રાજકોટ,તા.5 : કુવાડવા ગામે રહેતા મહીતેશ ઉર્ફે કાનો હિતેશભાઈ ઉર્ફે કાળુભાઈ સોલંકી જાતે દરજી(ઉ.વ.20) પૈસાની લેતી દેતી મામલે જનક કાળુભાઈ વિકમા,રણજિત સામતભાઈ ખાચર અને અજાણ્યા બે શખ્સોએ માથાકૂટ કરી હિતેશને...
રાજકોટ, તા.5 : શહેરમાં 150 ફુટ રીંગ રોડ, કીડવાઈનગરની બાજુમાં, ચંદનપાર્ક શેરી નં.8માં રહેતા ફરિયાદી ભરતભાઈ દુર્ગાશંકર પુરોહીતે આરોપી મહેશભાઈ વિઠ્ઠલભાઈ ભરખડા (રહે.વિવિધ કર્મચારી સોસાયટી, નાના મવા મેઈન ર...
રાજકોટ. તા.5 : વાંકાનેરમાં માવતરે ઉત્તરાયણ કરવાં આવેલ પુત્રીની છેડતી કરતાં શખ્સોને ટપારતા તેની વિધવા માતાને કમલેશ અને પરેશે લાકડીથી ફટકારતાં શરીરે ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા...
રાજકોટ, તા.5 : ગોંડલના કોંગ્રેસ અગ્રણીને ડોમીનોઝની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીં રૂ.33.42 લાખની ઠગાઈ કરાઈ છે. ગુંદાળા ચોકડી પાસે બુલેટનો શો - રૂમ ધરાવતા જયેન્દ્રસિંહ જેઠવાએ ડોમીનોઝ પીઝાની બ્રાંચ માટે એપ્લા...
(વિપુલ હિરાણી ) ભાવનગર,તા.5 : બાંદ્રાથી પાલીતાણા આવી રહેલી ટ્રેનમાં મુસાફરી કરતા ભાવનગરના શખ્સને ધોળા રેલવે પોલીસે ઈંગ્લીશ દારૂની 48 બોટલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ધોળા રેલવે પોલીસ ક...
(વિપુલ હિરાણી ) ભાવનગર તા.5 : ભાવનગરના આંબચોક નજીક પ્રતિબંધિત નાઈલોન, ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને એલ.સી.બી.એ ઝડપી લઈ તેની વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. એલ.સી.બી.પોલીસ કાફલ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5: મોરબીના વીસીપરામાં રોહીદાસ પરાના વંડા પાસે અને વાવડી રોડે ગાયત્રી નગર પાસે જુગારની જુદીજુદી ત્રણ રેડમાં આવી નવ શખ્સો વીસીપરાના રોહીદાસ પરામાં વંડા પાસે જાહેરમાં જુગાર રમતા ભ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા વાડીના માલિક સહિત 13 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 4,63,800 નો મુદ્દામા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી હતી જે માલની ખરીદી કરનાર સોની વેપારીની ધરપકડ કરેલ છે. જાણવા મળતી માહિતી પ્રમા...
રાજકોટ. તા.5 : સરધાર નજીક બુલેટ સ્લીપ થઈ જતાં હોડથલી ગામના કેતન તોગડીયા નામના પટેલ યુવકને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્તા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.5 : ભાવનગર જિલ્લાના તળાજા મહુવા હાઇવે પર બોરડા નજીક જૈન દેરાસર સાથે હાલ વિહારધામનું કામ શરૂ છે. જે મુંબઈ ખાતે રહેતા શશીકાંતભાઈ ચુનીલાલ સલોત દ્વારા બંધાવવા મા આવેલ છે.અહી નાગે...
રાજકોટ,તા.5 : મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા પરેશભાઈ રામભાઈ પરમાર (ભરવાડ) (ઉ.વ.42)એ ભાજપ આગેવાન રજાક આમદભાઈ આગવાન(રહે.જૂનીજેલ રોડ,નવા ઘાંચીવાડ, રામનાથપરા, રાજકોટ) પાસેથી રૂ.21 લાખ આપી પ્લોટ ખરીદ્યો હતો....
રાજકોટ, તા.5ગોંડલ અને રિબડામાં વિધાનસભાની ચૂંટણી વખતે નિવેદનોનો ગરમાવો રહ્યો હતો. જે પછી બન્ને જૂથ સામસામે આવી જવાની વાત પણ આવી હતી. આ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના બન્ને પુત્રો સહિત 6 આરોપી સ...
રાજકોટ,તા.5ધોરાજી તાલુકાના મંડલીકપુર ગામે રહેતા યુવાને ગઈ કાલે બપોરે ઘરે થી હું કારખાને જાવ છું કહીને નિકળ્યા બાદ કારખાને જઈ ને કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તને તાત્કાલીક સારવાર અર...
રાજકોટ,તા.4 : ઇન્દિરા સર્કલ પાસે આવેલ પારિતોષ એપાર્ટમેન્ટના બ્લોક નં.601 માં ચાલતા જુગારધામમાં પોલીસે દરોડો પાડી પતાટીંચતી દસ મહિલાને દબોચી રૂ.33 હજારની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર, યુનિવર...