Politics News

10 May 2023 03:53 PM
રાજસ્થાનમાં શ્રીનાથદ્વારા સહિતના યાત્રાધામને આવરી લેતી શ્રીકૃષ્ણ સર્કિટ તૈયાર કરાશે : મોદી

રાજસ્થાનમાં શ્રીનાથદ્વારા સહિતના યાત્રાધામને આવરી લેતી શ્રીકૃષ્ણ સર્કિટ તૈયાર કરાશે : મોદી

► શ્રી ગોવિંદદેવજી, ખાટુ શ્યામજી, શ્રીનાથજીનો વિકાસથી દર્શન આસાન બનશે : વડાપ્રધાનના સંબોધનને ભારત માતા કી જયથી વધાવી લેવાયા આબુ રોડ, તા. 10વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીના દ...

10 May 2023 01:57 PM
કર્ણાટકમાં પ્રારંભથી જ ભારે મતદાન : તા.13ના પરિણામ પૂર્વે સસ્પેન્સ વધ્યું

કર્ણાટકમાં પ્રારંભથી જ ભારે મતદાન : તા.13ના પરિણામ પૂર્વે સસ્પેન્સ વધ્યું

► 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેના નિર્ણાયક જંગમાં પ્રારંભથી જ દિગ્ગજોથી લઇ આમ આદમીનું મતદાનબેંગ્લોર, તા. 10 : 2023-24ની લોકસભા ચૂંટણી અને ચાલુ વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણી પૂર્વે આ...

10 May 2023 11:27 AM
કર્ણાટકમાં ઉત્સાહપૂર્ણ મતદાન: અનેક દિગ્ગજોએ વોટ નાખ્યા

કર્ણાટકમાં ઉત્સાહપૂર્ણ મતદાન: અનેક દિગ્ગજોએ વોટ નાખ્યા

બેંગ્લુરુ તા.10 : કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડી (એસ) વચ્ચે 24 બેઠકો માટે ત્રિપાંખીયો જંગ શરૂ થયો છે. આ ચૂંટણી...

09 May 2023 10:00 PM
પ્રધાનમંત્રી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે: રૂ.,5500 કરોડથી વધુના માળખાકીય પ્રોજેક્ટને સમર્પિત અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે: રૂ.,5500 કરોડથી વધુના માળખાકીય પ્રોજેક્ટને સમર્પિત અને શિલાન્યાસ કરશે

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજસ્થાનના પ્રવાસે જશે. અત્રે પ્રધાનમંત્રી ઉદયપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. પીએમ આબુ રોડમાં બ્રહ્મા કુમારીઝના શાંતિવન સંકુલની મુલાકાત...

09 May 2023 08:32 PM
ગુજરાતમાં આગામી દરેક ચૂંટણી ભાજપ માટે આસાન નહીં હોય, આમ આદમી પાર્ટી ફાઈટ આપશે : ગોપાલ ઇટાલીયા

ગુજરાતમાં આગામી દરેક ચૂંટણી ભાજપ માટે આસાન નહીં હોય, આમ આદમી પાર્ટી ફાઈટ આપશે : ગોપાલ ઇટાલીયા

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.9આમ આદમી પાર્ટીની ઈમેજ તોડવા પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવી ગુજરાતમાં ઉભરતી પાર્ટીને પણ તોડવાનો પ્રયાસ કરવા ખોટા કેસ કરી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ આપના નેતા...

09 May 2023 06:06 PM
જલંધર લોકસભા પેટા ચૂંટણીમાં કાંટાની ટકકર : સંગરૂર ગુમાવ્યા પછી ‘આપ’ની પ્રતિષ્ઠા દાવ પર

જલંધર લોકસભા પેટા ચૂંટણીમાં કાંટાની ટકકર : સંગરૂર ગુમાવ્યા પછી ‘આપ’ની પ્રતિષ્ઠા દાવ પર

નવી દિલ્હી, તા. 9 : આવતીકાલે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થવાનું છે તે સાથે દેશમાં જલંધર વિધાનસભા સહિતની પેટા ચૂંટણીમાં પણ જબરો રાજકીય જંગ ખેલાયો છે અને તેના પરિણામો પણ આગામી સમયના રાજકારણ પર અ...

09 May 2023 05:26 PM
સચિનનું ટાઇમીંગ : આજે રાહુલ ગાંધી રાજસ્થાનમાં: કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવે છે

સચિનનું ટાઇમીંગ : આજે રાહુલ ગાંધી રાજસ્થાનમાં: કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવે છે

જયપુર, તા. 9રાજસ્થાનમાં કોંગ્રેસના અસંતુષ્ટ નેતા સચિન પાયલોટે જે રીતે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કરવા માટે સમય જોયો તે પણ સૂચક છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં છે અને મા...

09 May 2023 05:00 PM
અમિત શાહના વિધાનો પર વાંધો ઉઠાવતી સુપ્રીમ

અમિત શાહના વિધાનો પર વાંધો ઉઠાવતી સુપ્રીમ

નવી દિલ્હી: કર્ણાટકમાં 4% મુસ્લીમ અનામત દર કરવાના રાજય સરકારના નિર્ણયને પડકારતી રીટ અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ છે. તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજયમાં ચૂંટણી પ્રચાર તથા ટીવી મુલાકાતોમાં...

09 May 2023 03:40 PM
શિક્ષણ સમિતિના સભ્ય બનવા 50 આગેવાનો થનગન્યા : નામોનું લીસ્ટ ‘કમલમ’માં

શિક્ષણ સમિતિના સભ્ય બનવા 50 આગેવાનો થનગન્યા : નામોનું લીસ્ટ ‘કમલમ’માં

રાજકોટ, તા.9 : રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથિમક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામ 15 સભ્યોને પાર્ટીએ જ રાજીનામા લઇને નિવૃત્ત કરી દીધાના અને તપાસના પડઘા હજુ પડી રહ્યા છે. તેવામાં હવે નવા સભ્યોની નિમણુંક...

09 May 2023 01:16 PM
અજીત પવાર એનસીપી છોડશે અને સંજય રાઉત જોડાશે: ભાજપે કુકરી ગાંડી કરી

અજીત પવાર એનસીપી છોડશે અને સંજય રાઉત જોડાશે: ભાજપે કુકરી ગાંડી કરી

મુંબઇ, તા.9 : મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેએ ફરી એકવાર શિવસેનાના નેતા સંજય રાઉતને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ શિવસેનામાં પોતાનું ભવિષ્ય સુરક્ષિત અનુભવતા નથી. તેથી જ તેઓ 10મ...

09 May 2023 11:56 AM
ચૂંટણીપંચ દ્વારા કર્ણાટકમાં જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠ પર મતદાન સુધી પ્રતિબંધ

ચૂંટણીપંચ દ્વારા કર્ણાટકમાં જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠ પર મતદાન સુધી પ્રતિબંધ

કર્ણાટકના પડઘમ શાંત થઈ ગયા હોવા છતા બજરંગદળે તેનું ખુલ્લુ ઉલ્લંઘન કરી અને જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરતા ચૂંટણીપંચે તાત્કાલિક તે પ્રકારે જાહેરમાં પઠન રોકયા છે અને બજરંગદળની રેલીનો રોકવા આદેશ આપ...

09 May 2023 11:20 AM
કર્ણાટક કોનુ? કાલના મતદાન પુર્વે મતદારોએ સર્જયુ સસ્પેન્સ

કર્ણાટક કોનુ? કાલના મતદાન પુર્વે મતદારોએ સર્જયુ સસ્પેન્સ

બેંગ્લોર: 2024ની લોકસભા તથા આગામી સમયમાં યોજાનારી મધ્યપ્રદેશ સહિતના હિન્દી બેલ્ટ તથા છેક દક્ષિણમાં તેલંગાણાની વિધાનસભા ચૂંટણી પુર્વે ‘મતદારોના મુડ’નો સંકેત આપી શકતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણ...

08 May 2023 04:58 PM
દો ગુજરાતી ઠગ હૈ! બિહારના નાયબ CM તેજસ્વી યાદવને કોર્ટમાં હાજર થવું પડશે

દો ગુજરાતી ઠગ હૈ! બિહારના નાયબ CM તેજસ્વી યાદવને કોર્ટમાં હાજર થવું પડશે

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ હવે ગુજરાતની એક અદાલતમાં હાજર થશે. તેઓએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં દો ગુજરાતી ઠગ હૈ- એલઆઈસી કા રૂપિયા બેન્કોના રૂપિયા લઈને ભાગી જશે તો જવાબદાર કોણ તેવા વિધાનો...

08 May 2023 03:47 PM
સોનિયા સામે ભાજપની ચુંટણીપંચમાં ફરિયાદ

સોનિયા સામે ભાજપની ચુંટણીપંચમાં ફરિયાદ

♦ હુબલી ભાષણનો હવાલો, દેશની એકતા-અખંડીતા સામે ‘ખતરો’ સર્જયો હોવાની ફરિયાદબેંગલુરૂ: કર્ણાટકમાં આખરી ઘડીએ ચુંટણી પ્રચારમાં જોડાયેલા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ કન્નડ...

08 May 2023 03:36 PM
રાહુલની સ્કુટર સવારી

રાહુલની સ્કુટર સવારી

બેંગ્લોર તા.8 : કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધીએ ગઈકાલે એક અનોખો તરીકો અપનાવ્યો હતો. બેંગ્લોરમાં ફુડ ડીલીવરી સહિતમાં લાખો લોકો કામ કરે છે અને તેને કોંગ્રેસ સાથે લાવવા રાહુલ ગાંધીએ જાહેર કર્યુ હતું ...

Advertisement
Advertisement