Crime News

05 April 2023 06:10 PM
લગ્ન માટે દબાણ કરતા 15 વર્ષના ઈરફાનના  ત્રાસથી 13 વર્ષની તરૂણી ફીનાઇલ પી ગઈ

લગ્ન માટે દબાણ કરતા 15 વર્ષના ઈરફાનના ત્રાસથી 13 વર્ષની તરૂણી ફીનાઇલ પી ગઈ

► મોચી બજારનો બનાવ:ધો.7 માં અભ્યાસ કરતી તરૂણી ઘરની બહાર નીકળે’ને તુરંત જ ઈરફાન તેનો પીછો કરતો:સ્કૂલે જઈ પજવણી કરતોરાજકોટ,તા.5 : છેલ્લા ઘણા સમયમાં સગીર બાળાના પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ તે...

05 April 2023 05:41 PM
સુરેન્દ્રનગર : નાની કઠેચીની દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપી અને ખાડો ખોદી જમીનમાં દાટી દીધી : ગુનો દાખલ

સુરેન્દ્રનગર : નાની કઠેચીની દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપી અને ખાડો ખોદી જમીનમાં દાટી દીધી : ગુનો દાખલ

(ફારૂક ચૌહાણ દ્વારા)સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગરના નાની કઠેચીની દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપી અને ખાડો ખોદી જમીનમાં દાટી દીધી હતી. આ અંગે લીંબડી તાલુકાના પાણશિયા પોલીસ મથકે સગીરા...

05 April 2023 05:39 PM
સીતારામ સોસાયટીમાંથી દારૂની આઠ બોટલ સાથે રોહીત પરમાર ઝડપાયો

સીતારામ સોસાયટીમાંથી દારૂની આઠ બોટલ સાથે રોહીત પરમાર ઝડપાયો

રાજકોટ,તા.5 : શહેર પોલીસે બે દરોડા પાડી સીતારામ સોસાયટીમાંથી રોહીત પરમારને દારૂની આઠ બોટલ અને મવડી બ્રીજ પાસેથી હાર્દિક કોળીને દારૂની પાંચ બોટલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત અનુસાર આજીડેમ ...

05 April 2023 05:38 PM
રાજકોટ મનપાના 13 ફાયરમેન અને બે મિકેનિકલને કાયમી નિમણુંકનો ચુકાદો

રાજકોટ મનપાના 13 ફાયરમેન અને બે મિકેનિકલને કાયમી નિમણુંકનો ચુકાદો

રાજકોટ,તા.5રાજકોટના મહાનગર પાલીકાના 13 ફાયરમેનને તથા બે મીકેનીકને કાયમી નીમણૂંક આપવા અંગે ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ રાજકોટે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે, આરએમસી મીકેનીક તરીકે...

05 April 2023 05:35 PM
ચેક રિટર્ન કેસમાં નવરંગ ડેરીના ધીરૂ તળાવીયાને એક વર્ષની કેદ

ચેક રિટર્ન કેસમાં નવરંગ ડેરીના ધીરૂ તળાવીયાને એક વર્ષની કેદ

રાજકોટ,તા.5શહેરના લક્ષ્મીનગર પી.જી.વી.એલ.નાનામૌવા રોડ,ખાતે આવેલ અમૃત કેડીટ કો-ઓપ.સોસાયટી લી.માંથી નિલકંઠ સીનેમા વાળી શેરી કોઠારીયા રોડ ખાતે આવેલ નવરંગ ડેરીફાર્મ વાળા પ્રવિણભાઈ ધીરૂભાઈ તળાવીયાએ રૂ।0 લા...

05 April 2023 05:34 PM
લાલબહાદુર સોસાયટીમાં પાર્ક કરેલ ટ્રકના ટાયરની ચોરી કરતાં તસ્કરો

લાલબહાદુર સોસાયટીમાં પાર્ક કરેલ ટ્રકના ટાયરની ચોરી કરતાં તસ્કરો

રાજકોટ,તા.5લાલબહાદુર સોસાયટીમાં પાર્ક કરેલ ટ્રકના બે ટાયરની ચોરી કરી અજાણ્યાં તસ્કરો નાસી છૂટતાં ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી ધર્મેન્દ્રસિંહ બીપીનસિંહ જાડેજા (ઉ.વ.37),(ધંધો...

05 April 2023 05:33 PM
સુરતનાં લિંબાયતમાં ધોળા દિવસે અઢી લાખની લૂંટ

સુરતનાં લિંબાયતમાં ધોળા દિવસે અઢી લાખની લૂંટ

સુરત, તા.5 : સુરત શહેરનાં લિંબાયત વિસ્તારનાં ગોડાદરા રોડ પર ધોળા દિવસે મની ટ્રાન્સફર સેન્ટરના સંચાલક પાસેથી રૂા. અઢી લાખની ત્રણ અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી નાસી છુટયા લુંટારૂઓ સીસીટીવી કેમેરામાં કેદ થતા ...

05 April 2023 05:33 PM
ધમકી આપી રૂપિયા પડાવી લેવાના ગુનામાં 8 વર્ષે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ્દ

ધમકી આપી રૂપિયા પડાવી લેવાના ગુનામાં 8 વર્ષે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ્દ

રાજકોટ,તા.5ધમકી આપી રૂપિયા પડાવી લેવાના ગુન્હામાં 8 વર્ષથી ફરાર રહેલ આરોપીની જામીન અરજી રદ થઈ છે. ગત તા.11-12-15ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરીયાદ નોંધાવેલ કે, આરોપીઓએ ગુનાહીત કાવત્રુ ર...

05 April 2023 05:32 PM
રાજકોટ બસપોર્ટમાં હલેન્ડાના ખેડૂતનું ખિસ્સુ કપાયું:રોકડ-ડોક્યુમેન્ટના પર્સની તસ્કરી

રાજકોટ બસપોર્ટમાં હલેન્ડાના ખેડૂતનું ખિસ્સુ કપાયું:રોકડ-ડોક્યુમેન્ટના પર્સની તસ્કરી

રાજકોટ,તા.5રાજકોટની ભાગોળે આવેલું હલેન્ડા ગામે રહેતા લક્ષ્મણભાઈ બાવાભાઈ સાવલીયા(પટેલ) (ઉ.વ.53) નામના પટેલ પ્રૌઢ બરવાળા જવા માટે રાજકોટના એસટી બસ પોર્ટમાં ગયા ત્યારે બસમાં ચડતી વખતે કોઈએ તેમનું રોકડા ર...

05 April 2023 05:31 PM
સમય ટ્રેડીંગના ભાગીદારો સામે બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યુ

સમય ટ્રેડીંગના ભાગીદારો સામે બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યુ

રાજકોટ,તા.5સમય ટ્રેડીંગના ભાગીદારો ઉપર બીન જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવા અદાલતે હુકમ ફરમાવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, ફરીયાદી ગિરીશ પ્રભુદાસ આડઠકકર તેમજ ચિરાગ રણછોડભાઇ પરમારે સમય ટ્રેડીંગમાં પોતાના...

05 April 2023 05:29 PM
અકસ્માત કેસમાં અઢી લાખ મેળવવા વીમા કંપની સાથે
છેતરપીંડી, સીઆઇડીએ વકીલ સહિત સામે ગુનો નોંધ્યો

અકસ્માત કેસમાં અઢી લાખ મેળવવા વીમા કંપની સાથે છેતરપીંડી, સીઆઇડીએ વકીલ સહિત સામે ગુનો નોંધ્યો

રાજકોટ, તા.5અકસ્માત કેસમાં અઢી લાખ મેળવવા વીમા કંપની સાથે છેતરપીંડી કરાયાના આરોપ સાથે સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોનએ વકીલ સહિત સામે ગુનો નોંધ્યો છે. જેમાં ભાડલાના રૂપેશ અરવિંદ વેકરિયા, શૈલેષ જેન્તી વેકરિયા...

05 April 2023 05:23 PM
આંબેડકરનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવકે અગ્નિસ્નાન કર્યું: મોત

આંબેડકરનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવકે અગ્નિસ્નાન કર્યું: મોત

રાજકોટ. તા.5આજી વસાહતમાં આંબેડકરનગર-8 માં રહેતાં મનસુખભાઇ ત્રિકમભાઈ રાઠોડ (ઉ.વ.30) ગતરોજ બપોરે પોતાના ઘરે હતો ત્યારે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવ...

05 April 2023 05:20 PM
ઉદ્યોગનગરમાં કપલિંગમાં ટાટા કંપનીના સ્ટીકરો લગાવી વેચાણ કરતા બે કારખાનેદાર સામે ગુન્હો

ઉદ્યોગનગરમાં કપલિંગમાં ટાટા કંપનીના સ્ટીકરો લગાવી વેચાણ કરતા બે કારખાનેદાર સામે ગુન્હો

રાજકોટ,તા.5રાજકોટના ઉદ્યોગનગરમાં આવેલા એલ.બી.ઇન્ડસ્ટ્રીઝ અને મોમાઇ ઇન્ડસ્ટ્રીઝ બન્ને કારખાનાના ગોડાઉનમાં ટાટા કંપનીના ટ્રેડમાર્ક તથા સ્ટીકરો નો ઉપયોગ કરી ડુપ્લીકેટ કપલીંગનું વેચાણ કરતા હોવાની ફરિયાદ મ...

05 April 2023 05:16 PM
જંકશનમાં વૃદ્ધાના કેરટેકર મહિલાએ દીકરી બની કિંમતી મકાન પચાવી પાડ્યું!

જંકશનમાં વૃદ્ધાના કેરટેકર મહિલાએ દીકરી બની કિંમતી મકાન પચાવી પાડ્યું!

રાજકોટ,તા.5રાજકોટના જંકશન પ્લોટમાં રહેતા વૃધ્ધાનું દેખરેખ રાખવા કામે રખાયેલ મહિલાએ વકીલ અને નોટરીની મદદગારીથી વૃધ્ધાના નામનું મકાન ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ઉપયોગ કરી મકાનનો દસ્તાવેજ પોતાના નામે ટ્ર...

05 April 2023 04:32 PM
મવડીના સરદારનગરમાં સામસામે બાઇક અથડાતા આત્મીય કોલેજના છાત્રનું  મોત

મવડીના સરદારનગરમાં સામસામે બાઇક અથડાતા આત્મીય કોલેજના છાત્રનું મોત

રાજકોટ,તા.5 : રાજકોટના મવડી ફાયર બ્રિગેડ પાસે આવેલા સરદાર નગર વિશ્વકર્મા ચોક પાસે ગઈકાલે રાત્રિના સમયે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા બે યુવાનને ગંભીર ઇજા થઈ હતી.અકસ્માત ને પગલે આજુબાજુમાં લોકોના ટોળ...

Advertisement
Advertisement