આર્જેન્ટિનાએ રવિવારે એક રોમાંચક ફાઇનલ મેચમાં ફ્રાન્સને હરાવીને 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. આ સાથે કતાર વર્લ્ડ કપનો અંત આવ્યો. હવે સોમવારે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામ...
નવીદિલ્હી, તા.20લિયોનેલ મેસ્સીએ કતારમાં એવો સંકેત આપી દીધો હતો કે આ તેનો અંતિમ વર્લ્ડકપ છે. જો કે હવે તેના એક નવા નિવેદનથી સ્થિતિ બદલાઈ ચૂકી છે. મેસ્સીનો હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહેવાનો કોઈ ...
નવીદિલ્હી, તા.19પોતાના પાંચેય અને અંતિમ વિશ્વ કપમાં લિયોનલ મેસ્સીએ એ સ્વપ્નને પણ પૂર્ણ કરી લીધું જે તે નાનપણથી જોઈ રહ્યો હતો. આર્જેન્ટીનાના દિગ્ગજ ખેલાડી મારાડોનાએ જ્યારે 1986માં છેલ્લે ટીમને વિશ્વ વિ...
સ્ટાર છે : રૂની ગઈકાલે કતારના દોહામાં 29 દિવસથી ચાલતા ફિફા વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રમાયો હતો. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેના રોમાંચક મેચ પૂર્વે કતારમાં બોલીવુડ ફીવર છવાયો હતો. સ્ટુડિયોમાં પઠાણ ફિલ્મનું...
ફીફા વર્લ્ડકપમાં આર્જેન્ટીનાની ટીમ 36 વર્ષ બાદ ચેમ્પિયન બન્યા બાદ આખા વિશ્ર્વમાં તેની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારત પણ તેમાં સહભાગી બન્યું છે. દરમિયાન આર્જેન્ટીનાના જીત્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભા...
ફીફા વર્લ્ડકપ-2022ના ફાઈનલમાં આર્જેન્ટીએ ફ્રાન્સને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. ચેમ્પિયન ટીમને 348 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું હતો ફાઈનલ હારનારી ફ્રાન્સને પણ 248 કરોડનું ઈનામ આપવામાં આવ્યું હતું. જ્યાર...
કતારના લુસૈલ સ્ટેડિયમમાં ગતરાત્રે ફિફા વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો રમાયો હતો જેમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ઈતિહાસ રચ્યો અને પોતાના નામે ત્રીજો વર્લ્ડકપ કર્યો હતો. લિયોનલ મે...
ફિફા વર્લ્ડકપના ફાઈનલ મુકાબલા પહેલાં લુસૈલ સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું જેમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો શાનદાર જલવો જોવા મળ્યો હતો. સ્થાનિક ગીતકાર આઈશા, અમેરિકી સિંગર ડેવિડો, ઈ...
► રોમાંચની પરાકાષ્ઠા-શ્વાસ થંભાવી દેનારો મુકાબલો નિહાળી વિશ્વ બન્યું ઘેલું...► એકસ્ટ્રા ટાઈમમાં મેસ્સીએ વધુ એક ગોલ કર્યાની દસ મિનિટ બાદ એમબાપેએ ફરી ગોલ કરતાં મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી ખેંચાઈ જેમાં આર્જે...
‘નેઈલ બાઈટિંગ’ સમાન ફીફા વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસ્સીની સ્ફૂર્તિ ફ્રાન્સના કિલિયન એમબાપેની ઝડપ ઉપર ભારે પડી હોય તેવી રીતે આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ...
નવીદિલ્હી, તા.19આર્જેન્ટીનાએ ફીફા વર્લ્ડકપ-2022ના ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલા આ મુકાબલાને આર્જેન્ટીનાને 4-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં મળેલા પરાજય બાદ ફ્...
Mbappéએ આર્જેન્ટિના સામેની ફાઈનલ મેચમાં ત્રણ ગોલ કરીને રોનાલ્ડોના રેકોર્ડની બરાબરી કરી છે અને ગોલ્ડન બૂટ પણ જીત્યો છે. તે 2002 પછી વિશ્વ કપમાં આઠ ગોલ કરનાર માત્ર બીજો ફૂટબોલર છે. તેના પહેલા બ્ર...
દોહા : ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આર્જેન્ટીનાના કેપ્ટન લિયોન...
આર્જેન્ટીનાની ટીમ FIFA વર્લ્ડ કપ 2022ની ચેમ્પિયન બની છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ચર્ચાનું બજાર ગરમ હતું કે આ વખતે યુરોપિયન વર્ચસ્વ તૂટી જશે કે નહીં. છેલ્લા 20 વર્ષથી યુરોપિયન દેશોએ ફિફા વર્લ્ડ કપ ...
દોહા : આર્જેન્ટિનાએ મેચની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી. મેસ્સીએ 23મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને આર્જેન્ટિનાને 1-0થી આગળ કરી દીધું હતું. આ પછી એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0ની સરસાઈ ...