Sports News

08 December 2022 09:36 AM
બાંગ્લાદેશનો ‘ગઢ’ તોડવામાં ભારત નિષ્ફળ: સળંગ બીજો શ્રેણી પરાજય

બાંગ્લાદેશનો ‘ગઢ’ તોડવામાં ભારત નિષ્ફળ: સળંગ બીજો શ્રેણી પરાજય

♦ ભારતને છેલ્લી ઓવરના બે બોલમાં 12 રનની જરૂર હતી પરંતુ ઈન્જર્ડ રોહિત શર્મા એક જ છગ્ગો લગાવી શક્યો: મોહમ્મદ સિરાજે રમેલી મેડન ઓવર ટીમને નડી ગઈ નવીદિલ્હી, તા.8કેપ્ટન રોહિત શર્માની 28 બોલમાં 51 રન...

07 December 2022 04:12 PM
ફીફા વર્લ્ડ કપના ફાઈનલમાં દીપિકા નજરે પડશે : ટ્રોફીનું અનાવરણ કરશે

ફીફા વર્લ્ડ કપના ફાઈનલમાં દીપિકા નજરે પડશે : ટ્રોફીનું અનાવરણ કરશે

મુંબઈ : એકટ્રેસ દીપિકા પદુકોણ ગ્લોબલ આઈકોન છે. તેણે હિન્દીની સાથે સાથે હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ વર્ષે તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભારતને રિપ્રિઝેન્ટ કર્યું હતું. ત્યારબાદ તેની ખૂબ પ્રશ...

07 December 2022 12:04 PM
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી પેરિસ ઑલિમ્પિક માટે દાવેદારી મજબૂત કરતી મીરાંબાઈ

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી પેરિસ ઑલિમ્પિક માટે દાવેદારી મજબૂત કરતી મીરાંબાઈ

નવીદિલ્હી, તા.7ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાંબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક્સ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી દીધી છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. મીરાંબાઈએ આ મુકાબલામાં કુલ 2...

07 December 2022 12:02 PM
આવતાં મહિને શ્રીલંકા શ્રેણીથી ટીમ ઈન્ડિયામાં સામેલ થશે બુમરાહ

આવતાં મહિને શ્રીલંકા શ્રેણીથી ટીમ ઈન્ડિયામાં સામેલ થશે બુમરાહ

નવીદિલ્હી, તા.7ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા બે મહિનાથી ભારતીય ટીમથી બહાર છે. જો કે તે આવતાં વર્ષની શરૂઆતથી ટીમમાં વાપસી કરી રહ્યો છે. પીઠની ઈજાને કારણે તે થોડા સમયથી ટીમમાંથી બહાર થઈ ગયો છે. એશિયા...

07 December 2022 12:00 PM
ભારે ગરમાગરમી બાદ પાકિસ્તાની ક્રિકેટરોને વર્લ્ડકપ માટે વિઝા ઈશ્યુ કરતું ભારત

ભારે ગરમાગરમી બાદ પાકિસ્તાની ક્રિકેટરોને વર્લ્ડકપ માટે વિઝા ઈશ્યુ કરતું ભારત

નવીદિલ્હી, તા.7કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાની ટીમને ભારતમાં આયોજિત થઈ રહેલા બ્લાઈન્ડ ક્રિકેટ ટી-20 વર્લ્ડકપ માટેના વિઝાને મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય તરફથી લીલીઝંડી મળ્યા બાદ વિદેશ મંત્રાલય હ...

07 December 2022 11:57 AM
તોફાન મચાવવા આવી ગયો વીરેન્દ્ર સેહવાગનો પુત્ર: વિજય મર્ચન્ટ અન્ડર-16 ટ્રોફીમાં પસંદગી

તોફાન મચાવવા આવી ગયો વીરેન્દ્ર સેહવાગનો પુત્ર: વિજય મર્ચન્ટ અન્ડર-16 ટ્રોફીમાં પસંદગી

નવીદિલ્હી, તા.7પોતાની બેટિંગથી દરેકને પોતાના દિવાના બનાવી દેનારા અને વિરોધી ટીમમાં તબાહી મચાવી દેનારા વીરેન્દ્ર સેહવાગની દિવાનગી હજુ પણ એટલી જ છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ વન-ડે સ્ટાઈલથી બેટિંગ અને પહેલાં ...

07 December 2022 11:54 AM
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ જૂનના પ્રથમ સપ્તાહમાં IPL સાથે થશે ટક્કર !

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ જૂનના પ્રથમ સપ્તાહમાં IPL સાથે થશે ટક્કર !

નવીદિલ્હી, તા.7આઈસીસીએ વન-ડે અને ટી-20ની જેમ જ ટેસ્ટના વર્લ્ડકપનું પણ આયોજન કર્યું છે. પાછલીવાર ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી નહોતી. આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલનું આયોજન ક્...

07 December 2022 11:32 AM
ક્રિકેટરસિકો આનંદો: 7 જાન્યુઆરીએ રાજકોટમાં જામશે ભારત-શ્રીલંકા વચ્ચે T20 મુકાબલો

ક્રિકેટરસિકો આનંદો: 7 જાન્યુઆરીએ રાજકોટમાં જામશે ભારત-શ્રીલંકા વચ્ચે T20 મુકાબલો

► ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, આફ્રિકા બાદ રાજકોટના નવા સ્ટેડિયમની ‘મહેમાન’ બનનારી શ્રીલંકા 7મી ટીમ રાજકોટ, તા.7રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટરસિકો માટે...

07 December 2022 10:38 AM
પનીર ડીશથી લઈને લતા મંગેશકર, નુપુર શર્મા, દ્દશ્યમ-2નું ગુગલ પર સૌથી વધુ સર્ચ થયું

પનીર ડીશથી લઈને લતા મંગેશકર, નુપુર શર્મા, દ્દશ્યમ-2નું ગુગલ પર સૌથી વધુ સર્ચ થયું

► ગુગલ ઈન્ડીયાએ જાહેર કર્યા સર્ચના ટ્રેન્ડસનવી દિલ્હી, તા.7કોરોના મહામારીના કળણમાંથી નીકળીને લોકો માટે વર્ષ 2022 પહેલું એવું વર્ષ રહ્યું હતું, જયારે લોકોએ ખુલ્લામાં રાહતનો શ્વાસ લીધો હતો. લોકોની ચાલી ...

07 December 2022 10:19 AM
16 વર્ષ બાદ રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ ક્વાર્ટર ફાઈનલમાં: મોરક્કોએ સ્પેનને હરાવી સર્જયો અપસેટ

16 વર્ષ બાદ રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ ક્વાર્ટર ફાઈનલમાં: મોરક્કોએ સ્પેનને હરાવી સર્જયો અપસેટ

► વિશ્વની 22મા નંબરની ટીમે 2010ની ચેમ્પિયન સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-0થી પરાજિત કરી ટૂર્નામેન્ટમાંથી કર્યું બહાર: મોરક્કો પહેલીવાર ક્વાર્ટર ફાઈનલ રમશેનવીદિલ્હી, તા.7પોર્ટુગલે ધમાકેદાર પ્રદર્શન કરતાં...

06 December 2022 12:39 PM
બાંગ્લાદેશ સામે હિસાબ ચૂકતે કરવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને: કાલે બીજો વન-ડે મુકાબલો

બાંગ્લાદેશ સામે હિસાબ ચૂકતે કરવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને: કાલે બીજો વન-ડે મુકાબલો

નવીદિલ્હી, તા.6 : કાગળ પર અત્યંત નબળી ગણાતી બાંગ્લાદેશની ટીમ સામે સીતારાઓથી ભરપૂર ટીમ ઈન્ડિયાનો પ્રથમ મેચમાં નાલેશીભર્યો પરાજય થયા બાદ આવતીકાલે બન્ને વચ્ચે બીજો મુકાબલો રમાવાનો છે. આ મેચમાં ટીમ ઈન્ડિય...

06 December 2022 12:38 PM
પાકિસ્તાનના ઈંગ્લેન્ડ સામે ભુંડા પરાજય બાદ WTCના ફાઈનલ માટે ભારતના સંજોગો ઉજળા

પાકિસ્તાનના ઈંગ્લેન્ડ સામે ભુંડા પરાજય બાદ WTCના ફાઈનલ માટે ભારતના સંજોગો ઉજળા

નવીદિલ્હી, તા.6 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો રમાય ત્યારે તેનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં આ બન્ને ટીમો વચ્ચે મુકાબલો જોવા મળે છે અને જાણતા-અજાણતા આ બન્નેની જીત-હારનો ...

06 December 2022 12:36 PM
ટીમ ઈન્ડિયા માટે આજે ‘ફાઈવ સ્ટાર્સ’ દિવસ

ટીમ ઈન્ડિયા માટે આજે ‘ફાઈવ સ્ટાર્સ’ દિવસ

નવીદિલ્હી, તા.6 : ભારતીય ક્રિકેટ માટે છ ડિસેમ્બર મતલબ કે આજનો દિવસ અત્યંત ખાસ છે. ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડંકો વગાડી દેનારા પાંચ ખેલાડીઓનો આજે જન્મદિવસ છે જેમાંથી ત્રણ ખેલાડીઓ તો અત્...

06 December 2022 12:32 PM
જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં ધોઈ નાખતું ક્રોએશિયા: સળંગ બીજીવાર ક્વાર્ટરમાં પહોંચ્યું

જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં ધોઈ નાખતું ક્રોએશિયા: સળંગ બીજીવાર ક્વાર્ટરમાં પહોંચ્યું

ક્રોએશિયાએ અત્યંત રોમાંચક મુકાબલામાં જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવ્યું છે. આ સાથે જ ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયા સળંગ બીજીવાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. મેચના હિરો ગોલકિપર ડોમિનિક લિવાક...

06 December 2022 10:20 AM
BCCI નો ક્રાંતિકારી નિર્ણય: હવે રણજી ટ્રોફીમાં પણ મહિલા કરશે અમ્પાયરિંગ

BCCI નો ક્રાંતિકારી નિર્ણય: હવે રણજી ટ્રોફીમાં પણ મહિલા કરશે અમ્પાયરિંગ

નવીદિલ્હી, તા.6પાછલા એક વર્ષની અંદર બીસીસીઆઈએ અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે જેનાથી ભારતીય ક્રિકેટમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. ખાસ કરીને મહિલા ક્રિકેટમાં પહેલાં મહિલા અને પુરુષ ખેલાડીઓની મેચ ફી બ...

Advertisement
Advertisement