Sports News

16 September 2022 09:54 AM
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા લોકો અધીરા: મિનિટોમાં વેચાઈ ગઈ ટિકિટ !

વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા લોકો અધીરા: મિનિટોમાં વેચાઈ ગઈ ટિકિટ !

નવીદિલ્હી, તા.16ઑસ્ટ્રેલિયામાં આવતાં મહિનાની 16મી તારીખથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડકપને લઈને ચાહકોનો ઉત્સાહ અત્યારથી જ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઑક્ટોબરે મેલબર્નમાં રમા...

16 September 2022 09:47 AM
41નો થયો હવે બસ...: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન

41નો થયો હવે બસ...: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન

♦ 237 સપ્તાહ સુધી નંબર વન રહેવાનો રેકોર્ડ ફેડરરના નામે; 20 ગ્રાન્ડસ્લેમ જીતનારો પ્રથમ પુરુષ ખેલાડી: એક મહિનાની અંદર ટેનિસના બબ્બે દિગ્ગજોનો સંન્યાસ♦ પોતાની સુવર્ણ કારકીર્દિમાં ફેડરરે જીતી ...

15 September 2022 12:20 PM
સૌરવ ગાંગૂલીના સ્થાને જય શાહ બની શકે BCCIના પ્રમુખ: 15 ક્રિકેટ એસો.નું સમર્થન

સૌરવ ગાંગૂલીના સ્થાને જય શાહ બની શકે BCCIના પ્રમુખ: 15 ક્રિકેટ એસો.નું સમર્થન

► સુપ્રીમના ચુકાદા બાદ હવે કોઈ પણ સભ્ય ત્રણ વર્ષ સ્ટેટ ક્રિકેટ એસો. અને ત્રણ વર્ષ બીસીસીઆઈમાં પદ મેળવી શકશે: ત્રણ વર્ષના કુલિંગ ઑફ પીરિયડના નિયમમાં ફેરફારનવીદિલ્હી, તા.15 : સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના બ...

15 September 2022 12:18 PM
ક્રિકેટરસિકોને જરા પણ પસંદ ન પડી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ: 62% લોકોએ કહ્યું, મજા નથી આવી !

ક્રિકેટરસિકોને જરા પણ પસંદ ન પડી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ: 62% લોકોએ કહ્યું, મજા નથી આવી !

નવીદિલ્હી, તા.15 : ક્રિકેટ સપોર્ટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેના પરિણામોને માનવામાં આવે તો લગભગ બે તૃતિયાંશ ક્રિકેટરસિકો 100 બોલની ટૂર્નામેન્ટ મતલબ કે ‘ધ હન્ડ્રેડ’ને પસંદ કરી ...

15 September 2022 12:16 PM
IPL સ્પોટ ફિક્સિગંમાં સંડોવાયેલા પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફનું નિધન

IPL સ્પોટ ફિક્સિગંમાં સંડોવાયેલા પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફનું નિધન

નવીદિલ્હી, તા.15આઈસીસીની એલિટ પેનલનો હિસ્સો રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફનું લાહોરમાં નિધન થયું છે. 66 વર્ષીય રઉફના નિધનની જાણકારી તેના ભાઈ તાહિર રઉફે આપતાં જણાવ્યું કે તેમનું નિધન કાર્...

15 September 2022 12:14 PM
ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચૂકેલા રોબિન ઉથપ્પાનો સંન્યાસ

ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચૂકેલા રોબિન ઉથપ્પાનો સંન્યાસ

નવીદિલ્હી, તા.15ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ઉથપ્પાએ 15 એપ્રિલ-2006ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. ઈન્દોરમાં રમાયેલી પોત...

15 September 2022 12:12 PM
ટી-20 વર્લ્ડકપ માટે વિન્ડિઝ ટીમ જાહેર: રસૈલ-નરૈન-ગેલ ‘આઉટ’

ટી-20 વર્લ્ડકપ માટે વિન્ડિઝ ટીમ જાહેર: રસૈલ-નરૈન-ગેલ ‘આઉટ’

નવીદિલ્હી, તા.15ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની 15 ખેલાડીઓની ટીમમાં તોફાની ઑલરાઉન્ડર આંદ્રે રસેલ અને મિસ્ટ્રી સ્પીનર સ...

15 September 2022 12:09 PM
બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાતી ક્રિકેટર અત્યારે ભેંસ-બકરી ચરાવવા મજબૂર !

બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાતી ક્રિકેટર અત્યારે ભેંસ-બકરી ચરાવવા મજબૂર !

અરવલ્લી, તા.15 : ભલાજી ડામોરનું નામ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ભલાજી પણ ઈન્ટરનેશનલ સ્તરે ભારતીય ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યા છે પરંતુ તેમની જિંદગી કોહલી, સેહવાગ, ધોની જેવા ક્રિકેટર જેવી નથી. જે ભલાજી...

15 September 2022 12:08 PM
પાકિસ્તાન ગયા બાદ પણ ‘સખણો’ ન રહ્યો આસીફ અલી: હવે ચાહક સાથે કરી ભેજામારી !

પાકિસ્તાન ગયા બાદ પણ ‘સખણો’ ન રહ્યો આસીફ અલી: હવે ચાહક સાથે કરી ભેજામારી !

નવીદિલ્હી, તા.15 : એશિયા કપના ફાઈનલમાં શ્રીલંકા સામે મળેલા કારમા પરાજય બાદ પાકિસ્તાની ટીમ સ્વદેશ પહોંચી ગઈ છે. પાકિસ્તાન પાસે 10 વર્ષ બાદ એશિયા કપ જીતવાની તક હતી પરંતુ તે આવું કરી શકી નહોતી. ફાઈનલમાં ...

15 September 2022 12:06 PM
ભારત પ્રવાસ પહેલાં જ ઑસ્ટ્રેલિયાને તગડો ઝટકો: સ્ટાર્ક-સ્ટોઈનિસ-માર્શ ટી-20 શ્રેણીમાંથી બહાર

ભારત પ્રવાસ પહેલાં જ ઑસ્ટ્રેલિયાને તગડો ઝટકો: સ્ટાર્ક-સ્ટોઈનિસ-માર્શ ટી-20 શ્રેણીમાંથી બહાર

નવીદિલ્હી, તા.15ભારત પ્રવાસ પહેલાં ઑસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ત્રણ ટી-20 મેચ રમવા માટે ભારત આવી રહી છે જેની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. આ પ્રવાસમાં ઑસ્ટ્રેલિયન ટીમન...

14 September 2022 09:52 PM
શું સૌરવ ગાંગુલી - જય શાહ હવે BCCI ના પદ પર યથાવત રહેશે ? જાણો સુપ્રીમ કોર્ટે કુલિંગ ઓફ પીરીયડ અંગે શું કહ્યું

શું સૌરવ ગાંગુલી - જય શાહ હવે BCCI ના પદ પર યથાવત રહેશે ? જાણો સુપ્રીમ કોર્ટે કુલિંગ ઓફ પીરીયડ અંગે શું કહ્યું

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને મોટી રાહત આપી છે. અધિકારીઓના કાર્યકાળ સંબંધિત મામલામાં કોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવતા BCCIના બંધા...

14 September 2022 05:10 PM
મહેલા જયવર્ધને-ઝહીર ખાનનું વધ્યું કદ: મુંબઈ ઈન્ડિયન્સની ત્રણેય ટીમમાં મળી મહત્ત્વની જવાબદારી

મહેલા જયવર્ધને-ઝહીર ખાનનું વધ્યું કદ: મુંબઈ ઈન્ડિયન્સની ત્રણેય ટીમમાં મળી મહત્ત્વની જવાબદારી

રાજકોટ, તા.14 : શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને અને દેશના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઝહીર ખાન મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. મુંબઈ પાસે હવે આઈપીએલ ઉપરાંત અન્ય બે ટીમો પણ છે. આ...

14 September 2022 12:13 PM
ઉર્વશી રૌતેલાએ હાથ જોડી ઋષભ પંતને કહ્યું, આઈ એમ સૉરી !

ઉર્વશી રૌતેલાએ હાથ જોડી ઋષભ પંતને કહ્યું, આઈ એમ સૉરી !

નવીદિલ્હી, તા.14 : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સતત ચર્ચામાં છવાયેલી છે. થોડા સમય પહેલાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે એક ઘટનાનો ઉલ્લેખ કરીને એક સ્ટોરી સંભળાવી હતી. આ વીડિયોમાં તેણે મીસ્ટ...

14 September 2022 12:12 PM
ધોની પર ક્રિકેટરનો મોટો આરોપ: જો મને એક તક આપી હોત તો મારું કરિયર કંઈક અલગ જ હોત

ધોની પર ક્રિકેટરનો મોટો આરોપ: જો મને એક તક આપી હોત તો મારું કરિયર કંઈક અલગ જ હોત

નવીદિલ્હી, તા.14 : મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં અનેક ખેલાડીઓ માટે ભારત વતી રમ્યા છે પરંતુ અમુક ખેલાડીઓને રમવાની તક મળી નથી. ધોનીએ ભારતના અનેક ક્રિકેટરોનું જીવન બદલી નાખ્યું છે પરંતુ હવે એક ક્રિકેટરે...

14 September 2022 12:10 PM
ગાંગૂલી-જય શાહની ખુરશી બચશે કે જશે ? સુપ્રીમ કોર્ટમાં આજે વધુ સુનાવણી

ગાંગૂલી-જય શાહની ખુરશી બચશે કે જશે ? સુપ્રીમ કોર્ટમાં આજે વધુ સુનાવણી

નવીદિલ્હી, તા.14 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના કામકાજ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે બીસીસીઆઈ એક સ્વાયત્ત સંસ્થા છે અને તે તેના કામકાજનું મ...

Advertisement
Advertisement