈન્ચાર્જ મનિષભાઈનો આક્ષેપરાજકોટ તા.24 રાજકોટ સિવિલ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહી છે. અહીંના કથળેતા...
છોટેઉદેપુર: રાજ્યમાં ફરી એક વખત પોલીસ જવાન બુટલેગર બન્યાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જે બાદ તપાસ કરતા ખુલાસો થયો ક...
પીલીભીત તા.24 : પીલીભીતના ગામ ઔરિયા અને જનકપુરી વચ્ચે ટનકપુર હાઈવે પર આજે સવારે એક ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકસવાર યુવક, તેની પત્ની અને તેની બહેનનું મોત થયું હતું. જયારે તેમનો આઠ મહિનાનો બાળક ઘાયલ થ...
► રાજકોટમાં જંગલરાજ, લુખ્ખાઓ બેફામ► આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છેફરિયાદી હાજીભાઈ ખેભરે જણાવ્યું હતું કે, આરોપી સમીર ઉર્ફે સંજલો તેમજ અન્ય શખ્સો હત્યાના પ્રયાસ, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ ...
► હિટ એન્ડ રન, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને દારૂની બોટલ મળતાં ત્રણ ગુના દાખલ : આરોપી આશિષ સાંકરિયા બાંધકામ કોન્ટ્રાકટર અને મવડી વિસ્તારમાં રહે છે તેમજ ફારૂક શાહમદાર દૂધસાગર રોડ પર રહેતો હોવાનું ખુલ્યું: ઈજ...
♦ સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ..♦ વધુ પડતી સીરપના સેવનથી નશો ચડે છે દારૂ ન મળતા બંધાણીઓ આ સિરપનો દારૂ તરીકે ઉપયોગ કરે છે :મેડીકલ સ્ટોર ધારક 2 નંબરનો માલ હોવાનું સ્વીકારે છે (ફારૂક ચૌહ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીનમાંથી એક બે નહીં પરંતુ 22 જેટલી ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા મા...
♦ શું કારણથી દુકાન બંધ કરાવો છો પુછતા જ વેપારી હાજીભાઇ ખેભર પર તિક્ષ્ણ હથિયારોથી ટોળકી તુટી પડી : ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા: પોલીસે દોડી જઇ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ ...
મોરબી તા.24હળવદના કોયબા ગામ તરફ જવાના રસ્તે નર્મદાની કેનાલ પાસે મિત્રની હત્યા કરનાર આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.હળવદમાં જીઆ...
► એકટીવા પાર્ક કરી બેસેલ સુમીત કૌર ચૌધરીને ગાંધીનગર પાર્સીંગના કાર ચાલકે હડફેટે લિધા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટીમારી ગઈ: યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઈરાજકોટ,તા.24 : રાજકોટમાં પણ અમદા...
રાજકોટ, તા.24 : જૂનાગઢમાં એંજલ પાર્કમાં રહેતાં અને તામસી મગજ ધરાવતાં 50 વર્ષીય ગોવિંદભાઈ પરમારે અને રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં પરબતભાઈ મુળસીયા નામના વૃધ્ધે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંક...
રાજકોટ, તા.23મોટર વ્હિકલ એક્ટના ગુનામાં અકસ્માત સર્જી ઇજા પહોંચાડ્યાના કેસમાં મહિલા કાર ચાલકને કોર્ટે દોષિત ઠેરવેલ છે અને એક માસની કેદ ઉપરાંત રૂ.500નો દંડ ફટકાર્યો છે. શહેરમાં રહેતા ફરિયાદી રીંકલબેન ભ...