રાજકોટ તા.23 શહેરની ભાગોળે આવેલ પાડાસણ ગામમાં રહેતા રતુભાઈ ભીખાભાઈ વઘાસીયા (ઉ.59) ગઈ તા.20ના સવારે પોતાની વાડીએ હતા ત્યારે ધસી આવેલા શેઢા પાડોશી ભોજા ખવાસે ઝઘડો કરી લાકડુ માથાના ભાગે ઝીંકી દીધુ હતું. ...
રાજકોટ, તા.23બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી માલ પધરાવી દેવાતો હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે એસઓજીની ટીમે શહેરમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બેગમાં નકલી સિમેન્ટ ભરી તેનું વેચાણ થતું હોય તે...
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 23સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જગ જાહેરમાં ધજાગરા બોલાવી રહી છે સુરેન્દ્રનગર શહેરમાં જાણે કે કાયદો વ્યવસ્થા કંગાળ બની ગઈ હોય તેવા બનાવો દિનપ્રતિદિન સામે આવી રહ્યા છ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી રવપર ચોકડી આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં યુવાનને છૂટો કરી દેવામાં આવ્યા હતો હતો ત્યાર બાદ તેનો પગાર આપવામાં આવ્યો ન હતો જેથી તેને પગાર માટે ફોન કરતાં તેને ઓ...
► યુવાન કારખાનામાં તેના કૌટુંબિક ભાઈ ગોરેલાલ કોલ સાથે રહેતો હતો: પાંચ દિવસ પહેલાં વ્હેલી સવારે બ્લાસ્ટ થતાં બંને ભાઈઓ ગંભીર રીતે દાઝયા ’તારાજકોટ. તા.23 : મેટોડામાં આવેલ શ્રીન કાસ્ટિંગ નામના કારખ...
રાજકોટ,તા.23 : કુવાડવા પાસે કારની હડફેટે ઘવાયેલ બાઈક ચાલક વૃદ્ધનું સારવાર દરમીયાન મોત નિપજતા પરીવારમાં અરેરાટી સાથે શોક છવાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા ગામમાં રહેતાં રમેશભાઈ મનુભાઈ રાવલ (ઉ.વ.62) ...
(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 23સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં ધંધો રોજગાર અને બેરોજગારી હોવાના કારણે અનેક લોકો આજે વ્યાજના ચક્રમાં ફસાયા છે અને અનેકવાર પોલીસ તંત્ર દ્વારા પણ વ્યાજખોરો સામે લોક દરબારી યોજવામાં ...
રાજકોટ,તા.23 : રૂ।.33.26 કરોડની ઉચાપતના કેસમાં રાજકોટના સર્વોદય કેળવણી સમાજમાં ગેરરીતિના આક્ષેપો અંગે ચાલી રહેલી કાનૂની લડતમાં ફરિયાદી જૂથની વધુ એકવાર પીછેહઠ થઈ છે. ત્યાગ વલ્લભ સ્વામીને અટકાયતી પગલાં ...
જુનાગઢ તા.23 જુનાગઢ તાલુકાની હદના પલાસવા ગામની સીમમાં રહેતા મહિલાના કાનમાંથી કોઈ અજાણ્યો જાણભેદુ શખ્સ બન્ને કાનમાંથી વેઢલા કાઢી ગયાની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. જુનાગઢ તાલુકાના પલાસવા ગામે ગ્રો...
ભાવનગર, તા.23ભાવનગર શહેરમાં પત્ની એ પતિને તેની પથારી પાથરી આપવા જણાવતા પતિએ ના પાડતા ઉશ્કેરાયેલી પત્ની એ પતિને છુટ્ટા દસ્તાનો ઘા ઝીંકી લોહીલુહાણ કરી દેતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્...
વેરાવળ, તા.23વેરાવળમાં રેયોન કંપનીના સિક્યુરીટી ગાર્ડએ નાસ્તાની લારીમાંથી ઢોસો પાર્સલ કરાવેલ જેના પૈસા ગરીબ લારી ધારકે માંગતા ગાર્ડએ લાજવાના બદલે ગાજીને "હવે પૈસા માંગીશ તો જાનથી મારી નાંખીશ" તેવી ધમક...
શાપર તા.23 શાપર નજીક પારડીમાં આવેલ સિધ્ધેશ્વર મહાદેવમાં ત્રાટકેલ તસ્કરોએ દાનપેટીમાં રહેલ રૂ.6500 ની રોકડની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતાં શાપર પોલીસે સીસીટીવી ફુટેજના આધાર...
રાજકોટ, તા.23પડધરી પોલીસે ચાર માસ પહેલાં ન્યારા ચેક પોસ્ટ પાસેથી નશાકારક આયુર્વેદિક સીરપ ભરેલ મીની ટ્રક પકડી કુલ 8000 બોટલ સાથે રૂ.5 લાખનો મુદામાલ કબ્જે કરી મોટી કાર્યવાહી કરી હતી. જે સીરપના નમૂના લઈ ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23હળવદના કોયબા ગામ તરફ જવાના રસ્તે નર્મદાની કેનાલ પાસેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ...
રાજકોટ, તા.22 : શહેરના મોરબી રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં રહેતા કાનાભાઇ કેવનભાઇ કટારા (ઉ.વ.30)એ હડાળાના પાટીયા નજીક ધમભાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને તત્કાલ સિવિલમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.પર...