Sports News

10 September 2022 03:30 PM
દેશના ગદ્દારો: પાકિસ્તાનની ભારત સામે જીત બાદ કર્ણાટકના ત્રણ યુવકોએ કરી ઉજવણી !

દેશના ગદ્દારો: પાકિસ્તાનની ભારત સામે જીત બાદ કર્ણાટકના ત્રણ યુવકોએ કરી ઉજવણી !

નવીદિલ્હી, તા.10 : ભારતમાં રહેતો દરેક શખ્સ આમ તો પોતે દેશભક્ત અને સાચો ભારતીય હોવાનો દાવો કરે છે પરંતુ દેશમાં જ અમુક એવા લોકો પણ છે જેઓ પોતાને દેશભક્ત તો ગણાવે છે પરંતુ તેમના દિલમાં પાકિસ્તાન જ ભરેલું...

10 September 2022 03:29 PM
આજથી સચિન-લારા-જોન્ટી રોડસ-દિલશાન સહિતના દિગ્ગજો મેદાન પર લાવશે ‘રન તોફાન’

આજથી સચિન-લારા-જોન્ટી રોડસ-દિલશાન સહિતના દિગ્ગજો મેદાન પર લાવશે ‘રન તોફાન’

નવીદિલ્હી, તા.10 : લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત કરવાના હેતુથી આજથી કાનપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સીઝન-2 રમાશે. ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા દિગ્ગજ સચિન તેંડુલકર, બ્રાયન લારા, પ્રજ્ઞાન ઓઝા, સુરેશ...

10 September 2022 03:26 PM
રહાણેનું ધમાકેદાર કમબેક: દુલિપ ટ્રોફીમાં બનાવી બેવડી સદી

રહાણેનું ધમાકેદાર કમબેક: દુલિપ ટ્રોફીમાં બનાવી બેવડી સદી

નવીદિલ્હી, તા.10 : ટીમ ઈન્ડિયાના અનુભવી બેટર અજિંક્ય રહાણેએ ઈજા બાદ ધમાકેદાર વાપસી કરી છે. દુલીપ ટ્રોફીમાં નોર્થ ઈસ્ટ ઝોન વિરુદ્ધ વેસ્ટ ઝોનની આગેવાની કરતાં રહાણેએ દમદાર ઈનિંગ રમી છે. તેણે શ્રેષ્ઠ બેટિ...

10 September 2022 03:08 PM
નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!

નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!

♦ આજથી સિલેક્શન કેમ્પ શરૂ થઈ રહ્યો છે તે રેસકોર્સ હૉકી ગ્રાઉન્ડમાં ગર્લ્સ ખેલાડીઓ માટે ‘વોશરૂમ’ પણ નથી: મેદાનમાં પાણી છાંટવાના છમાંથી ચાર વોટરગન બંધ; ખેલાડીઓના ભયંકર ઈજાગ્રસ્ત થવાનું...

10 September 2022 10:07 AM
કાલે ફાઈનલ પહેલાં જ પાકિસ્તાનનો વારો કાઢી નાખતું શ્રીલંકા: પાંચ વિકેટે જીત

કાલે ફાઈનલ પહેલાં જ પાકિસ્તાનનો વારો કાઢી નાખતું શ્રીલંકા: પાંચ વિકેટે જીત

નવીદિલ્હી, તા.10એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયેલી શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે સુપર-4ની અંતિમ લીગ મેચ કે જેને ‘ડ્રેસ રિહર્સલ’ તરીકે ગણવામાં આવતી હતી તેમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનનો વારો કાઢી ...

10 September 2022 10:03 AM
ટી-20 વર્લ્ડકપ પહેલાં જ વન-ડેમાંથી સંન્યાસ લઈ આરોન ફિન્ચે સૌને ચોંકાવ્યા

ટી-20 વર્લ્ડકપ પહેલાં જ વન-ડેમાંથી સંન્યાસ લઈ આરોન ફિન્ચે સૌને ચોંકાવ્યા

નવીદિલ્હી, તા.10ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના 24મા કેપ્ટન આરોન ફિન્ચે વન-ડે ઈન્ટરનેશનલમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કાલે રમાનારી ત્રીજી વન-ડે મેચ તેના કરિયરની અંતિમ મેચ હશે. નવેમ...

10 September 2022 10:00 AM
બે મેચ હારીને ટીમ ખરાબ નથી થઈ જતી; મેચ છેલ્લા બોલ સુધી લઈ ગયા એ તો જૂઓ: દ્રવિડ

બે મેચ હારીને ટીમ ખરાબ નથી થઈ જતી; મેચ છેલ્લા બોલ સુધી લઈ ગયા એ તો જૂઓ: દ્રવિડ

નવીદિલ્હી, તા.10ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો અત્યંત ગંભીર અવતાર જોવા મળી રહ્યો છે. સંજય માંજરેકર સાથે એક ઈન્ટરવ્યુમાં દ્રવિડે ભારપૂર્વક કહ્યું કે બે પરાજય થયા બાદ આખી ટીમ ખરાબ છે તેવું કહેવું ...

10 September 2022 09:56 AM
રાત નાની’ને વેશ જાજા: વર્લ્ડકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા પાસે હવે છ જ મુકાબલા

રાત નાની’ને વેશ જાજા: વર્લ્ડકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા પાસે હવે છ જ મુકાબલા

નવીદિલ્હી, તા.10એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયા પાસે હવે ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ માટે બે વોર્મઅપ સહિત આઠ મેચ જ બાકી છે. આવામાં કેપ્ટન રોહિત શર્મા-કોચ રાહુલ દ્રવિડે ઝડપથી શ્રેષ્ઠ ...

09 September 2022 03:42 PM
રવિન્દ્ર જાડેજાએ ટ્રેનિંગ સમયે ખોટું જોખમ લેતા ઇજા થઇ હતી : ક્રિકેટ બોર્ડ ધુંઆપુંઆ

રવિન્દ્ર જાડેજાએ ટ્રેનિંગ સમયે ખોટું જોખમ લેતા ઇજા થઇ હતી : ક્રિકેટ બોર્ડ ધુંઆપુંઆ

મુંબઈ: એશિયાકપમાં ભારતીય ટીમના ફાઈનલમાં નહી પહોચી શકવાના અને ખાસ કરીને પાકિસ્તાન સામેના પરાજયનો આંચકો ટીમ ઈન્ડીયાના કરોડો ક્રિકેટ ચાહકો હજું પચાવી શકયા ન હતા ત્યાં જ ટીમ માટે મહત્વના પુરવાર થયેલા ઓલરા...

09 September 2022 11:35 AM
T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં 15 ખેલાડીઓનું પાક્કું: પંત ઉપર લટકતી તલવાર

T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં 15 ખેલાડીઓનું પાક્કું: પંત ઉપર લટકતી તલવાર

નવીદિલ્હી, તા.9ટીમ ઈન્ડિયા એશિયા કપમાં આશા પ્રમાણેનું પ્રદર્શન કરી શકી નથી. સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે પરાજય મળતાં ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે 16 ઑક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ માટે ...

09 September 2022 11:33 AM
કોહલીની કમાલ-ભુવનેશ્વરની ધમાલ: T20માં પોતાની બીજી ‘વિશાળ’ જીત મેળવતી ટીમ ઈન્ડિયા

કોહલીની કમાલ-ભુવનેશ્વરની ધમાલ: T20માં પોતાની બીજી ‘વિશાળ’ જીત મેળવતી ટીમ ઈન્ડિયા

♦ રોહિત-હાર્દિક સહિતનાની ગેરહાજરીમાં ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન: આ પહેલાં 2018માં આયર્લેન્ડને 143 રને હરાવ્યું’તુંનવીદિલ્હી, તા.9ટીમ ઈન્ડિયાએ જીત સાથે એશિયા કપ-2022માં પોતાના અભિયાનનો અંત ...

09 September 2022 11:30 AM
 નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ: ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનારો પ્રથમ ભારતીય ખેલાડી

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ: ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનારો પ્રથમ ભારતીય ખેલાડી

નવીદિલ્હી, તા.9ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ જ્યુરિખમાં રમાઈ રહેલી ડાયમંડ લીગના ફાઈનલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડા ડાયમંડ લીગ ટ્રોફી જીતનારો પહેલો ભારતીય બની ગયો છે. તે...

09 September 2022 11:29 AM
આસીફ અલીને ‘મવાલીગીરી’ કરવી ભારે પડી: આઈસીસીએ ફટકાર્યો દંડ

આસીફ અલીને ‘મવાલીગીરી’ કરવી ભારે પડી: આઈસીસીએ ફટકાર્યો દંડ

નવીદિલ્હી, તા.9પાકિસ્તાનનો બેટર આસીફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહમદ ઉપર એશિયા કપની મેચ દરમિયાન ડખ્ખો કરવાને કારણે મેચ ફીનો 25% દંડ ફટકારવામાં આવ્યો છે. બન્નેને આઈસીસીની આચારસંહિતાના લેવલ-1ના ગુન...

09 September 2022 11:28 AM
IPL માં દિલ્હી વતી રમી ચૂકેલા ક્રિકેટરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ !

IPL માં દિલ્હી વતી રમી ચૂકેલા ક્રિકેટરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ !

નવીદિલ્હી, તા.9નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીમ લામીછાનેને કેરેબિયન પ્રિમીયર લીગ (સીપીએલ) છોડીને દેશ પરત ફરવું પડ્યું છે. સંદીપ ઉપર સગીરા પર બળાત્કાર ગુજારવાનો આરોપ લાગ્યો છે. આ પછી નેપાળની એક જિલ્લા ...

09 September 2022 11:23 AM
1020 દિવસ બાદ કોહલીની ‘વિરાટ’ સદી: અનેક રેકોર્ડ તોડી નાખ્યા

1020 દિવસ બાદ કોહલીની ‘વિરાટ’ સદી: અનેક રેકોર્ડ તોડી નાખ્યા

♦ સાંગાકારાને પાછળ છોડ્યો, પોન્ટીંગની કરી બરાબરી, હવે સદી મામલે કોહલી કરતાં સચિન જ આગળ: ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનારો બીજો બેટર: આ ફોર્મેટમાં કોહલીએ બનાવી પહેલી સદીનવીદિલ્હી, તા.9ટ...

Advertisement
Advertisement