♦ રાજકોટ-70ના ઉમેદવાર રમેશ ટીલાળાની ભાજપની પ્રચંડ લીડ પર પ્રતિક્રિયારાજકોટ તા.8વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ લીડ મળી ત્યારે રાજકોટ વિધાનસભા 70ના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ પ્રતિક્રિયા આપતા...
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી આજે જામનગરની હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ બહાર કાઢી કાઉટીંગ સેન્ટરના ટેબલો ઉપર ગોઠવાયા હતા. પોસ્ટલ મતની ગણતરી બાદ ઇવીએમના ...
ગુજરાતમાં સરકાર રચવા માટેનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઇસુદાન ગઢવી ઉપરાંત ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ધર્મેન્દ્ર માલવિયા, તથા વરાછા બેઠક પરથી અલ્પેશ કથીર...
રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા પર આવી રહેલા ભાજપે મંત્રીમંડળની રચના પણ તેજ કરી છે અને તા. 11ના રોજ નવું મંત્રીમંડળ શપથ લેશે તેવા સંકેત છે અને આવતીકાલથી જ મંત્રી મંડળ રચનાની કવાયત શરૂ થઇ જશે...
નવી દિલ્હી,તા. 8ગુજરાત અને હિમાચલની સાથે યોજાઈ ગયેલી પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો અને ઉતરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠકમાં ચાલી રહેલી મતગણતરીમાં સ્વ. મુલાયમસિંહ યાદવની વારસા જેવી બેઠક પર જબરો જંગ ચાલી...
ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી શરૂ થઇ છે અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બપોરે 12.30 કલાકે ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચ્યા હતા અને અહીં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું....
વિધાનસભા ચૂંટણીમાં કચ્છની છ બેઠકોમાં એક બેઠક પર કોંગ્રેસ જબરી લડત આપી રહી છે. અબડાસામાં કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપની ટિકીટ પર પેટાચૂંટણીમાં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસના ઉમેદવાર મહમદ જ...
રાજકોટ, તા. 8ધોરાજી બેઠકના કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય લલિત વસોયા સવારે 10.10 કલાકે પોતાની હાર સ્વીકારીને મતગણના કેન્દ્ર છોડીને ચાલ્યા ગયા હતા. આ બેઠક પર પણ ભાજપે સરપ્રાઇઝ નામની જેમ પૂર્વ કુલપતિ ડો.મહે...
► વડાપ્રધાને કરેલી 30થી વધુ સભા-રોડ શોએ ફરી લોકોને આકર્ષિત કર્યા: નવા ઉમેદવારો સહિતના પ્રયોગો પણ મતદારોએ સ્વીકારી લીધા► ઓડિયો, વીડિયો, સામસામા જ્ઞાતિ સંમેલનો, ભાંગફોડની પ્રવૃતિ છતા પરિણામ પર કોઇ અસર ન...
નવી દિલ્હી,તા. 8દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પરાજીત કરીને વિજેતા બની છે પરંતુ મેયરની ચૂંટણીમાં જબરો ખેલ નંખાઈ જાય તેવી આશંકા આમ આદમી પાર્ટીને છે. ગઇક...
રાજકોટ. તા.8જસદણના વડલાધારમાં વાડીએ ઘઉં લેવા જાવ છું કહીને નીકળ્યા બાદ હિતેષ માનપરિયા નામના કોળી યુવકનો મૃતદેહ ગામની વિડીમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવકને ગાલ પર ઇજાના નિશાન મળતાં મૃતદેહને ફોર...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 8ભાવનગર જિલ્લાની વિધાનસભાની 7 બેઠક પૈકી શહેરની તમામ સહિત પાંચ બેઠક પર ભાજપના ઉમેદવારો લીડ કરી રહ્યા છે. તેમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી માઇનસ મત કાપીને મોડેથી આગળ નીકળી ગય...
રાજકોટ, તા. 8ધોરાજી બેઠકના કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય લલિત વસોયા સવારે 10.10 કલાકે પોતાની હાર સ્વીકારીને મતગણના કેન્દ્ર છોડીને ચાલ્યા ગયા હતા. આ બેઠક પર પણ ભાજપે સરપ્રાઇઝ નામની જેમ પૂર્વ કુલપતિ ડો.મહે...
રાજકોટ તા.8 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી ઈતિહાસ રહ્યો છે. સાતમી વખત સતા હાંસલ કર્યાની સાથોસાથ છેલ્લા 27 વર્ષમાં ન મેળવી હોય તેટલી રેકોર્ડ બેઠકો મેળવવાના માર્ગે આગળ ધપી રહ્યો છે. મતગણતર...
રાજકોટ, તા. 8સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની પ4 બેઠકના ચૂંટણી પરિણામો આજે જાહેર થવા લાગતા 2017ની ચૂંટણી કરતા ભાજપે ઘણો ઉજળો દેખાવ કર્યો છે. આજે સવારે પ્રથમ બે કલાકમાં માત્ર સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકી 34 બેઠ...