Sports News

28 September 2023 11:35 AM
રાજકોટમાં મેચ ભલે હાર્યુ, ટ્રોફી ભારતને....

રાજકોટમાં મેચ ભલે હાર્યુ, ટ્રોફી ભારતને....

રાજકોટનાં ખંઢેરી મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. ભારતનો 66 રનતી પરાજય થયો હતો. 353 રનનાં ટારગેટ સામે ભારત 286 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. મેચમાં હાર છતા ટ્રોફી ભારતને જ મળી...

28 September 2023 11:22 AM
ક્રિકેટ વર્લ્ડકપ પર ‘ખાલીસ્તાની’ ખતરો! પન્નુની ધમકી

ક્રિકેટ વર્લ્ડકપ પર ‘ખાલીસ્તાની’ ખતરો! પન્નુની ધમકી

► નિજજરની હત્યા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી: ટ્રુડોનું પણ અપમાન કર્યુ છે: ઓટ્ટાવા ખાતેની દૂતાવાસ બંધ કરી દેવા ચેતવણી આપીનવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકીઓ મુદે સતત વધી રહેલા રાજદ્...

28 September 2023 10:53 AM
સાત વર્ષના લાંબા અંતરાલ બાદ પાક. ક્રિકેટ ટીમ ભારત આવી

સાત વર્ષના લાંબા અંતરાલ બાદ પાક. ક્રિકેટ ટીમ ભારત આવી

♦ બાબર આઝમની આગેવાનીમાં ટીમનું હૈદરાબાદમાં આગમનહૈદ્રાબાદ,તા.28પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ પહેલીવાર ભારતના પ્રવાસે પહોંચી છે. તેણે પાંચ ઓકટોબરથી શરૂ થનાર વન-ડે વિશ્ર્વકપમાં ભાગ લેવાનો છે...

27 September 2023 03:49 PM
IND vs AUS : ખંઢેરીમાં રન વર્ષા : ઓસ્ટ્રેલિયન ઓપનરોની ફટકાબાજી

IND vs AUS : ખંઢેરીમાં રન વર્ષા : ઓસ્ટ્રેલિયન ઓપનરોની ફટકાબાજી

► ટોસ જીતીને બેટીંગ લીધા બાદ વોર્નર-માર્શની આક્રમક બેટીંગ : પ્રારંભિક ઓવરોમાં જ ચોકકા-છગ્ગાનો વરસાદ : વોર્નરે 34 દડામાં પ6 રન ઝુડયા : દર્શકો-ક્રિકેટપ્રેમીઓમાં અભુતપૂર્વ ઉત્સાહ-હર્ષની ચીચીયારીથી ગાજતુ ...

27 September 2023 11:51 AM
એશિયન ગેમ્સ; ભારતને શુટીંગમાં વધુ એક ગોલ્ડ

એશિયન ગેમ્સ; ભારતને શુટીંગમાં વધુ એક ગોલ્ડ

હાંગઝોઉ તા.27ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દમદાર દેખાવ જારી રહ્યો છે અને આજે વધુ એક ગોલ્ડ સહિત બે મેડલ હાંસલ કર્યા હતા. રમતોત્સવના ચોથા દિવસે ભારતની વધુ એક શુટીંગ ટીમે બાજી મારીને ...

27 September 2023 11:49 AM
10 દડામાં અર્ધી સદી, 34 દડામાં સદી: ટી-20માં નેપાળે એક જ મેચમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જયા

10 દડામાં અર્ધી સદી, 34 દડામાં સદી: ટી-20માં નેપાળે એક જ મેચમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જયા

હાંગઝોઉ,તા.27એશીયન ગેઈમ્સમાં આજે ક્રિકેટની ઈવેન્ટમાં રેકોર્ડની હારમાળા સર્જાઈ હતી. નેપાળ અને મંગોલીયા વચ્ચેના ક્રિકેટ મેચ પર નેપાળે ત્રણ વર્લ્ડ રેકોર્ડ કર્યા હતા. મંગોલીયા સામે ટી-20 મેચમાં પ્રથમ બેટી...

27 September 2023 11:46 AM
રોહીત શર્માનો મોબાઈલ ચોરાયો: દોડધામ

રોહીત શર્માનો મોબાઈલ ચોરાયો: દોડધામ

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્માનો મોબાઈલ ફોન ચોરાઈ જતાં દોડધામ થઈ પડી હતી. ફોનની વ્યાપક શોધખોળ છતાં મળ્યો ન હતો અને સ્વીચ ઓફ થઈ ગયો હતો. સુત્રોના કહેવા પ્રમાણે ભારતીય કપ્તાન રોહીત શર્માએ ગઈસા...

27 September 2023 11:06 AM
રાજકોટ ક્રિકેટમય: ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રોમાંચક વન-ડે મુકાબલો

રાજકોટ ક્રિકેટમય: ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રોમાંચક વન-ડે મુકાબલો

► ભારત અને ઓસ્ટ્રેલીયાની બન્ને ટીમોમાં મહત્વના બદલાવ: હાર્દિક, ગીલ, શામી, શાર્દુલ તથા અક્ષર પટેલને આરામ: ઓસીઝમાં બે બદલાવરાજકોટ તા.27 : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેનાં વન-ડે મેચને પગલે રાજકોટ ક્રિકેટમય ...

26 September 2023 05:30 PM
ખંઢેરીમાં સર્વોચ્ચ (340) તથા સૌથી ઓછો (252)ના સ્કોરના રેકોર્ડ ભારતના નામે

ખંઢેરીમાં સર્વોચ્ચ (340) તથા સૌથી ઓછો (252)ના સ્કોરના રેકોર્ડ ભારતના નામે

♦ વન-ડેમાં એક માત્ર સદી ડીકોકે ફટકારી છે: શ્રેષ્ઠ બોલીંગમાં મોર્કલે 4 વિકેટ લીધી હતી♦ ટોસ જીતનારી ટીમ બે વખત વજેતા થઇ છે: 2020 પછી ખંઢેરીમાં વન-ડે મેચ રમાશે♦ આવતીકાલના મેચમાં સર્વોચ્...

26 September 2023 05:01 PM
રાજકોટ મેચમાં ભારતને હરાવીને આત્મવિશ્વાસ પાછો મેળવશું : સ્ટાર્ક

રાજકોટ મેચમાં ભારતને હરાવીને આત્મવિશ્વાસ પાછો મેળવશું : સ્ટાર્ક

રાજકોટ : ઓસ્ટ્રેલિયાના પેસ બોલર મિશેલ સ્ટાર્ક રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક જણાવ્યું હતું કે અમારા માટે ત્રીજો મેચ મહત્વનો છે. વિશ્વ કપ પૂર્વે આ મેચ ...

26 September 2023 04:54 PM
એશિયન ગેમમાં ભારતને સેલિંગમાં સિલ્વર મેડલ

એશિયન ગેમમાં ભારતને સેલિંગમાં સિલ્વર મેડલ

એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે. જેમાં 2 ગોલ્ડ મેડલ છે. ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. 17 વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી ILCA...

26 September 2023 03:48 PM
ચીન ખાતેની પેરા એશિયન ગેમ્સમાં રાજકોટનાં પેરા પાવર લિફટર રામ બાંભવા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

ચીન ખાતેની પેરા એશિયન ગેમ્સમાં રાજકોટનાં પેરા પાવર લિફટર રામ બાંભવા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

રાજકોટ,તા.26‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ તે ઉકિત મુજબ રાજકોટના યુવાને અનેક સંઘર્ષો ખેડી પેરા પાયવર લિફટર ગેમ્સમાં વિશ્ર્વના દેશોમાં ડંકો વગાડયો છે. રાજકોટનાં યુવા ખેલાડી રામભાઈ બી...

26 September 2023 12:17 PM
આ છે વર્લ્ડકપની ટ્રોફી:બે ફૂટની ઉંચાઈ

આ છે વર્લ્ડકપની ટ્રોફી:બે ફૂટની ઉંચાઈ

આગામી 5મી ઓકટોબરથી શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડકપનો રોમાંચ શરૂ થઈ જ ગયો છે.19 નવેમ્બરે ફાઈનલ રમાશે.ક્રિકેટનું વિશ્ર્વ ચેમ્પીયન કોણ બનશે તેનો દુનિયાભરનાં ક્રિકેટ પ્રેમીઓને ઈંન્તેજાર છે. 4 વર્ષ બાદ યોજાઈ રહ...

26 September 2023 12:13 PM
રાજકોટમાં ક્રિકેટ ક્રેઝ: ક્રિકેટરોનું પરંપરાગત સ્વાગત: ખેલાડીઓની ઝલક મેળવવા ક્રિકેટપ્રેમીઓની ભીડ

રાજકોટમાં ક્રિકેટ ક્રેઝ: ક્રિકેટરોનું પરંપરાગત સ્વાગત: ખેલાડીઓની ઝલક મેળવવા ક્રિકેટપ્રેમીઓની ભીડ

રાજકોટમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારા વન-ડે મેચ પુર્વે માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ક્રેઝ છવાયો છે. શ્રેણીનો અંતિમ મેચ રમાવાનો છે. ભારતે બે મેચ સાથે શ્રેણી જીતી લીધી...

26 September 2023 11:36 AM
રાજકોટમાં કાલે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે:રનના ઢગલા થશે

રાજકોટમાં કાલે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે:રનના ઢગલા થશે

► બેટીંગ પેરેડાઈઝ પીચ: રાહુલ, કોહલી, જેવા સીનીયરો જોડાયા: હાર્દિક પંડયા, શુભમનગીલ, શાર્દુલ ઠાકુર ન આવ્યા: રાજકોટ-સૌરાષ્ટ્રનાં ક્રિકેટ પ્રેમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ-રોમાંચરાજકોટ તા.26 : ક્રિકેટનો ક્રેઝ ધ...

Advertisement
Advertisement