Sports News

10 October 2023 04:42 PM
ભારત-પાકિસ્તાન મેચમાં સુરક્ષા કિલ્લેબંધી હશે: ત્રણ ‘હીટ-ટીમો’ તૈનાત રહેશે

ભારત-પાકિસ્તાન મેચમાં સુરક્ષા કિલ્લેબંધી હશે: ત્રણ ‘હીટ-ટીમો’ તૈનાત રહેશે

► એનએસજીની એન્ટી-ડ્રોન ટીમ તથા 9 બોંબ ડિસ્પોઝલ સ્કવોડ હાજર રહેશે : 11000થી વધુ સુરક્ષા જવાનોનું કવચ-કિલ્લેબંધી રહેશે: ખુણે-ખુણા પર નજર રહેશેઅમદાવાદ તા.10 : વન-ડે ક્રિકેટ વર્લ્ડકપના આગામી તા.14ને શનિવા...

10 October 2023 04:37 PM
બાંગ્લાદેશ સામે ઈંગ્લેન્ડે 364 રન ખડકયા: મલાનની સ્ફોટક સદી

બાંગ્લાદેશ સામે ઈંગ્લેન્ડે 364 રન ખડકયા: મલાનની સ્ફોટક સદી

ધર્મશાલા તા.10 : વર્લ્ડકપના બાંગ્લાદેશ સામેના મેચમાં આજે ઈંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 364 રનનો વિશાળ જુમલો ખડકયો હતો. બાંગ્લાદેશે આજે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ દાવ લેવા મેદાને ઉતાર્યુ હત...

10 October 2023 01:51 PM
ક્રિકેટ વર્લ્ડકપથી ભારતીય જીડીપીમાં એક બીલીયન ડોલરનો વધારો થશે પણ ટેકસ વિલન બનશે

ક્રિકેટ વર્લ્ડકપથી ભારતીય જીડીપીમાં એક બીલીયન ડોલરનો વધારો થશે પણ ટેકસ વિલન બનશે

નવી દિલ્હી, તા. 10 : ભારતમાં એક તરફ વર્લ્ડકપ ક્રિકેટનો રોમાંચ શરૂ થયો છે અને પ્રારંભમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે વિજય મેળવીને જે પ્રારંભ કર્યો તેનાથી ટીમ ઇન્ડીયાનો વર્લ્ડ કપ જીતવા માટેનો મિજાજ બની રહ્યો...

10 October 2023 11:40 AM
કોહલીને મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ: રાફેલ નડાલની સ્ટાઈલમાં ખુશી વ્યક્ત કરી

કોહલીને મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ: રાફેલ નડાલની સ્ટાઈલમાં ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 10 : ભારત દત ઓસ્ટ્રેલિયા મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર વિરાટ કોહલીને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ‘બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ માટે તેને મેડલ આપવામાં આવ્...

10 October 2023 11:35 AM
હવે ઓલિમ્પિકમાં થશે ફટકાબાજી: 128 વર્ષ બાદ ક્રિકેટનુ પુનરાગમન

હવે ઓલિમ્પિકમાં થશે ફટકાબાજી: 128 વર્ષ બાદ ક્રિકેટનુ પુનરાગમન

નવી દિલ્હી તા.10 : ઓલિમ્પિક રમતોત્સવમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી નિશ્ચીત બની છે. ક્રિકેટ લોકપ્રિય રમત હોવા છતાં તેને ઓલિમ્પિકમાં સ્થાન નહોતુ. છેલ્લે વર્ષ 1900 માં પેરીસમાં ઓલિમ્પિક ક્રિકેટ રમાયું ...

10 October 2023 11:33 AM
ભારતીય ક્રિકેટર શુભમન ગીલને હોસ્પીટલમાં દાખલ કરાયો: પાકિસ્તાન સામેના મેચમાં રમવા વિશે પણ શંકા

ભારતીય ક્રિકેટર શુભમન ગીલને હોસ્પીટલમાં દાખલ કરાયો: પાકિસ્તાન સામેના મેચમાં રમવા વિશે પણ શંકા

ચેન્નઈ તા.10 : ડેંગ્યુમાં સપડાયેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગીલને ચેન્નઈની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે જેને પગલે શનિવારે પાકિસ્તાન સામેના આગામી શનિવારના મેચમાં રમવા વિશે પણ શંકા છે. ક્રિક...

10 October 2023 09:59 AM
રીશી સૂનક ફરી ભારત આવશે! વર્લ્ડકપ મેચમાં પણ હાજરી શકય

રીશી સૂનક ફરી ભારત આવશે! વર્લ્ડકપ મેચમાં પણ હાજરી શકય

નવી દિલ્હી: જી-20ની સફળતા બાદ વધુ એક વખત વિદેશી મહેમાનોના ભારત પ્રવાસનો પ્રારંભ થશે અને બ્રિટીશ વડાપ્રધાન ઓકટોબર માસના અંતમાં નવી દિલ્હી- લખનૌની મુલાકાત લઈ શકે છે. બન્ને દેશોમાં લાંબા સમયથી ‘ફ્ર...

09 October 2023 04:49 PM
ક્રિકેટ મેચ- ઈઝરાયેલ તનાવ : અમદાવાદમાં પેરામિલીટ્રી ફોર્સ ગોઠવાશે

ક્રિકેટ મેચ- ઈઝરાયેલ તનાવ : અમદાવાદમાં પેરામિલીટ્રી ફોર્સ ગોઠવાશે

રાજકોટ: હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપ તથા અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ ઉપરાંત ઈઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધના કારણે ગુજરાતમાં કોઈ તનાવ સર્જાય નહી તેવી અમદાવાદ સહિતના રાજયના સંવેદનશીલ શહેરમાં પેરામી...

09 October 2023 04:33 PM
ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ ક્રિકેટ જંગમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ ક્રિકેટ જંગમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

રાજકોટ: અમદાવાદમાં યોજાનારા ભારત-પાકિસ્તાન મેચમાં ખાલીસ્તાની આતંકીઓની ધમકીના સંદર્ભમાં આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીનો રાજય તથા મહાનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથ...

09 October 2023 11:22 AM
ટીકીટો કયાં ગાયબ થઇ ? ભારત-પાકિસ્તાન જંગની ટીકીટોના 10 થી 15 ગણા ભાવે ખુલ્લેઆમ કાળાબજાર

ટીકીટો કયાં ગાયબ થઇ ? ભારત-પાકિસ્તાન જંગની ટીકીટોના 10 થી 15 ગણા ભાવે ખુલ્લેઆમ કાળાબજાર

► કોઇપણ ભાવની ટીકીટના 10-10 ગણી કિંમતે કાળાબજાર : ક્રિકેટ બોર્ડના ‘ટીકીટ મેનેજમેન્ટ સામે જ ઉઠતી શંકા’રાજકોટ, તા.9 : ભારતમાં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઇ ગયો છે અને દરેક ટીમોએ એક-એક...

09 October 2023 10:50 AM
વર્લ્ડકપમાં ભારતની વિજયી શરૂઆત: કોહલી-રાહુલે ટીમને સંકટમાંથી ઉગારીને જીત અપાવી

વર્લ્ડકપમાં ભારતની વિજયી શરૂઆત: કોહલી-રાહુલે ટીમને સંકટમાંથી ઉગારીને જીત અપાવી

♦ પ્રથમ વખત ભારતના ટોપ-ફોરમાંથી ત્રણ બેટરો શુન્ય રને આઉટ♦ 1992 બાદ ઓસ્ટ્રેલીયાનો વર્લ્ડકપમાં સૌથી ઓછો સ્કોરચેન્નાઈ તા.9 વર્લ્ડકપ ક્રિકેટમાં ભારતે વિજયી શરૂઆત કરી છે પોતાના પ્રથમ મેચમાં ભાર...

09 October 2023 10:43 AM
એશિયન ગેમ્સનું સમાપન: 37 વર્ષ બાદ મેડલ-ટેલીમાં ટોપ 5 માં સ્થાન

એશિયન ગેમ્સનું સમાપન: 37 વર્ષ બાદ મેડલ-ટેલીમાં ટોપ 5 માં સ્થાન

♦ એથ્લેટિક્સ, શુટીંગ, તીરંદાજી, ક્રિકેટ, કબડ્ડીમાં દબદબો હાંગઝોઉ, તા.9એશિયન ગેમ્સનું સમાપન થયું છે આજે 100 મેડલનો લક્ષ્યાંક સાકાર કરવા સાથે ભારતે 37 વર્ષે મેડલ-ટેલીમાં ટોપ 5 માં સ્થાન મેળવ્યું છ...

07 October 2023 04:59 PM
ગૌરવની ઘડી : રાજકોટના SCA ક્રિકેટ સ્ટેડીયમનું નામ હવે ‘નિરંજન શાહ સ્ટેડીયમ’

ગૌરવની ઘડી : રાજકોટના SCA ક્રિકેટ સ્ટેડીયમનું નામ હવે ‘નિરંજન શાહ સ્ટેડીયમ’

► રાજકોટને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ અને લોર્ડસ કક્ષાના સ્ટેડીયમની ભેંટ આપવાની સુવર્ણ યાદ સભામાં તાજા થઇ ► રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ક્રિકેટ એસો.ના હોદ્દેદારો, સદસ્યોની હાજરીમાં તાળીઓના ગડગ...

07 October 2023 04:27 PM
કબડ્ડીના ફાઇનલમાં જબરો વિવાદ: મેચ સસ્પેન્ડ કરાયા બાદ છેવટે ભારતને ‘ગોલ્ડ’

કબડ્ડીના ફાઇનલમાં જબરો વિવાદ: મેચ સસ્પેન્ડ કરાયા બાદ છેવટે ભારતને ‘ગોલ્ડ’

હાંગઝોઉ, તા.7 : એશિયન ગેમ્સમાં આજે કબડ્ડીના ફાઇનલ મેચમાં જબરો વિવાદ સર્જાયો હતો. અર્ધો કલાક સુધી મેચ સસ્પેન્ડ કરાયા બાદ ભારતની જીત થઇ હતી અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. પુરૂષ કબડ્ડીમાં ભારત અને ઇરાન ...

07 October 2023 04:25 PM
એશિયન ગેમ્સ ક્રિકેટનો ફાઇનલ મુકાબલો વરસાદમાં ધોવાયો: ભારતને ગોલ્ડમેડલ

એશિયન ગેમ્સ ક્રિકેટનો ફાઇનલ મુકાબલો વરસાદમાં ધોવાયો: ભારતને ગોલ્ડમેડલ

હાંગઝોઉ: એશિયન ગેમ્સ ક્રિકેટમાં પણ ભારતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. અફઘાનિસ્તાન સામેનો ફાઇલ મેચ વરસાદને કારણે અધવચ્ચે રદ કરાયા બાદ ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ...

Advertisement
Advertisement