Sports News

06 September 2022 11:52 AM
ફાઈનલની રેસમાં ટકી રહેવા ‘લંકાદહન’ જરૂરી: 27 વર્ષ બાદ ભારત-લંકાની UAEમાં ટક્કર

ફાઈનલની રેસમાં ટકી રહેવા ‘લંકાદહન’ જરૂરી: 27 વર્ષ બાદ ભારત-લંકાની UAEમાં ટક્કર

► સાંજે 7:30 વાગ્યાથી મુકાબલાનો પ્રારંભ: શ્રીલંકાએ સુપર-4ની પહેલી મેચ જીતી આત્મવિશ્વાસ વધાર્યો, પાકિસ્તાન સામે હાર બાદ નવા જોમ સાથે ઉતરવા ટીમ ઈન્ડિયા સજ્જનવીદિલ્હી, તા.6 : રોહિત શર્મા પોતાની આગેવાનીમા...

05 September 2022 04:46 PM
અર્શદીપને ખાલિસ્તાની બતાવવા પર સરકાર ભડકી: વિકીપીડીયાને નોટિસ ફટકારી

અર્શદીપને ખાલિસ્તાની બતાવવા પર સરકાર ભડકી: વિકીપીડીયાને નોટિસ ફટકારી

નવી દિલ્હી તા.5ગઈકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપના મેચમાં ભારતના ખેલાડી અર્શદીપના વિકીપીડીયા પેજમાં કોઈએ તેના પેજમાં ગરબડ કરીને તેના ખાલીસ્તાની લિંકની વાત લખતા થયેલા વિવાદને પગલે ભારત સરકાર સખત થઈ ...

05 September 2022 11:46 AM
રાજકોટમાં 39 વર્ષ પછી રમાશે ઈરાની કપ: ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ખેલાડીઓ રમશે

રાજકોટમાં 39 વર્ષ પછી રમાશે ઈરાની કપ: ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ખેલાડીઓ રમશે

રાજકોટ, તા.5 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો માટે ગુડ ન્યુઝ એ છે કે અહીં 39 વર્ષ પછી અત્યંત પ્રતિષ્ઠિત ગણાતાં ઈરાની કપનો મુકાબલો રમાશે. આ મુકાબલામાં સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડીઓ સામે ટીમ ઈન્ડિયાના...

05 September 2022 11:43 AM
દુલિપ ટ્રોફીમાં ઉનડકટ-જાની બાદ ચેતન સાકરિયાની પસંદગી: રહાણેની આગેવાનીમાં રમશે

દુલિપ ટ્રોફીમાં ઉનડકટ-જાની બાદ ચેતન સાકરિયાની પસંદગી: રહાણેની આગેવાનીમાં રમશે

રાજકોટ, તા.5 : 8 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થઈ રહેલી દુલિપ ટ્રોફીમાં સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવતાં જોવા મળશે. વેસ્ટ ઝોનની ટીમમાં આ પહેલાં ટીમ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ અને ઑલરાઉન્...

05 September 2022 11:40 AM
મારો નંબર અનેક લોકો પાસે છે, ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોની સિવાય કોઈએ મેસેજ નથી કર્યો !

મારો નંબર અનેક લોકો પાસે છે, ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોની સિવાય કોઈએ મેસેજ નથી કર્યો !

નવીદિલ્હી, તા.5 : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું દર્દ છલકાઈ ઉઠ્યું હોય તેવી રીતે તેણે કહ્યું કે તેના ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ માત્ર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ જ તેને મેસેજ કર્યો હતો....

05 September 2022 11:39 AM
પાકિસ્તાન સામે હાર બાદ ટીમ ઈન્ડિયાએ હવે શ્રીલંકા-અફઘાનને હરાવવું જ પડશે

પાકિસ્તાન સામે હાર બાદ ટીમ ઈન્ડિયાએ હવે શ્રીલંકા-અફઘાનને હરાવવું જ પડશે

નવીદિલ્હી, તા.5 : ટીમ ઈન્ડિયાને આ વખતના એશિયા કપમાં પહેલી હાર મળી છે. ટૂર્નામેન્ટના સુપર-4ના મુકાબલામાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. આ પહેલાં ગ્રુપ રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિ...

05 September 2022 11:36 AM
અર્શદીપ બન્યો ‘વિલન’; અણીના સમયે કેચ છોડ્યો’ને ટીમે મેચ ગુમાવી

અર્શદીપ બન્યો ‘વિલન’; અણીના સમયે કેચ છોડ્યો’ને ટીમે મેચ ગુમાવી

નવીદિલ્હી, તા.5 : એશિયા કપના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ભારતે 181 રનનો સ્કોર બનાવ્યો હતો જવાબમાં પાકિસ્તાને અંતિમ ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને મેચ જીતી લીધી ...

04 September 2022 03:48 PM
IPL CSK કેપ્ટનશીપ: ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે સારા સમાચાર! આગામી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની જ કેપ્ટન રહેશે

IPL CSK કેપ્ટનશીપ: ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે સારા સમાચાર! આગામી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની જ કેપ્ટન રહેશે

મુંબઈ : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર ધોની ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ટીમના CEO કાશી વિ...

Advertisement
Advertisement