પ્રયાગરાજ તા.14 : ગૂંડાગીરીનો અંત મોટેભાગે ગેંગવોર કે એન્કાઉન્ટરમાં કે જેલમાં આવે છે.એક સમયે જેના ઉતર પ્રદેશનાં રાજકારણમાં દબદબો હતો તેવા માફીયા ડોન અતિક અહેમદનાં પુત્ર અસદનું ગઈકાલે એન્કાઊન્ટરમા...
અહમદનગર (મહારાષ્ટ્ર) તા.13 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી બાદ હવે વરિષ્ઠ સમાજ સેવક અન્ના હજારેને મારી નાખવાની ધમકી મળે છે અને આ ધમકી હજારેના ગૃહ જિલ્લા અહમદનગરના શ્રી...
બેંગ્લોર: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારીપત્રક ભરવામાં 11 દિવસનો લાંબો ગાળો હોવા છતાં પણ રાજયો ચૂંટણી જાહેરાત સાથે શરાબની રોકડની છોળ ઉડવા લાગી છે અને હજું તા.10 મે ના મતદાન સુધીમાં ક...
પટણા (બિહાર) તા.12 : મોદી સરનેમ રાહુલનો પીછો નથી છોડતી! પૂર્ણેશ મોદી, લલીત મોદી બાદ વધુ એક મોદી ભાજપ નેતા સુશીલ મોદીએ રાહુલ ગાંધીને ઝપટમાં લીધા છે.મોદી સરનેમ પર માનહાનીનો કેસ બિહારનાં ભાજપ નેતા સુશીલ ...
રાજસ્થાનમાં પક્ષની જ સરકાર સામે બગાવતી સુર કાઢનાર યુવા નેતા સચીન પાઈલોટ દિલ્હી પહોંચ્યા છે અને તેઓ પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધીને મળવા પ્રયાસ કરશે. જો કે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર રંધાવાએ ...
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી પુર્વે વિપક્ષી એકતાના વધુ એક પ્રયાસમાં આજે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેના નિવાસે કોંગ્રેસ અને જનતાદળ (યુ)ના નેતાઓની બેઠક મળી હતી. બિહારના મુખ્યમંત્રી શ્...
નવી દિલ્હી: દેશના 30 રાજયોના મુખ્યમંત્રીઓ, 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રીફોર્મના રીપોર્ટ મુજબ એક માત્ર પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી જ સૌથી ગરીબ મુખ્યમંત્રી છે અને તેમની મિ...
♦ અદાણી મુદ્દે પવારનું વલણ સહિત વિવિધ મુદે ડેમેજ કંટ્રોલ કરવા ઉદ્ધવની કવાયતમુંબઈ,તા.12ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સાથે શરદ પવારને મળવા ગયા હતા. દોઢ કલાક સુધી ચર્ચા ચાલી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચ...
♦ પરિણીતીને જયારે રાઘવ ચઢ્ઢા વિશે પૂછવામાં આવ્યું તો શરમાઇ ગઇ !મુંબઇ, તા. 12બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાનું નામ છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડાઈ રહ્યું છે. મુ...
♦ મુખ્યમંત્રી બોમ્મઈને પરંપરાગત શિવગાવ બેઠક ફાળવાઈ: યેદીયુરપ્પાની બેઠક તેમના પુત્રને♦ બે મંત્રીઓને બે-બે બેઠક ફાળવાઈ: કોંગ્રેસ શાસનના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા તથા વર્તમાન કોંગ્રેસ પ્રમ...
બેંગલુરુ : ભાજપે મંગળવારે કર્ણાટકમાં ૧૦ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ૧૮૯ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે તો પૂર્વ સીએમ બી એસ યેદિયુરપ્પા...
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટ તથા કોંગ્રેસ મોવડી મંડળ સામે ખુલ્લી બગાવત કરનાર યુવા નેતા સચીન પાઈલોટ જુથના મંત્રીઓને હવે ‘વફાદારી’ નિશ્ર્ચિત કરી લેવા જણાવાશે. મુખ્યમંત્રી અશોક ગેહલોટે...
♦ યેદીયુરપ્પા દિલ્હીથી બેંગ્લોર પરત: સાંજ સુધીમાં પ્રથમ યાદી જાહેર થવાની સંભાવનાનવી દિલ્હી: કર્ણાટકમાં ધારાસભા માટે ઉમેદવારી નોંધાવવાનો ગુરૂવારથી થનારા પ્રારંભ વચ્ચે હજું ભાજપની યાદી વિલંબમાં પડ...
નવી દિલ્હી,તા.11તામિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પથ સંચાલન (રેલી) યોજવા પર પ્રતિબંધ મુકતા રાજયની ડીએમકે સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. આ અગાઉ મદ્રાસ હાઈકોર્ટે આરએસએસને ચેન્નઈમાં અને ...
♦ મમતાએ ચૂંટણી પંચ સામે નિશાન તાંકયુ: સુપ્રીમમાં જવા સહિતના વિકલ્પો અંગે ચર્ચાનવી દિલ્હી,તા.11ચૂંટણીપંચ દ્વારા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજજો આપવાના અને તૃણમુલ કોંગ્રેસ સહિતના પક્ષોને ર...