Politics News

28 November 2022 11:42 AM
હરિયાણામાં પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો : 102 સીટોમાંથી માત્ર 22 સીટો પર જીત

હરિયાણામાં પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો : 102 સીટોમાંથી માત્ર 22 સીટો પર જીત

♦ આમ આદમી પાર્ટી અને ઇનેલોને મળી સંજીવનીપંચકૂલા (હરિયાણા), તા.28હરિયાણામાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સિબલ પર લડી રહેલા ભાજપના સમર્થિત મોટાભાગના ઉમેદવારોને ...

28 November 2022 11:39 AM
હાર્દિક પટેલ પણ હવે બૂલડોઝરનો પ્રશંસક : યોગી સાથે રોડ-શો કર્યો

હાર્દિક પટેલ પણ હવે બૂલડોઝરનો પ્રશંસક : યોગી સાથે રોડ-શો કર્યો

વિરમગામમાંથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલના મત વિસ્તારમાં પ્રવાસ કરવા માટે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વિરમગામ ગયા હતા અને ત્યાં પણ બુલડોઝર કલ્ચરના દર્શન થયા. અને યોગીના રોડ-શો તેમજ ચૂંટણી...

28 November 2022 11:37 AM
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ મોદીને જુઠ્ઠાણાના નેતા ગણાવ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ મોદીને જુઠ્ઠાણાના નેતા ગણાવ્યા

ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ ગઇકાલે વડાપ્રધાન પર જુઠ્ઠુ બોલવાનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું કે તમે એક ગરીબ હોવાનો દાવો કરો છો પણ હું એ સમાજમાંથી આવું છું કે જ્...

28 November 2022 11:29 AM
સૌરાષ્ટ્ર ‘સર’ કરવાનો ટાર્ગેટ: વડાપ્રધાન મોદીની રાજકોટ-જામનગર સહિત 4 સભા

સૌરાષ્ટ્ર ‘સર’ કરવાનો ટાર્ગેટ: વડાપ્રધાન મોદીની રાજકોટ-જામનગર સહિત 4 સભા

રાજકોટ તા.28 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબકકાની 89 બેઠકોના પ્રચાર ભુંગળા આવતીકાલ સાંજથી શાંત થાય તે પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સૌરાષ્ટ્ર સર’ કરવા આજે ચાર સ્થળોએ જાહેરસભા યોજી...

28 November 2022 11:25 AM
સુરતમાં મોદીનો 28 કિલોમીટર લાંબો રોડ-શો : વરાછા સહિતના આઠ મત વિસ્તારને આવરી લીધા

સુરતમાં મોદીનો 28 કિલોમીટર લાંબો રોડ-શો : વરાછા સહિતના આઠ મત વિસ્તારને આવરી લીધા

► પક્ષને વરાછા સહિતમાં જેને ‘કાપવા’ના હતા તેને ટીકીટ આપવી પડી તે મજબૂરી હવે પરિણામમાં નડે નહીં તે જોવા ભાજપની ચિંતારાજકોટ,તા. 28ગુજરાત વિધાનસભામાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સામેલ દક્ષિણ ગુજ...

28 November 2022 11:20 AM
એ પણ એક દિવસો હતા... કેશુભાઈ પટેલના પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ સમારોહમાં આ હસ્તીઓ હાજર હતી

એ પણ એક દિવસો હતા... કેશુભાઈ પટેલના પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ સમારોહમાં આ હસ્તીઓ હાજર હતી

આ તસવીર 1995ની છે. કેશુભાઈ પટેલ પ્રથમ વખત ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ રહ્યા હતા અને તે શપથગ્રહણ સમારોહમાં જે હસ્તીઓ હાજર હતી તેમાં લાલકૃષ્ણ અડવાણી, ભૈરોસિંહ શેખાવત, શંકરસિંહ વાઘેલા, નરેન...

28 November 2022 11:15 AM
2017માંથી ભાજપે બોધપાઠ લીધો : ઉમેદવારો પર જ ફોકસ

2017માંથી ભાજપે બોધપાઠ લીધો : ઉમેદવારો પર જ ફોકસ

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150 બેઠકોના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો હતો પરંતુ નર્વસ નાઈન્ટીનનો ભોગ બન્યો અને પ્રથમ વખત 100 બેઠકો પણ મેળવી ન શક્યો તે પછી પક્ષે બોધપાઠ લીધો છે અને હવે પક્ષે જે રીતે ...

28 November 2022 11:12 AM
ગુજરાતના નિરસ ચૂંટણી વાતાવરણમાં ‘ટીના’ ફેક્ટર પર જ ભાજપ મુસ્તાક

ગુજરાતના નિરસ ચૂંટણી વાતાવરણમાં ‘ટીના’ ફેક્ટર પર જ ભાજપ મુસ્તાક

► લોકોના પ્રશ્નોની ચર્ચા થતી નથી અને ટ્રીલીયન ડોલરના ચૂંટણી ઢંઢેરામાં ઉલઝાવાય છે : વિપક્ષમાં પણ વિશ્વસનિયતાનો અભાવ : છેલ્લા પાંચ વર્ષમાં પક્ષપલ્ટાએ વાતાવરણ ડહોળી નાખ્યું છે► રાજ્યમાં અત્યાર સુધીમાં ચૂ...

28 November 2022 09:52 AM
સરપંચોને રૂ.31 લાખની ઓફર કરનાર રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ

સરપંચોને રૂ.31 લાખની ઓફર કરનાર રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ

► ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખ લ કર્યોરાજકોટ, તા.28ચૂંટણી જંગ માટે સૌરાષ્ટ્રમાં હાઈ વોલ્ટેજ સીટ ગણાત...

26 November 2022 05:38 PM
રાજકોટ અને વડોદરાને મેટ્રો ટ્રેન: સમગ્ર ગુજરાતને આવરી લેતો ફોર-સીકસલેન પરિક્રમા પથ

રાજકોટ અને વડોદરાને મેટ્રો ટ્રેન: સમગ્ર ગુજરાતને આવરી લેતો ફોર-સીકસલેન પરિક્રમા પથ

► દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર તેલ અપાશે: દરેકને આવાસનો સંકલ્પ: અંબાજીથી ઉમરગાવ સમૃદ્ધિ કોરીડોરરાજકોટ તા.26 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે કરેલા ચૂંટણી ઢંઢેરામાં ખાસ કરીન...

26 November 2022 05:29 PM
નરેશ પટેલ વિદેશ પ્રવાસેથી પરત: ચૂંટણી પ્રચારમાં પડદા પાછળથી ‘એકટીવ’ થશે?

નરેશ પટેલ વિદેશ પ્રવાસેથી પરત: ચૂંટણી પ્રચારમાં પડદા પાછળથી ‘એકટીવ’ થશે?

રાજકોટ તા.26પાટીદાર સમાજના નેતા તથા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિદેશપ્રવાસેથી પરત આવ્યા છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં તેઓ જાહેરમાં કે ખાનગી રીતે એકટીવ થાય છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.માહ...

26 November 2022 05:26 PM
ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજય માટે બ્રાહ્મણો પરીશ્રમની પરાકાષ્ટા સર્જશે

ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજય માટે બ્રાહ્મણો પરીશ્રમની પરાકાષ્ટા સર્જશે

વિધાનસભા-70માં મહિલા સંમેલનના પણ સાનુકુળ પડઘા: બહેનોએ રમેશભાઈ ટીલાળાની જીત નિશ્ર્ચિત કરી લીધી રાજયસભાના સાંસદ અને બ્રહ્મ અગ્રણી શ્રી રામભાઈ મોકરીયાએ આજે એક પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભામાં બ્રહ્મસમ...

26 November 2022 05:00 PM
ભાજપે જંગલેશ્વરના નાગરિકોનો ‘વોટ બેંક’ તરીકે જ ઉપયોગ કર્યો: ઇન્દ્રનીલના ચાબખા

ભાજપે જંગલેશ્વરના નાગરિકોનો ‘વોટ બેંક’ તરીકે જ ઉપયોગ કર્યો: ઇન્દ્રનીલના ચાબખા

► રાજકોટ-68માં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો જબરદસ્ત રોડ-શો: ચિક્કાર મેદની ઉમટી પડી: કોંગ્રેસની સાથે રહેવાનો કોલ► ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ સમગ્ર મતક્ષેત્રના વિકાસની જવાબદારી મારી: ઇન્દ્રન...

26 November 2022 04:56 PM
કોંગ્રેસને તોડી ભાજપને લાભ કરાવવા ચૂંટણી ચિત્રમાંથી પઆપથ આઉટ : ગેઇમ ઉઘાડી પડી ગઇ ?

કોંગ્રેસને તોડી ભાજપને લાભ કરાવવા ચૂંટણી ચિત્રમાંથી પઆપથ આઉટ : ગેઇમ ઉઘાડી પડી ગઇ ?

► કોંગ્રેસના મજબુત વિસ્તારમાં જ ગાબડા પાડવાનો હેતુ શું? ભાજપની બી- ટીમ હોવાનું ઉપસતું ચિત્ર : ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થવાના રીપોર્ટરાજકોટ, તા.26 : વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાન આડે હવે ચા...

26 November 2022 04:50 PM
નારાજગી, જૂથવાદ, ઉદાસીનતા...મોદી પર ભાજપનો ‘મદાર’

નારાજગી, જૂથવાદ, ઉદાસીનતા...મોદી પર ભાજપનો ‘મદાર’

♦ ટિકિટની ફાળવણી થયા બાદ નારાજ થયેલા સમાજનું લિસ્ટ એક પછી એક લંબાતું જ જતું હોવાથી ખુદ મોદી સભા થકી સૌને રાજી રાજી કરી દેશે તેવો શરૂ થયેલો ગણગણાટ♦ મોદીની જે ચાર શહેરમાં જાહેરસભા છે તે રાજક...

Advertisement
Advertisement