નવીદિલ્હી, તા.5આર્જેન્ટીનાએ પાછલા મહિને ફિફા વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ફ્રાન્સને પરાજિત કર્યું હતું. પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલા મુકાબલાને મેસ્સીની આગેવાનીવાળી આર્જેન્ટીનાએ પોતાના નામે કર્યો હતો. ફિફા...
મથુરા તા.4 : ભારતીય ક્રિકેટર વિરોટ કોહલી આજે પત્ની અને ફિલ્મ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા નીમ કરૌલીના દર્શન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાને પ્રસાદ રૂપે ધાબળો ભેટ આપવ...
રાજકોટ, તા.4 : રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં સૌરાષ્ટ્ર જંગી જુમલા તરફ આગળ વધી રહ્યું છે. અત્યંત ખરાબ બેટિંગનું પ્રદર્શન કરનારી ...
નવા વર્ષની પુર્વ સંધ્યાએ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટીમ ઈન્ડીયાના ક્રિકેટર ઋષભ પંતને હવે લિગામેંટ ટિયરના ઈલાજ માટે મુંબઈ ખસેડવા તૈયારી છે. આ ઈલાજ મારફત હાડકાઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે....
નવીદિલ્હી, તા.4શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. બુમરાહ ઈજાને કારણે ટીમ ઈન્ડિયાથી બહાર હતો. તે ટી-20 વ...
નવીદિલ્હી, તા.4બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગૂલી ફરીવાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોવા મળશે. અહેવાલો પ્રમાણે ફ્રેન્ચાઈઝીમાં નવી જવાબદારી મળશે. તેઓ ટીમમાં ડાયરેક્ટર ઑફ ક્રિકેટની જવાબદારી સંભાળશ...
મુંબઈ, તા.4પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ફાસ્ટ બોલર શિવમ માવી (22/4)ના ધારદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાએ નવા વર્ષનો પ્રારંભ એશિયન ચેમ્પિયન શ્રીલંકા પર શાનદાર જીત સાથે કર્યો છે.નોઈડાના ફાસ્ટ ...
નવીદિલ્હી, તા.4આઈપીએલની તર્જ પર જ મહિલાઓ માટે ટી-20 લીગનું આયોજન કરાવવાની જાહેરાત થોડા સમય પહેલાં જ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત બોર્ડ દ્વારા એક પગલું આગળ વધતાં મહિલા આઈપીએલ ...
નવીદિલ્હી, તા.3ટીમ ઈન્ડિયા-ટીમ સૌરાષ્ટ્રના સ્ટાર ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ઘરેલું ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્...
રાજકોટ, તા.3રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર આજથી સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો શરૂ થયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીનો રીતસરનો ધબડકો થયો હોય તેવી રીતે તેણે મા...
નવીદિલ્હી, તા.3બંગાળની રણજી ટીમ આજથી દહેરાદૂનમાં આવેલા અભિમન્યુ ક્રિકેટ એકેડેમી સ્ટેડિયમ ઉપર ઉત્તરાખંડ વિરુદ્ધ મેચ રમવા માટે ઉતરશે. આ મેચમાં એક રસપ્રદ પરિબળ જોડાવા જઈ રહ્યું છે કેમ કે રાષ્ટ્રીય ટીમમાં...
રાજકોટ, તા.37 જાન્યુઆરીને શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલો રમાવાનો છે. આ મેચની વર્તમાન અને ભૂતપૂર્વ રણજી ખેલાડીઓ કે જેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસ...
નવીદિલ્હી, તા.3ટી-20 વર્લ્ડકપ 2024નું આયોજન આવતાં વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. આઈસીસી રમતના આ સૌથી નાના ફોર્મેટમાં રમાનારા ક્રિકેટના મહાકુંભનું આયોજન એકદમ નવા ફોર્મેટમાં કરવાની યોજના બ...
નવીદિલ્હી, તા.3આઈપીએલ-2023ને લઈને કોચીમાં મિનિ ઑક્શન (નાની હરાજી) થઈ તો અનેક મોટા રેકોર્ડ તૂટી ગયા હતા. પહેલીવાર કોઈ ખેલાડીને 18.50 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ મળી છે. આ ઉપરાંત ઑક્શન દરમિયાન અન્ય એક ર...
મુંબઈ, તા.3નવા વર્ષમાં નવા ટી-20 કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય યુવા બ્રિગેડ આજથી શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ T20 મેચની પહેલી મેચમાં નવી શરૂઆત કરવા ઉતરશે. આ વર્ષે ભારતમાં રમાનારા વન-...