Politics News

06 July 2022 10:51 PM
ઉદયપુર હત્યા કાંડ : ગેહલોત સરકાર મૃતક કન્હૈયાલાલના બે પુત્રોને સરકારી નોકરી આપશે

ઉદયપુર હત્યા કાંડ : ગેહલોત સરકાર મૃતક કન્હૈયાલાલના બે પુત્રોને સરકારી નોકરી આપશે

ઉદયપુર:ઉદયપુર હત્યા કાંડ બાદ મૃતક કન્હૈયાલાલના બે પુત્રોને સરકારી નોકરી આપવામાં આવશે. આ જાહેરાત મુખ્યમંત્રી અશોક ગાલહોતે સીએમ હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કરી હતી. કેબિનેટમાં આવેલા આ પ્રસ્તાવ પર...

06 July 2022 10:10 PM
Lalu Yadav : લાલુ પ્રસાદ યાદવ આ 15 ગંભીર બીમારીઓથી પીડિત છે, જાણો કેવી છે તેમની હાલત ?

Lalu Yadav : લાલુ પ્રસાદ યાદવ આ 15 ગંભીર બીમારીઓથી પીડિત છે, જાણો કેવી છે તેમની હાલત ?

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવની હાલત નાજુક છે. એવું કહેવાય છે કે તે રવિવારે પટનામાં પોતાના ઘરમાં પડી ગયો હતો. જેના કારણે તેના ખભાનું હાડકું તૂટી ગયું હતુ...

06 July 2022 08:48 PM
ભગવંત માન લગ્નઃ મંત્રી પદ પર રહીને આ નેતાઓએ પણ લગ્ન કર્યા છે, એકે તો ધર્મ બદલી નાખ્યો

ભગવંત માન લગ્નઃ મંત્રી પદ પર રહીને આ નેતાઓએ પણ લગ્ન કર્યા છે, એકે તો ધર્મ બદલી નાખ્યો

મુંબઈ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બીજી વખત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તે ચંદીગઢ સ્થિત ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે. માનના પહેલા લગ્ન ઈન્દ્રપિત કૌર સાથે થયા હતા. જોકે, છ વર્ષ પહેલા જ ...

06 July 2022 05:12 PM
હવે શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે સીધી તડાફડી

હવે શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે સીધી તડાફડી

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ સાથે ભાજપની સાથે સરકાર રચીને મુખ્યમંત્રી બનેલા બાગી નેતા એકનાથ શિંદે તથા શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નવો જુબાની જંગ શરૂ થયો છે. એક તરફ શિવસેના વડા ઉદ્ધવ ઠાક...

06 July 2022 05:06 PM
દાઉદ ઈબ્રાહીમ કેસમાં એનસીપીના દબાણના કારણે ઉદ્ધવ ઠાકરેએ એકશન ન લીધા: શિંદે

દાઉદ ઈબ્રાહીમ કેસમાં એનસીપીના દબાણના કારણે ઉદ્ધવ ઠાકરેએ એકશન ન લીધા: શિંદે

* ઉદ્ધવ ઠાકરેને અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો: ન માન્યા અને આજે શિવસેના ચોથા ક્રમે આવી ગઈ છે: અમારા બળવામાં કશું ખોટું થયું નથીમુંબઈ તા.6મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેના નેતૃત્વવ...

06 July 2022 04:09 PM
દેવી કાલી તો માંસ અને શરાબ સ્વીકારનાર : તૃણમુલ સાંસદ મહુઆ મોહિત્રાના વિધાનથી નવો વિવાદ

દેવી કાલી તો માંસ અને શરાબ સ્વીકારનાર : તૃણમુલ સાંસદ મહુઆ મોહિત્રાના વિધાનથી નવો વિવાદ

કોલકાતા : કાલી ફિલ્મના કારણે સર્જાયેલા વિવાદમાં તૃણમુલ સાંસદ મહુઆ મોહિત્રાએ હવે પક્ષને નવી મુશ્કેલીમાં મુકી દીધો છે. તેજાબી વક્તા તરીકે નામના મેળવનાર મહુઆ મોહિત્રાએ જણાવ્યું કે દેવી કેવા હોય તે અંગે ધ...

06 July 2022 03:57 PM
લાલુપ્રસાદ યાદવ અત્યંત ગંભીર: દિલ્હી ખસેડાશે

લાલુપ્રસાદ યાદવ અત્યંત ગંભીર: દિલ્હી ખસેડાશે

પટણા તા.6 : રાષ્ટ્રીય જનતાદળના વડા તેમજ બિહારના પુર્વ મુખ્યમંત્રી અને પુર્વ કેન્દ્રીયમંત્રી લાલુપ્રસાદ યાદવની હાલત કટોકટીભરી બની રહી છે અને તેઓને એરએમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવા માટે તૈયારી છે. શ્રી યાદ...

06 July 2022 11:07 AM
કોડીનારમાં મેઘરાજા તુટી પડયા-10 ઇંચ : માંગરોળમાં સવા પાંચ ઇંચ

કોડીનારમાં મેઘરાજા તુટી પડયા-10 ઇંચ : માંગરોળમાં સવા પાંચ ઇંચ

(દિનેશ જોશી / વિનુભાઇ મેસવાણીયા) કોડીનાર/માંગરોળ, તા. 6કોડીનાર તાલુકામાં ગત રાત્રે મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરતાં તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 8 થી 12 ઇંચ વરસાદ ખાબક્યાના અહેવાલો મ...

05 July 2022 11:58 AM
મહારાષ્ટ્રમાં કોણ રાજરમત ‘રમ્યું’, સીએમ એકનાથ શિંદેએ પોતે જ કર્યો ખુલાસો

મહારાષ્ટ્રમાં કોણ રાજરમત ‘રમ્યું’, સીએમ એકનાથ શિંદેએ પોતે જ કર્યો ખુલાસો

મુંબઇ,તા.5મહારાષ્ટ્રમાં રાજકીય સંકટના વાદળો ધીમે ધીમે વિખેરાઈ રહ્યા છે, પરંતુ લોકોના મનમાં હજુ પણ પ્રશ્ન છે કે આ રાજકીય સ્ક્રિપ્ટ કોણે લખી? છેવટે, તે લખનાર વાસ્તવિક કલાકાર કોણ છે? તો જાણી લો કે આ તમામ...

05 July 2022 01:27 AM
ગુજરાત ચૂંટણી લઈને મહત્વના સમાચાર : કોણ હશે ગુજરાતમાં કોંગ્રેસના CM પદનો ચેહરો, તમામ અટકળોનો અંત લાવતા પ્રભારી રઘુ શર્મા

ગુજરાત ચૂંટણી લઈને મહત્વના સમાચાર : કોણ હશે ગુજરાતમાં કોંગ્રેસના CM પદનો ચેહરો, તમામ અટકળોનો અંત લાવતા પ્રભારી રઘુ શર્મા

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ચાર મહિના જ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ત્રી પાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપ આપ પહેલાથી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે રહી રહીને કોંગ્રેસ જાગી છે...

05 July 2022 01:19 AM
ઉદ્ધવ જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ, જોકે આદિત્ય ઠાકરેનું નામ નથી

ઉદ્ધવ જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ, જોકે આદિત્ય ઠાકરેનું નામ નથી

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં નાટકીય વળાંક લેવાની પ્રક્રિયા અટકી રહી નથી. શિવસેનાના નવા ચીફ વ્હીપ (મુખ્ય દંડક) ભરત ગોગાવલે સોમવારે ફ્લોર ટેસ્ટ પછી ઉદ્ધવ જૂથ પર કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. શ...

05 July 2022 01:13 AM
વિજયવાડામાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની સામે કોંગ્રેસના કાર્યકરોએ કાળા ફુગ્ગા છોડ્યા, 3ની ધરપકડ

વિજયવાડામાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની સામે કોંગ્રેસના કાર્યકરોએ કાળા ફુગ્ગા છોડ્યા, 3ની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. પીએમના બે હેલિકોપ્ટરે વિજયવાડાના ગન્નાવરમ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. તે જ સમયે, કોંગ્રેસના કાર્યકરોએ એરપો...

04 July 2022 05:42 PM
સંજય રાઉતની મુશ્કેલી વધી: માનહાની કેસમાં વોરન્ટ

સંજય રાઉતની મુશ્કેલી વધી: માનહાની કેસમાં વોરન્ટ

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતની મુશ્કેલી વધી રહી છે. મની લોન્ડ્રીંગ સહિતના કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગની તપાસનો સામનો કરી રહેલા સંજય રાઉત સામે ભાજપના પુર્વ સાંસદ કિરીટ સોમૈ...

04 July 2022 05:28 PM
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત પુર્વે અનેક ખેલ નંખાયા

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત પુર્વે અનેક ખેલ નંખાયા

* મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદે સરકારના વિશ્ર્વાસ મત પુર્વે પણ જબરી હિલચાલ હતી. શિંદે સરકારને બહુમતી પુરવાર કરવા 144 મત જરૂરી હતા તેની સામે 164 મત મળ્યા જે અધ્યક્ષની ચૂંટણી સમયે મળેલા મતો અકબંધ રહ્યા....

04 July 2022 05:22 PM
દર સપ્તાહે ગુજરાત આવીશ : ભાજપ કરતાં ‘આપ’નું સંગઠન મોટુ હશે : કેજરીવાલ

દર સપ્તાહે ગુજરાત આવીશ : ભાજપ કરતાં ‘આપ’નું સંગઠન મોટુ હશે : કેજરીવાલ

* બે દિવસના ગુજરાત પ્રવાસે રહેલા અરવિંદ કેજરીવાલના ભાજપ સરકાર પર પ્રહાર : ગામડામાં ખેડૂતોને રાત્રે વીજળી આપવાનો શું અર્થ ?, મંત્રીઓને પણ માત્ર રાત્રે વીજળી આપો તો હાલાકીની ખબર પડે * ગુજરાતના 6988 સંગઠ...

Advertisement
Advertisement