લંડન, તા. 7 : ઇંગ્લેન્ડના લંડનમાં આવેલા ધ ઓવલ ગ્રાઉન્ડ પર આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ્રપ્રારંભ થયો છે. ટોસરૂપી મુકાબલો ટીમ ઇન્ડીયાના પક્ષમાં ગયો હોય તેવી રીતે કેપ્ટન રોહિત ...
નવીદિલ્હી, તા.7પહેલવાનોના આંદોલનનો અંત આવે તે માટે સરકારે કમર કસી લીધી છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટવીટ કરીને જાણકારી આપી છે કે સરકાર પહેલવાનોના મુદ્દે ચર્ચા કરવા માંગે છે. મેં આ માટે ફ...
નવીદિલ્હી, તા.7દિગ્ગજ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં કારેન ખાચાનોવને હરાવીને સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. સર્બિયાનાઆ ખેલાડીએ મેન્સ સિંગલ્સ મેચમાં રશિયાના 1...
નવીદિલ્હી, તા.7આજથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો રમાશે. 11 અથવા તો 12 જૂન સુધી (રિઝર્વ-ડે)આ મેચનું પરિણામ આવી જશે. જો કે ત્યારપછી ટીમ ઈન્ડિયાને એક મહિનાનો આરામ મળશે ...
પાકિસ્તાનનો અનુભવી વિકેટકિપર-બેટર મોહમ્મદ રિઝવાન પોતાના ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. તે ક્યાંય પણ નમાઝ પઢવાનું છોડતો નથી. રિઝવાનને ઘણી વખત મેદાન પર નમાઝ પઢતો જોવા મળ્યો છે. અત્યારે રિઝવાન પાકિસ્તાન ટ...
નવીદિલ્હી, તા.7પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નઝમ સેઠી પાસે હવે એશિયા કપમાંથી બહાર થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો હોય તેવું લાગી રહ્યું નથી. ત્રણ પાડોશી ક્રિકેટ બોર્ડે પીસીબીને આકરો ઝટકો આપ્યો છે. બીસીસ...
♦બપોરે ત્રણ વાગ્યાથી મુકાબલો શરૂ: મેચનું ટીવી પર લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક ઉપર ઉપરાંત ડીડી સ્પોર્ટસ ઉપરથી તો મોબાઈલ પર હૉટસ્ટાર ઉપર જોઈ શકાશે નવીદિલ્હી, તા.7ટેસ્ટમાં ‘બેસ્ટ&rsqu...
આવતીકાલથી ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલનો જંગ ખેલાવવાનો શરૂ થશે. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવવા ચાહે છે. પરંતુ ભારતના ગત પ્રવાસ દરમ્યાન ભારતનો ઓ...
આઈપીએલ-16માં ગુજરાત ટાઈટન્સ વતી રમનારો યશ દયાલ વિવાદોમાં ફસાતો જોવા મળી રહ્યો છે. ફાસ્ટ બોલર યશ દયાલે તાજેતરમાં જ લવ જેહાદને લઈને સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. હવે આ જ પોસ્ટને કારણે તેણે હા...
લખનૌ, તા.6ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલા અટલ બિહારી વાજપેયી (ઈકાના સ્ટેડિયમ) સ્ટેડિયમનું બૉર્ડ વાવાઝોડાને કારણે તૂટી પડ્યું હતું જેના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. આ પહેલાં બૉર્ડ પડી જવાને કાર...
લંડન, તા.6કાલથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો શરૂ થઈ રહ્યો છે. આ મુકાબલાને લઈને બન્ને દેશોના ક્રિકેટ ચાહકોમાં જબદરસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઈસીસીએ પણ ફાઈનલ મેચ પહેલાં નિ...
લંડન, તા.6ભારતે પાછલા દસ વર્ષની અંદર એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી. જો કે કોચ રાહુલ દ્રવિડના મતે આ મુદ્દાને લઈને ટીમ ઈન્ડિયા ઉપર કોઈ જ પ્રકારનું દબાણ નહીં હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. આ પહેલાં ભાર...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગએ શુક્રવારે થયેલા ઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતોના બાળકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તે પોતાની સ્કૂલમાં એ બધા...
નવીદિલ્હી, તા.5દેશના જાણીતા પહેલવાનોએ અંદાજે દોઢેક મહિનાથી ભાજપના સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. મહિલા પહેલવાનો બ્રિજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ હવે એક સગીર મહિલા પહ...
નવીદિલ્હી, તા.5એફઆઈએચ પ્રો લીગમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ ટીમ બાદ તેણે બ્રિટનને પરાજય આપ્યો છે. ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટથી 4-2ની જીતથી એક બોનસ પ...