Sports News

05 October 2023 12:19 PM
શિખર ધવનના આયેશા સાથે છૂટાછેડા

શિખર ધવનના આયેશા સાથે છૂટાછેડા

નવી દિલ્હી, તા 5 ક્રિકેટર શિખર ધવને પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લઈ લીધા છે. દિલ્હીની એક કોર્ટે બુધવારે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી. કોર્ટે કહ્યું હતું કે આયેશા મુખર્જીએ શિખર ધવનને વર્ષો સુધી ત...

05 October 2023 12:03 PM
ગેટ,સેટ, ગો...વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનું બ્યુગલ ફુંકાયુ

ગેટ,સેટ, ગો...વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનું બ્યુગલ ફુંકાયુ

♦ ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચેના પ્રથમ મુકાબલા સાથે વિશ્વકપનો પ્રારંભ:દુનિયાભરનાં ફેન્સ ક્રિકેટ ફીવરમાં જકડાયા: અનેક નવા રેકોર્ડ સર્જાશેઅમદાવાદ,તા.5વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ થયો છ...

05 October 2023 11:39 AM
વર્લ્ડકપ ક્રિકેટ : ભારતમાં બિલિયનરૂપી બિઝનેસ બની જશે

વર્લ્ડકપ ક્રિકેટ : ભારતમાં બિલિયનરૂપી બિઝનેસ બની જશે

♦ ફુડ ડિલીવરીથી સોફટ ડ્રિન્કસ- શરાબ- હોટેલ- એરલાઈન ઓનલાઈન ગેમીંગ- મિડિયા- બ્રાન્ડસ માટે દિવાળીમાં વધુ એક દિવાળી♦ 2019 વર્લ્ડકપમાં 14 બિલિયન કલાક ક્રિકેટ દુનિયાભરમાં જોવા મળ્યું હતું તેમાં ...

04 October 2023 04:40 PM
મારી પાસે વર્લ્ડકપના મેચની ટિકીટની આશા ન રાખતા: વિરાટએ વિનંતી કરી

મારી પાસે વર્લ્ડકપના મેચની ટિકીટની આશા ન રાખતા: વિરાટએ વિનંતી કરી

ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે તે પુર્વે જ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું છે કે તેના કોઈ ચાહકો કે મિત્રો તેની પાસે વર્લ્ડકપની ટિકીટની આશા ન રાખે બહેતર છે કે ...

04 October 2023 04:38 PM
વર્લ્ડકપ મેચ પુર્વે ધર્મશાલામાં વાતાવરણ ડહોળવા પ્રયાસ: દિવાલ પર ખાલીસ્તાન ઝીંદાબાદનું લખાણ

વર્લ્ડકપ મેચ પુર્વે ધર્મશાલામાં વાતાવરણ ડહોળવા પ્રયાસ: દિવાલ પર ખાલીસ્તાન ઝીંદાબાદનું લખાણ

ભારતમાં આવતીકાલથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે. ખાલીસ્તાનીઓ દ્વારા ધમકી આપવામાં આવી હોવાથી ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી જ છે ત્યારે મેચ પુર્વે ધર્મશાલામાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થયો હોય તેમ દિવાલો પર ...

04 October 2023 11:41 AM
આવતીકાલથી વન-ડે વિશ્વકપ સ્પર્ધાની ઝમકદાર શરૂઆત : પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે

આવતીકાલથી વન-ડે વિશ્વકપ સ્પર્ધાની ઝમકદાર શરૂઆત : પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે

વિશ્વકપ 12 વર્ષ પછી ભારતમાં આયોજીત થઇ રહ્યો છે. આ પ્રકારની સ્પર્ધામાં જયાં બધી 10 ટીમો એક બીજાથી ટકરાય છે, તો ઉલટફેરની શકયતા વધી જાય છે. આ વખતે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો જીત મા...

04 October 2023 11:21 AM
એશીયન ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો: 71 મેડલ સાથે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ

એશીયન ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો: 71 મેડલ સાથે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ

ગંગઝોઉ તા.4 : ચીનમાં રમાઈ રહેલી એશીયન ગેમ્સમાં ભારતનો દમદાર દેખાવ જારી રહ્યો છે અને આજે નવો ઈતિહાસ રચી દીધો હતો.એશીયન રમતોત્સવના ઈતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ મેડલ હાંસલ કર્યા છે. આજે સવારે તિરંદા...

04 October 2023 11:13 AM
10 ટીમ, 10 મેદાન, 48 મેચ : આવતીકાલથી ક્રિકેટનો મહાકુંભ

10 ટીમ, 10 મેદાન, 48 મેચ : આવતીકાલથી ક્રિકેટનો મહાકુંભ

► અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે કાલે પ્રથમ મુકાબલો : દુનિયાભરની ક્રિકેટ સેલીબ્રીટીઓ ઉમટી : સુરક્ષા સહિતની અભુતપૂર્વ વ્યવસ્થાઅમદાવાદ, તા. 4 : વિશ્વભરમાં ક્રિકેટ ચાહકોમ...

03 October 2023 05:27 PM
ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં

ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં

રાજકોટ,તા.3ક્રિકેટનાં ઇતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં આજે પહોંચી ગઇ હતી અને ગોલ્ડ મેડલ જીતવાની દિશામાં આગળ વધી છે. ટી-20ના આ કવાર્ટર ફાઇનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવી દ...

03 October 2023 05:05 PM
વર્લ્ડકપ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનીટી પહોંચી

વર્લ્ડકપ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનીટી પહોંચી

આગામી 5મીએ ગુરુવારથી ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે વર્લ્ડકપની ઐતિહાસિક ટ્રોફી જુદા જુદા સ્થળોએ પ્રદર્શન માટે રાખવામાં આવી રહી છે. આ ટ્રોફી આજે ગુજરાતના વિખ્યાત પ્રવાસન...

03 October 2023 10:53 AM
વર્લ્ડકપ ફલેશબેક! પ્રથમ ટુર્નામેન્ટમાં માત્ર 18 મેચ રમાયા હતા

વર્લ્ડકપ ફલેશબેક! પ્રથમ ટુર્નામેન્ટમાં માત્ર 18 મેચ રમાયા હતા

◙ 1975માં સ્પર્ધાના પ્રારંભે ખાસ રસ પડયો ન્હોતો પરંતુ ત્યારબાદ અભૂતપૂર્વ રોમાંચ-સમર્થન મળ્યા◙ બે વખત ચેમ્પિયન બનેલી ભારતીય ટીમે અનેક ઉતાર-ચડાવ નિહાળ્યા◙ 1983માં વર્લ્ડકપની જીત બાદ ‘યજમાન’ ...

30 September 2023 05:20 PM
શૂટીંગ બાદ ટેનિસમાં ગોલ્ડ: ઋતુજા-બોપન્નાની જોડી જીતી

શૂટીંગ બાદ ટેનિસમાં ગોલ્ડ: ઋતુજા-બોપન્નાની જોડી જીતી

એશિયન ગેમ્સમાં શૂટીંગમાં દમદાર પ્રદર્શન સાથે અનેક મેડલ જીતનાર ભારતે હવે ટેનિસમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મીક્સ ડબલ્સમાં રોહન બોપન્ના તથા ઋતુજા ભોંસલેની જોડીએ સૂવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રારંભીક એટમા...

30 September 2023 05:18 PM
વર્લ્ડકપના મેચોથી અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફલાઈટનાં થપ્પા થશે: તંત્ર સજ્જ

વર્લ્ડકપના મેચોથી અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફલાઈટનાં થપ્પા થશે: તંત્ર સજ્જ

અમદાવાદ,તા.30અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે હાઈટેન્ડ ચાર્ટર્ડ એરક્રાફ્ટ એક્ટિવિટીથી ભરપૂર રહેશે. એવિએશન ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું છે કે અમદાવાદમાં આયોજિત ICC વર્લ્ડ કપની...

30 September 2023 04:31 PM
કંપનીઓમાં પણ ક્રિકેટ ક્રેઝ: સ્ટાફ માટે અનેકવિધ સ્કીમ

કંપનીઓમાં પણ ક્રિકેટ ક્રેઝ: સ્ટાફ માટે અનેકવિધ સ્કીમ

મુંબઈ,તા.30ભારતમાં ક્રિકેટના મહાકુંભ એવા વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થવાને આડે હવે એક સપ્તાહ પણ બાકી રહ્યું નથી. ક્રિકેટ ફીવરની અસર કામગીરી પર ન પડે તે માટે અનેક કંપનીઓએ ઓફિસમાં જ મેચ નિહાળવાની વ્યવસ્થા ...

30 September 2023 12:11 PM
શુટીંગમાં ભારતને વધુ એક મેડલ : ઘોડેસ્વારી તથા ગોલ્ફમાં આકર્ષક દેખાવ

શુટીંગમાં ભારતને વધુ એક મેડલ : ઘોડેસ્વારી તથા ગોલ્ફમાં આકર્ષક દેખાવ

હાંગઝોઉ, તા. 30એશિયન ગેમ્સમાં ખેલાડીઓનો જબરદસ્ત આ દેખાવ ચાલુ રહ્યો હોય તેમ આજે શુટીંગમાં વધુ એક મેડલ હાંસલ કર્યુ હતું. ઉપરાંત ઘોડેસ્વારી તથા ગોલ્ફમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. રમતોત્સવના સાતમા દિ...

Advertisement
Advertisement