Sports News

01 November 2022 12:04 PM
T20 વર્લ્ડકપ બાદ બદલાઈ જશે ટીમ ઈન્ડિયા: ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ શ્રેણીમાં ‘યંગબ્લડ’ને તક

T20 વર્લ્ડકપ બાદ બદલાઈ જશે ટીમ ઈન્ડિયા: ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ શ્રેણીમાં ‘યંગબ્લડ’ને તક

નવીદિલ્હી, તા.1ન્યુઝીલેન્ડ અને ત્યારપછી બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડ પ્રવાસ ટી-20 વર્લ્ડકપ બાદ 18 નવેમ્બરથી શરૂ થશે જેમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મુક...

01 November 2022 11:59 AM
વર્લ્ડકપમાં ટકી રહેવા માટે કાલે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે જીતવું જ પડશે

વર્લ્ડકપમાં ટકી રહેવા માટે કાલે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે જીતવું જ પડશે

નવીદિલ્હી, તા.1ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે પાંચ વિકેટે હારી ગઈ હતી. આ પરિણામ બાદ સુપર-12માં ગ્રુપ-2નું સમીકરણ ઘણું બદલાઈ ગયું છે. હવે ગ્રુપની છમાંથી પાંચ ટીમો સેમિફાઈનલમાં પહોંચવાની રેસ...

01 November 2022 11:06 AM
‘બેબી એબી’ ડેવાલ્ડ બ્રેવિસનું તોફાન : 13 ચોગ્ગા-13 છગ્ગા ઝૂડી 57 બોલમાં બનાવ્યા 162 રન

‘બેબી એબી’ ડેવાલ્ડ બ્રેવિસનું તોફાન : 13 ચોગ્ગા-13 છગ્ગા ઝૂડી 57 બોલમાં બનાવ્યા 162 રન

નવીદિલ્હી, તા.1સીએસએ ટી-20 ચેલેન્જની 25મી મેચમાં ટાઈટન્સના બેટર ડેવાલ્ડ બ્રેવિસના તોફાનથી મેદાન ખળભળી ઉઠ્યું હતું. બ્રેવિસે વિરોધી ટીમ નાઈટસના બોલરો પર એવો કહેર વરસાવ્યો કે તેઓના ચહેરા રડમસ થઈ જવા પામ...

01 November 2022 09:44 AM
કોહલી સાથે પર્થની હોટેલમાં ભયાનક ઘટના : માથાફરેલા શખ્સે રૂમનો વીડિયો ઉતારી કરી દીધો વાયરલ !

કોહલી સાથે પર્થની હોટેલમાં ભયાનક ઘટના : માથાફરેલા શખ્સે રૂમનો વીડિયો ઉતારી કરી દીધો વાયરલ !

નવીદિલ્હી, તા.1ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ એક ભયાનક અનુભવ શેયર કર્યો છે જે તેણે પર્થમાં રહેવા દરમિયાન સહન કરવો પડ્યો છે. કોહલીની ગેરહાજરીમાં કોઈએ તેની હોટલના રૂમમાં પ્રવેશ કર્યો અને રૂમનો વીડિયો ...

31 October 2022 11:46 AM
પાકિસ્તાન માટે હવે સેમીફાઈનલમાં પહોંચવું અઘરું

પાકિસ્તાન માટે હવે સેમીફાઈનલમાં પહોંચવું અઘરું

ગઈકાલે દક્ષિણ આફ્રિકા સામે ભારતના પરાજય બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ગ્રુપમાં ભારત સેમીફાઈનલમાં પહોંચશે અને દક્ષિણ આફ્રિકા પણ પ્રથમ સ્થાને છે. પાકિસ્તાનની ટીમે સતત બે મ...

31 October 2022 11:45 AM
ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ હાર: દક્ષિણ આફ્રિકાએ બાજી મારી

ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ હાર: દક્ષિણ આફ્રિકાએ બાજી મારી

પર્થ તા.31 : ટી-20 વર્લ્ડકપમાં ગઈકાલે ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહીત શર્માએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યુ હતું પરંતુ ઓપનીંગ બેટસમેનની નિષ્...

29 October 2022 10:38 AM
કોહલી ‘બંબાટ’: પાકિસ્તાન બાદ હવે નેધરલેન્ડની કરી ધોલાઈ: ભારતની જીત

કોહલી ‘બંબાટ’: પાકિસ્તાન બાદ હવે નેધરલેન્ડની કરી ધોલાઈ: ભારતની જીત

નવીદિલ્હી, તા.29ભારતે સુપર-12 રાઉન્ડના પોતાના બીજા મુકાબલામાં નેધરલેન્ડને 56 રને હરાવી દીધું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 53 રનન...

29 October 2022 10:31 AM
ઝીમ્બાબ્વે સામે મુંડાવ્યા બાદ ગમમાં ડૂબી ટીમ પાકિસ્તાન: શાદાબ ખાન ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો

ઝીમ્બાબ્વે સામે મુંડાવ્યા બાદ ગમમાં ડૂબી ટીમ પાકિસ્તાન: શાદાબ ખાન ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો

નવીદિલ્હી, તા.29પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડકપમાં એ જોવા મળ્યું જે કદાચ તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ઝીમ્બાબ્વે વિરુદ્ધ પર્થમાં પાકિસ્તાન ટીમ 131 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. પાક...

29 October 2022 10:29 AM
ઓપનિંગ બેટર તરીકે 12274 રન બનાવી રોહિત શર્માએ તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ

ઓપનિંગ બેટર તરીકે 12274 રન બનાવી રોહિત શર્માએ તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ

નવીદિલ્હી, તા.29ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓપનિંગ બેટર રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપની પોતાની બીજી ગ્રુપ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ 39 બોલમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી આક્રમક ઈનિંગ રમતાં 53 ર...

29 October 2022 10:25 AM
હવે પુરુષોની જેમ જ મહિલા ક્રિકેટરોને ટેસ્ટ માટે 15, વન-ડે માટે 6 અને ટી-20 માટે 3 લાખ ફી મળશે

હવે પુરુષોની જેમ જ મહિલા ક્રિકેટરોને ટેસ્ટ માટે 15, વન-ડે માટે 6 અને ટી-20 માટે 3 લાખ ફી મળશે

નવીદિલ્હી, તા.29ભારતીય ટીમની મહિલા ક્રિકેટર્સને પણ હવે પુરુષ ટીમ જેટલો જ પગાર મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આ અંગેની જાહેરાત કરી હતી. બીસીસીઆઈના સત્તાવાર ટવીટર હેન્ડલ પર જય શાહે કહ...

29 October 2022 10:21 AM
કાલે પર્થમાં ભારત-આફ્રિકા વચ્ચે કાંટે કી ટક્કર: ફાસ્ટ બોલરો સામે બેટરોની થશે ‘અગ્નિપરીક્ષા’

કાલે પર્થમાં ભારત-આફ્રિકા વચ્ચે કાંટે કી ટક્કર: ફાસ્ટ બોલરો સામે બેટરોની થશે ‘અગ્નિપરીક્ષા’

નવીદિલ્હી, તા.29આત્મવિશ્ર્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ મુકાબલો પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ પર બપોરે 4:30 વાગ્યાથી રમાશે. પર્થની વિકેટ ફાસ્ટ બોલરો માટે મદ...

29 October 2022 10:17 AM
પાકિસ્તાનની ‘ચોટલી’ ભારતના હાથમાં: સાઉથ આફ્રિકા બની શકે મોટું ‘ટેન્શન’

પાકિસ્તાનની ‘ચોટલી’ ભારતના હાથમાં: સાઉથ આફ્રિકા બની શકે મોટું ‘ટેન્શન’

નવીદિલ્હી, તા.29પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપમાં પોતાની પહેલી બન્ને મેચ હારી ચૂક્યું છે. ભારત વિરુદ્ધ અંતિમ બોલે તેને ચાર વિકેટે પરાજય મળ્યો તો ઝીમ્બાબ્વે અંતિમ બોલે તેને એક રનથી હરાવીને મોટો ઉલટફેર કરી દી...

24 October 2022 12:18 PM
દિવાળીની ‘વિરાટ’ અને ‘હાર્દિક’ શુભેચ્છાઓ : દેશને ટીમ ઈન્ડિયાની ‘દિવાળીગીફટ’: 364 દિવસ બાદ પાકિસ્તાનને વર્લ્ડકપમાં કરી દીધું ધૂળ ચાટતું

દિવાળીની ‘વિરાટ’ અને ‘હાર્દિક’ શુભેચ્છાઓ : દેશને ટીમ ઈન્ડિયાની ‘દિવાળીગીફટ’: 364 દિવસ બાદ પાકિસ્તાનને વર્લ્ડકપમાં કરી દીધું ધૂળ ચાટતું

મેલબર્ન, તા.24 : ભારતે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ પર છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દઈને દેશને દિવાળીની રિટર્ન ગિફટ આપી છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાન...

22 October 2022 11:44 AM
બરોડા મહિલા ક્રિકેટ ટીમની બસને નડ્યો અકસ્માત: ચાર ખેલાડી સહિત પાંચ ઘાયલ

બરોડા મહિલા ક્રિકેટ ટીમની બસને નડ્યો અકસ્માત: ચાર ખેલાડી સહિત પાંચ ઘાયલ

નવીદિલ્હી, તા.22 : ભારતીય ક્રિકેટ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં બરોડાની મહિલા ક્રિકેટ ટીમની બસ ટ્રેક્ટર સાથે અથડાવાને કારણે દૂર્ઘટનાગ્રસ્ત બની જવા પામી છે. ...

22 October 2022 11:43 AM
વિન્ડિઝની શરમજનક વિદાય બાદ બોર્ડપ્રમુખે કહ્યું, આખી ટીમનું પોસ્ટમોર્ટમ કરાશે !

વિન્ડિઝની શરમજનક વિદાય બાદ બોર્ડપ્રમુખે કહ્યું, આખી ટીમનું પોસ્ટમોર્ટમ કરાશે !

નવીદિલ્હી, તા.22 : ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના પ્રમુખ રિકી સ્કેરિટે ટી-20 વર્લ્ડકપના પ્રથમ રાઉન્ડમાં જ ટીમના બહાર થઈ જવાથી ઘોર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ટીમના ખરાબ પ્રદર્શનને કારણે જે લોકો નિરા...

Advertisement
Advertisement