Politics News

16 November 2022 05:11 PM
શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજકોટમાં : જંગી સભા સંબોધશે

શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજકોટમાં : જંગી સભા સંબોધશે

રાજકોટ,તા. 16ગુજરાતમાં વેગ પકડતા ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સંભવત: શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે. તેઓ સર્વપ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બાદમાં રાજકોટમાં સભા સંબોધશ...

16 November 2022 05:03 PM
શુક્રવારથી ત્રણ દિ’ સુધી એરપોર્ટ ઉપર ચાર્ટર પ્લેનની ધણધણાટી: વડાપ્રધાન-મુખ્યમંત્રીઓની અવર-જવર

શુક્રવારથી ત્રણ દિ’ સુધી એરપોર્ટ ઉપર ચાર્ટર પ્લેનની ધણધણાટી: વડાપ્રધાન-મુખ્યમંત્રીઓની અવર-જવર

► વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટ એરપોર્ટથી જ ધોરાજી માટે રવાના થાય તેવી શક્યતા: ચૂંટણીને કારણે નેતાઓની સતત અવર-જવર રહેનાર હોવાથી સામાન્ય મુસાફરોને તકલીફ ન પડે તે માટે ગોઠવાતી ખાસ વ્યવસ્થારાજકોટ,...

16 November 2022 04:59 PM
કોંગ્રેસના હોર્ડિંગ્સના કોન્ટ્રાકટ ભાજપે રદ્દ કરાવી નાંખ્યા : કમિશ્નરને ફરિયાદ

કોંગ્રેસના હોર્ડિંગ્સના કોન્ટ્રાકટ ભાજપે રદ્દ કરાવી નાંખ્યા : કમિશ્નરને ફરિયાદ

► શાસકોના દબાણથી બુક કરેલી સાઇટસ રદ્દ : ઇન્દ્રનીલ રાજયગુરૂ, પ્રદિપ ત્રિવેદી સહિતના આગેવાનોની રજુઆત : કેસ કરવા અથવા બ્લેકલીસ્ટ કરવા માંગણીરાજકોટ, તા. 16 : રાજકોટ શહેરના જુદા જુદા રોડ પર ટેન્ડરથી ખાનગી ...

16 November 2022 04:44 PM
આખરે ભાજપે ખેરાલુ-માણસા સહિતની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા: વડોદરાની માંજલપુર બેઠક અંગે નિર્ણય બાકી

આખરે ભાજપે ખેરાલુ-માણસા સહિતની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા: વડોદરાની માંજલપુર બેઠક અંગે નિર્ણય બાકી

લાંબી મથામણ બાદ ભાજપે બીજા તબકકાના મતદાન માટેના ચાર ઉમેદવારોમાંથી ત્રણની પસંદગી કરી છે અને હજુ એક બેઠક માટે ભાજપ મંથન કરી રહ્યું છે. ભાજપે ખેરાલુ બેઠક માટે સરદારસિંહ ચૌધરીને ટિકીટ આપી છે જયારે અમિત શા...

16 November 2022 02:31 PM
જામનગરમાં ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ; લોહાણા, બ્રહ્મ, સતવારા સમાજમાં ભડકો

જામનગરમાં ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ; લોહાણા, બ્રહ્મ, સતવારા સમાજમાં ભડકો

♦ દરેક ચૂંટણીમાં કમળને ખોબલે ખોબલે મત આપતા જ્ઞાતિજનો છેતરાઇ ગયા ♦ સૌથી મોટી જ્ઞાતિઓમાંથી એક પણ ટીકીટ ન આપતા મતદાનમાં પડઘા પડવા આગાહી♦ શાસક પક્ષને ‘દેખાડી દેવા’ના હાકલા પડ...

16 November 2022 02:09 PM
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ફોર્મ ચકાસણી દરમ્યાન 77 ફોર્મ માન્ય

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ફોર્મ ચકાસણી દરમ્યાન 77 ફોર્મ માન્ય

જામનગર તા.16:જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે 439 ઉમેદવારી ફોર્મ પડયા બાદ માત્ર 145 ઉમેદવારી પત્રો ભરાયા પછી ગઇકાલે ફોર્મ ચકાસણી બાદ 73 ફોર્મ માન્ય રહ્યા છે. હવે આવતીકાલ બપોરના...

16 November 2022 02:07 PM
જામનગર જિલ્લાની વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ભરવામાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં

જામનગર જિલ્લાની વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ભરવામાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં

જામનગર તા.16:વિધાનસભા ની ચૂંટણી 2022માં જામનગર જિલ્લાની પાંચ બેઠક માટે કુલ 439 ઉમેદવારી ફોર્મ ઉપડેલ હતાં. વિકાસની વાતો વચ્ચે માત્ર ત્રીજા ભાગના 145 ઉમદેવારી પત્રક ભરીને પરત આવ્યા છે.ત્યારે સવાલ એ છે ક...

16 November 2022 01:40 PM
સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ‘ગુમ’ થયેલા ‘આપ’ના કંચન જરિવાલાએ ફોર્મ પાછુ ખેંચ્યુ

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ‘ગુમ’ થયેલા ‘આપ’ના કંચન જરિવાલાએ ફોર્મ પાછુ ખેંચ્યુ

સુરત,તા. 16 : ગુજરાતમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવા માટે ધસારો છે તે સમયે જ સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલા પહેલા ‘ગુમ’ થયા હતા અ...

16 November 2022 01:37 PM
જબરા રોડ-શો સાથે ઉમેદવારી નોંધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

જબરા રોડ-શો સાથે ઉમેદવારી નોંધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

► કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રહ્યા : ભાજપના હજારો કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનું અભિવાદન : કેસરિયો માહોલ છવાઇ ગયોઅમદાવાદ,તા. 16 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉ...

16 November 2022 12:42 PM
જામનગરમાં વિકાસની ગાડી વધુ ગતિએ દોડશે: જામનગર ટીમ ભાજપ

જામનગરમાં વિકાસની ગાડી વધુ ગતિએ દોડશે: જામનગર ટીમ ભાજપ

► શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરાની આગેવાનીમાં ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજા સહિતની ટીમે ‘સાંજ સમાચાર’ની લીધી શુભેચ્છા મુલાકાતજામનગર, તા.16ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ...

16 November 2022 12:35 PM
થ્રી એંગ્રીયંગ મેન : 2017માં હીરો, 2022માં ?

થ્રી એંગ્રીયંગ મેન : 2017માં હીરો, 2022માં ?

રાજકોટ,તા. 16ગુજરાતની ચૂંટણીમાં ફરી એક વખત ત્રણ એગ્રીયંગ મેન મેદાનમાં છે પરંતુ 2017 કરતાં સિનારિયો જુદો છે. 2015ના પાટીદાર અનામત આંદોલનના પગલે હાર્દિક પટેલ ગુજરાત અને દેશમાં જાણીતો બની ગયો હતો અને તે ...

16 November 2022 12:32 PM
રેશ્મા પટેલે NCP સાથે છેડો ફાડ્યો : ‘આપ’માં જોડાશે : હાર્દિક સામે ઉમેદવાર ?

રેશ્મા પટેલે NCP સાથે છેડો ફાડ્યો : ‘આપ’માં જોડાશે : હાર્દિક સામે ઉમેદવાર ?

ગોંડલ વિધાનસભા ચૂંટણી લડવા માટે એનસીપીએ મેન્ડેટ ન આપતા અંતે આ પક્ષના મહિલા નેતા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાય રહ્યા છે અને તેઓ વિરમગામમાં પાટીદાર અનામત આંદોલનના જુના સાથીદાર હાર્દિક પટેલ સ...

16 November 2022 12:30 PM
હું 28 વર્ષનો ‘છકડો’...હાર્દિક પટેલ

હું 28 વર્ષનો ‘છકડો’...હાર્દિક પટેલ

વિરમગામમાંથી ધારાસભા ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે ગઇકાલે પોતાનું ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જાહેર મંચ પર કહ્યું કે હું 28 વર્ષનો છકડો છું જેમ હંકારશો તેમ ચાલીશ. મને આટલી નાની ઉમ...

16 November 2022 12:29 PM
ગુજરાતમાં મતદાનની ટકાવારી જ વિધાનસભામાં બેઠકોની રેસમાં નિર્ણાયક બનશે

ગુજરાતમાં મતદાનની ટકાવારી જ વિધાનસભામાં બેઠકોની રેસમાં નિર્ણાયક બનશે

♦ ભાજપ 50%થી વધુ વોટશેર ન ધરાવે તો પણ 125એ પહોંચી શકે : કોંગ્રેસ માટે વોટશેર કરતા ત્રિપાંખીયો જંગ વધુ નુકશાન કરી શકે : આમ આદમી પાર્ટી 17 થી 27% વોટશેર મેળવે તો 1 થી 10 બેઠકો મેળવી શકેરાજકોટ,તા. ...

16 November 2022 12:22 PM
ઇતના સન્નાટા ક્યુ હૈ ભાઈ! : રાજ્યમાં 9% મુસ્લીમ મતદારોને રાજકીય પક્ષો ‘ડીસ્કાઉન્ટ’ કરી રહ્યા છે

ઇતના સન્નાટા ક્યુ હૈ ભાઈ! : રાજ્યમાં 9% મુસ્લીમ મતદારોને રાજકીય પક્ષો ‘ડીસ્કાઉન્ટ’ કરી રહ્યા છે

♦ ભાજપે ગુજરાતમાં એક વખત 1998માં એક મુસ્લીમને ટીકીટ આપી હતી અને તે પણ હાર્યા તો કોંગ્રેસ પક્ષે પણ આ ચૂંટણીમાં હજુ સુધી છ લઘુમતી ઉમેદવાર ઉતાર્યા છે અને 1980 બાદ ગુજરાત વિધાનસભામાં કદી મુસ્લીમ ધાર...

Advertisement
Advertisement