Sports News

06 January 2023 04:00 PM
@SCA  સ્ટેડિયમ : ચાર T20, 41 બોલર, 901 બોલ, 1264 રન, 40 વિકેટ

@SCA સ્ટેડિયમ : ચાર T20, 41 બોલર, 901 બોલ, 1264 રન, 40 વિકેટ

♦ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની પીચ ઉપર 30 ફાસ્ટ બોલરોએ 93.2 ઓવર ફેંકી 807 રન આપ્યા, ખેડવી 25 વિકેટ: જ્યારે 11 સ્પીન બોલરોએ 56.5 ઓવર ફેંકીને 457 રન આપ્યા તો 15 વિકેટ મેળવી♦ યુઝવેન્દ્ર ચહલ ર...

06 January 2023 03:51 PM
રાજકોટમાં રનોનું રમખાણ સર્જાય તેવું અનુમાન: 180+નો સ્કોર થાય તેવી પૂરી શક્યતા

રાજકોટમાં રનોનું રમખાણ સર્જાય તેવું અનુમાન: 180+નો સ્કોર થાય તેવી પૂરી શક્યતા

► ત્રણ દિવસ પહેલાંથી પીચને પાણી આપવાનું કરાયું બંધ: પીચ ઉપર ત્રણ એમએમ તો ગ્રાઉન્ડ ઉપર આઠ એમએમનું ગ્રાસ: એસસીએ-બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ તેમજ અનુભવી ક્રિકેટર મહેન્દ્રભાઈ રાજદેવની રાહબરીમ...

06 January 2023 03:47 PM
‘જોષીજી કહાં હૈ...’: ટીમ ઈન્ડિયા રાજકોટ આવે એટલે આ શબ્દો પૂછયા વગર રહે જ નહીં !!

‘જોષીજી કહાં હૈ...’: ટીમ ઈન્ડિયા રાજકોટ આવે એટલે આ શબ્દો પૂછયા વગર રહે જ નહીં !!

♦ SCA ના સ્ટેટ પેનલ અમ્પાયર તેમજ ઇઈઈઈંના એન્ટી કરપ્શન યુનિટના ઑફિસર શૈલેષ જોષી સહિતના લાયઝનિંગ ઑફિસરોએ ક્રિકેટરો-અમ્પાયર્સ-મેચ રેફરી સહિતના રાજકોટ આવ્યા બાદ વિદાય ન લ્યે ત્યાં સુધી ઝીણામાં ઝીણી ...

06 January 2023 11:36 AM
વેલકમ...ભારત-લંકાના ક્રિકેટરોનું રાજકોટમાં આગમન: કાલે ‘ફાઈટ ટુ ફિનિશ’

વેલકમ...ભારત-લંકાના ક્રિકેટરોનું રાજકોટમાં આગમન: કાલે ‘ફાઈટ ટુ ફિનિશ’

રાજકોટ, તા.6 : સૌરાષ્ટ્ર-રાજકોટના ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલો રમાવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે સાંજે 7 વાગ્યાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ...

06 January 2023 11:35 AM
રાજકોટ હંમેશા રોમાંચક મેચોનું સાક્ષી બને છે : આવતીકાલની મેચમાં ભારત-શ્રીલંકાને હરાવવા કટીબધ્ધ

રાજકોટ હંમેશા રોમાંચક મેચોનું સાક્ષી બને છે : આવતીકાલની મેચમાં ભારત-શ્રીલંકાને હરાવવા કટીબધ્ધ

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે રાજકોટમાં ટી-20 શ્રેણીની અંતિમ મેચ રમાશે. આ વખતની શ્રેણીમાં મુખ્યત્વે સીનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં નવયુવાન ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો છે અને હવે તેઓ રાજકોટમાં રોમા...

06 January 2023 11:30 AM
સૌરાષ્ટ્રે આપેલા શરમજનક પરાજયથી દિલ્હી ક્રિકેટમાં ખળભળાટ: પસંદગીકારોની હકાલપટ્ટી

સૌરાષ્ટ્રે આપેલા શરમજનક પરાજયથી દિલ્હી ક્રિકેટમાં ખળભળાટ: પસંદગીકારોની હકાલપટ્ટી

નવીદિલ્હી, તા.6દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર ગગન ખોડા, મયંક સિધાના અને અનિલ ભારદ્વાજની સીનિયર પસંદગી સમિતિમાંથી હકાલપટ્ટી કરી નાખી છે. દિલ્હીને રણજી ટ્રોફીમા...

06 January 2023 10:12 AM
ભારત-શ્રીલંકા શ્રેણીએ વધાર્યું ટેન્શન: 200 કરોડનું નુકસાન વેઠી રહ્યા છે પ્રસારણકર્તા !

ભારત-શ્રીલંકા શ્રેણીએ વધાર્યું ટેન્શન: 200 કરોડનું નુકસાન વેઠી રહ્યા છે પ્રસારણકર્તા !

મુંબઈ, તા.6નવા વર્ષની શરૂઆત થતાં જ ટીમ ઈન્ડિયા પોતાના નવા મિશનમાં લાગી ગઈ છે. 3 જાન્યુઆરીથી ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણીનો પ્રારંભ થયો જેની બે મેચ રમાઈ ચૂકી છે અને ત્રીજી તેમજ અંતિમ મેચ આવતીકાલે ર...

06 January 2023 09:57 AM
IND vs SL : ભારતના સાત વર્ષથી ચાલ્યા આવતાં વિજયરથમાં ‘પંચર’ પાડતું શ્રીલંકા: બીજી T20માં શાનદાર જીત

IND vs SL : ભારતના સાત વર્ષથી ચાલ્યા આવતાં વિજયરથમાં ‘પંચર’ પાડતું શ્રીલંકા: બીજી T20માં શાનદાર જીત

► ભારતના તમામ બોલરો નિષ્ફળ: અર્શદીપે તો પાંચ-પાંચ નો-બોલ ફેંક્યા’ને બેફામ રન લૂંટાવ્યા: ટીમ ઈન્ડિયાનો ટૉપ ઑર્ડર (ઈશાન-ગીલ-હાર્દિક-રાહુલ) માત્ર 28 બોલમાં જ ધ્વસ્ત: સૂર્યકુમાર (51 રન)-અક્ષર પટેલ (...

05 January 2023 05:54 PM
સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે: એશિયા કપનો કાર્યક્રમ જાહેર

સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે: એશિયા કપનો કાર્યક્રમ જાહેર

નવીદિલ્હી, તા.5 : એશિયા કપનું આયોજન આ વખતે પાકિસ્તાનમાં થવાનું છે. જો કે એશિયન ક્રિકેટ કાઉન્સીલના પ્રમુખ જય શાહે પાછલા વર્ષે કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળ ઉપર રમાશે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો ...

05 January 2023 04:33 PM
ક્રિકેટ ક્લાસિક્સ; 51 હૃદયસ્પર્શી-સ્મરણ: પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટના પુસ્તકનુ કાલે ‘સાંજ સમાચાર’ના સથવારે લોન્ચીંગ

ક્રિકેટ ક્લાસિક્સ; 51 હૃદયસ્પર્શી-સ્મરણ: પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટના પુસ્તકનુ કાલે ‘સાંજ સમાચાર’ના સથવારે લોન્ચીંગ

રાજકોટ, તા.5 : લોકપ્રિય અખબાર ‘સાંજ સમાચાર’માં દર શનિવારે ક્રિકેટને લગતી ક્યારેય ન જાણેલી-ક્યારેય ન સાંભળેલી વિગતોથી ભરપૂર એવી કોલમ ‘ક્રિકેટ ક્લાસીક્સ’ના 200થી વધુ લેખ અત્યાર સ...

05 January 2023 01:16 PM
ત્રણ દિવસ રાજકોટ-સૌરાષ્ટ્ર બનશે ‘ક્રિકેટમય’: કાલે બન્ને ટીમનું આગમન: શનિવારે મૈદાન-એ-જંગ

ત્રણ દિવસ રાજકોટ-સૌરાષ્ટ્ર બનશે ‘ક્રિકેટમય’: કાલે બન્ને ટીમનું આગમન: શનિવારે મૈદાન-એ-જંગ

રાજકોટ, તા.5 : રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-શ્રીલંકા વચ્ચે શનિવારે સાંજે 7 વાગ્યાથી ટી-20 મુકાબલો રમાવાનો છે ત્યારે આ મહામુકાબલાના ‘સાક્ષી’ બનવા માટે રાજકોટ સહિત આખ...

05 January 2023 11:45 AM
ભારત-શ્રીલંકા મેચ: 450થી વધુ જવાનોનો બંદોબસ્ત

ભારત-શ્રીલંકા મેચ: 450થી વધુ જવાનોનો બંદોબસ્ત

◙ 78 ટ્રાફીક પોલીસ અને TRB સહિતના કર્મચારીઓ ફરજ પર રહેશે: બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, બગેજ સ્કેનર ટિમ, ફાયર બ્રિગેડ સુરક્ષામાં જોડાશે◙ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ...

05 January 2023 11:33 AM
ભારત સામે ટેસ્ટ શ્રેણી પહેલાં જ ઑસ્ટ્રેલિયાને ઝટકો: ઑલરાઉન્ડર ગ્રીનની સર્જરી કરાશે

ભારત સામે ટેસ્ટ શ્રેણી પહેલાં જ ઑસ્ટ્રેલિયાને ઝટકો: ઑલરાઉન્ડર ગ્રીનની સર્જરી કરાશે

નવીદિલ્હી, તા.5ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આવતાં મહિને તે ભારતના પ્રવાસે આવી રહી છે તે પહેલાં જ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને યુવા ઑલરાઉન્ડર કેમરન ગ્રીન આફ્રિકા વિર...

05 January 2023 11:30 AM
શ્રેણી કબજે કરવા મેદાને ઉતરશે હાર્દિકની ‘યંગબ્રિગેડ’: શ્રીલંકા વાપસી કરવા આતુર

શ્રેણી કબજે કરવા મેદાને ઉતરશે હાર્દિકની ‘યંગબ્રિગેડ’: શ્રીલંકા વાપસી કરવા આતુર

► પહેલી મેચ નજીકથી હારી ગયા બાદ આજથી મેચ જીતી શ્રેણી સરભર કરીને રાજકોટમાં ‘ફાઈનલ’ મુકાબલો રમાય તે માટે શ્રીલંકા પૂરી તાકાત લગાવી દેશેપૂના, તા.5નવા વર્ષનો શાનદાર પ્રારંભ કરનારી હાર્દિક પંડ્...

05 January 2023 10:15 AM
રવીન્દ્ર-સચિન-યુવરાજને ‘દોડતાં’ કરી દેનારા ડૉક્ટર પંતની કરશે સર્જરી

રવીન્દ્ર-સચિન-યુવરાજને ‘દોડતાં’ કરી દેનારા ડૉક્ટર પંતની કરશે સર્જરી

નવીદિલ્હી, તા.5ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંતને દહેરાદૂનથી મુંબઈ ખસેડવામાં આવ્યો છે. પંતની સારવાર હવે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં કરવામાં આવશે. બીસીસીઆઈએ નિવેદન જારી કરી ક...

Advertisement
Advertisement