Politics News

15 May 2023 04:01 PM
જીલ્લા પંચાયતના સભ્યો- જીલ્લા ભાજપ હોદેદારોને ‘કમલમ’માં તેડુ: બપોરની બેઠક

જીલ્લા પંચાયતના સભ્યો- જીલ્લા ભાજપ હોદેદારોને ‘કમલમ’માં તેડુ: બપોરની બેઠક

♦ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મીટીંગ: લોકસભા ચૂંટણીનો એજન્ડા કે બીજુ કાંઈ? અટકળોરાજકોટ,તા.15રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનમાં તોળાતા ફેરફારો વચ્ચે આજે સંગઠન હોદેદારો તથા જીલ્લા પંચાયતના સભ્યોને ‘...

13 May 2023 05:01 PM
જનતાની જીત થઈ : અમે વચનો પુર્ણ કરીશુ: મલ્લીકાર્જુન ખડગે

જનતાની જીત થઈ : અમે વચનો પુર્ણ કરીશુ: મલ્લીકાર્જુન ખડગે

નવીદિલ્હી,તા.13 : આજ રોજ કર્ણાટકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં જંગીબહુમતી સાથે કોંગ્રેસ વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 224 સીટ માંથી 134 પોતાના નામે કરી ભાવી જીત હાંસલ કરી છે. જીતબાદ કોંગ્રેસ જશ...

13 May 2023 04:01 PM
હવે નફરતની બજાર બંધ, મોહબ્બતની દુકાન ખુલી: રાહુલ

હવે નફરતની બજાર બંધ, મોહબ્બતની દુકાન ખુલી: રાહુલ

► આ ક્રોની કેપીટાલીઝમની તાકાત સામે ગરીબ જનતાની શકિતની જીત: અમે પહેલા દિવસે પહેલી મીટીંગમાં જનતાને આપેલા પાંચ વાયદા પૂરા કરશુ: રાહુલ ગાંધીબેંગ્લુરૂ (કર્ણાટક) તા.13કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસન...

13 May 2023 03:59 PM
ભાજપે બજરંગદળને બજરંગબલી બનાવી દીધું: ધાર્મિક મુદા-ધ્રુવીકરણ નહી કરવા યેદીયુરપ્પાની સલાહ ના માની

ભાજપે બજરંગદળને બજરંગબલી બનાવી દીધું: ધાર્મિક મુદા-ધ્રુવીકરણ નહી કરવા યેદીયુરપ્પાની સલાહ ના માની

બેંગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસને મળેલા પ્રચંડ વિજય પાછળ રાજયમાં એન્ટી ઈન્કમબન્સીના મોજાને ભાજપ ખાળી શકી નહી અને તેણે ગુજરાત સ્ટાઈલના જે પ્રચાર કર્યા પણ કારણ તે ફોર્મ્યુલા કામ આવી નહી. આ ઉપરાંત જે રીતે ...

13 May 2023 03:56 PM
કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ: સ્પષ્ટ બહુમતી

કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ: સ્પષ્ટ બહુમતી

◙ 224 બેઠકોમાંથી 136માં જીત-લીડ: ભાજપને માત્ર 64 અને જેડીએસને 20◙ ભાજપને ગત ટર્મની 104 બેઠકોની સામે 39 બેઠકોનું નુકશાન: જેડીએસને પણ 16 ઓછી બેઠક◙ કોંગ્રેસના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પ્રદેશ પ્રમુખ...

13 May 2023 03:35 PM
ડી.કે.શિવકુમાર ફરી એક વખત કોંગ્રેસના ટ્રબલ શુટર સાબિત : રીસોર્ટ પોલીટીકસના નિષ્ણાંત

ડી.કે.શિવકુમાર ફરી એક વખત કોંગ્રેસના ટ્રબલ શુટર સાબિત : રીસોર્ટ પોલીટીકસના નિષ્ણાંત

♦ કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી ધનવાન નેતા તરીકે જાણીતા શિવકુમારની પાછળ મોદી સરકારે ઇડી સહિતની એજન્સીઓ લગાવી હતી છતાં પણ કોંગ્રેસને વફાદાર રહ્યા : આજની જીતમાં પણ મહત્વનો ફાળોબેંગ્લોર, તા. 13કર્ણાટક...

13 May 2023 03:30 PM
કર્ણાટકમાં કોંગ્રસની ભવ્ય જીત, રાજકોટમાં નેતા-કાર્યકરોએ કરી ઉજવણી, કષ્ટભંજન દેવના આશીર્વાદ લીધા

કર્ણાટકમાં કોંગ્રસની ભવ્ય જીત, રાજકોટમાં નેતા-કાર્યકરોએ કરી ઉજવણી, કષ્ટભંજન દેવના આશીર્વાદ લીધા

આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં 224 બેઠકો માંથી કોંગ્રેસને 130 થી વધુ બેઠકો પર જીત મળી છે. આ જીતની ઉજવણી રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ કરી હતી.કોંગ્રેસની ભવ્ય જીત બાદ ગાયત્રીબ...

13 May 2023 03:01 PM
કર્ણાટકમાં શા માટે ભાજપ હાર્યો : સ્થાનિક નેતૃત્વનો અભાવ : આંતરિક અસંતોષ : ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો

કર્ણાટકમાં શા માટે ભાજપ હાર્યો : સ્થાનિક નેતૃત્વનો અભાવ : આંતરિક અસંતોષ : ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો

♦ નંદિની વિરૂધ્ધ અમુલ : દક્ષિણ ઉપર ઉતર ભારતનું પ્રભુત્વ સ્થાપવા ભાજપ માંગે છે તેવો કોંગ્રેસનો પ્રચાર કામ કરી ગયો♦ 40 ટકા કમીશન સરકાર : ભાજપના ધારાસભ્યનો પુત્ર કમીશન લેતા રંગેહાથે પકડાયો તે...

13 May 2023 01:57 PM
રાહુલ ગાંધીનો ડ્રમ વગાડતો તથા ગદા સાથેનો વિડીયો વાઈરલ

રાહુલ ગાંધીનો ડ્રમ વગાડતો તથા ગદા સાથેનો વિડીયો વાઈરલ

કોંગ્રેસની જીત સાથે જ ફરી એક વખત રાહુલ ગાંધીને યશ આપવાની પક્ષની પરંપરા આગળ વધી છે અને તેમાં હવે આજે વિજય સાથે રાહુલ ગાંધીનો પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને પ્રદેશ પ્રમુખ ડી.કે.શિવકુમાર સાથે ડ્રમ વગાડ...

13 May 2023 01:53 PM
CM કોણ?: કોંગ્રેસના નવા ચુંટાયેલા ધારાસભ્યોની કાલે બેઠક

CM કોણ?: કોંગ્રેસના નવા ચુંટાયેલા ધારાસભ્યોની કાલે બેઠક

બેંગ્લોર તા.13 : કર્ણાટકમાં બહુમતી મળતા જ કોંગ્રેસ પક્ષે તેના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક આવતીકાલે બપોરે 12 વાગ્યે નિશ્ર્ચિત કરી છે જેમાં પક્ષના વિધાનસભા દળના નેતા ચુંટી કઢાશે. બહુમતી સાથે જ કોંગ્ર...

13 May 2023 01:51 PM
સ્પષ્ટ બહુમતી છતા કોંગ્રેસને ભાજપનો ભય: નવા ચુંટાયેલા ધારાસભ્યોને સીધા રિસોર્ટમાં પહોંચાડશે

સ્પષ્ટ બહુમતી છતા કોંગ્રેસને ભાજપનો ભય: નવા ચુંટાયેલા ધારાસભ્યોને સીધા રિસોર્ટમાં પહોંચાડશે

બેંગ્લોર તા.13 : કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે તે નિશ્ચીત થતા જ હવે ભાજપ કોઈ ભાંગફોડ ન કરે તે માટે પક્ષ સાવધ થઈ ગયો છે અને તેના તમામ ચુંટાયેલા ધારાસભ્યોને બેંગ્લોર પહોંચવા અ...

13 May 2023 01:44 PM
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર ભાજપને મોટી પછડાટ

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર ભાજપને મોટી પછડાટ

► તિવ્ર રસાકસી સાથે લડાયેલી 224 બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 122 બેઠકો પર આગળ: સ્પષ્ટ બહુમતી મેળવી લીધીબેંગ્લોર તા.13 : 2024ની લોકસભા ચૂંટણીના સેમીફાઈનલ જેવા જંગમાં આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમ...

13 May 2023 12:18 PM
ડી.કે.શિવકુમાર ફરી એક વખત કોંગ્રેસના ટ્રબલ શુટર સાબિત : રીસોર્ટ પોલીટીકસના નિષ્ણાંત

ડી.કે.શિવકુમાર ફરી એક વખત કોંગ્રેસના ટ્રબલ શુટર સાબિત : રીસોર્ટ પોલીટીકસના નિષ્ણાંત

► કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી ધનવાન નેતા તરીકે જાણીતા શિવકુમારની પાછળ મોદી સરકારે ઇડી સહિતની એજન્સીઓ લગાવી હતી છતાં પણ કોંગ્રેસને વફાદાર રહ્યા : આજની જીતમાં પણ મહત્વનો ફાળોબેંગ્લોર, તા. 13 : કર્ણાટક વિ...

13 May 2023 12:17 PM
બજરંગબલીને પ્રાર્થના

બજરંગબલીને પ્રાર્થના

કર્ણાટકની ધારાસભા ચૂંટણીમાં બજરંગબલી એક ચુંટણી મુદો બની રહ્યો હતો અને ખુદ વડાપ્રધાન તેમની સભામાં વારંવાર બજરંગબલીની જયના નારા લગાડાવતા હતા. આજે પરિણામમાં જો કે ‘દાદા’ કોંગ્રેસને ફળ્યા છે પ...

13 May 2023 12:15 PM
સરકાર રચવા કોંગ્રેસ તૈયાર: સિદ્ધરમૈયા CM?

સરકાર રચવા કોંગ્રેસ તૈયાર: સિદ્ધરમૈયા CM?

બેંગ્લોર: કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજય નિશ્ર્ચિત બનતા જતા હવે સરકાર રચવાની પ્રક્રિયા પણ પક્ષે શરૂ કરી છે અને પક્ષના તમામ ચુંટાયેલા ધારાસભ્યોને બેંગ્લોર પહોંચવા જણાવ્યું છે તથા આજે સાંજે અથ...

Advertisement
Advertisement