Sports News

13 September 2022 10:55 AM
ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાને નવ વિકેટે કચડતું ઈંગ્લેન્ડ: સતત ચોથી શ્રેણીમાં આપ્યો પરાજય

ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાને નવ વિકેટે કચડતું ઈંગ્લેન્ડ: સતત ચોથી શ્રેણીમાં આપ્યો પરાજય

નવીદિલ્હી, તા.13ઈંગ્લેન્ડે આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે ઓવલમાં રમાયેલા અંતિમ મુકાબલાને નવ વિકેટે પોતાના નામે કરી લીધો છે. આફ્રિકી ટીમ લોર્ડસમાં પ...

13 September 2022 10:51 AM
‘મિશન વર્લ્ડકપ’ માટે ટીમ ઈન્ડિયા જાહેર

‘મિશન વર્લ્ડકપ’ માટે ટીમ ઈન્ડિયા જાહેર

રોહિત-રાહુલ-કોહલી ઉપર ટોપઑર્ડરની, હાર્દિક-સૂર્યા-દીપક ઉપર મીડલ ઑર્ડરની તો પંત/કાર્તિક-અક્ષર-અશ્ર્વિન સહિતના ઉપર બેટિંગને ‘એન્ડીંગ ટચ’ આપવાની રહેશે જવાબદારીબુમરાહ-ભુવનેશ્ર્વર-હર્ષલ-અર્શદીપ ...

12 September 2022 05:53 PM
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, આ બે ધુરંધર બોલરોની ટીમમાં વાપસી

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, આ બે ધુરંધર બોલરોની ટીમમાં વાપસી

મુંબઈ : ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. રોહિત શર્માની કેપ્ટન અને કેએલ રાહુલની વાઇસ કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી ...

12 September 2022 01:18 PM
ટીમ ઈન્ડિયાના વિમેન્સ ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિને રણજી ક્રિકેટર અર્જુને ઘૂંટણ પર બેસી કર્યું પ્રપોઝ !

ટીમ ઈન્ડિયાના વિમેન્સ ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિને રણજી ક્રિકેટર અર્જુને ઘૂંટણ પર બેસી કર્યું પ્રપોઝ !

નવીદિલ્હી, તા.12 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસે છે. ત્યાં ટીમ ટી-20 શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમની સ્ટાર ઑલરાઉન્ડર વેદા કૃષ્ણમૂર્તિ આ પ્રવાસે ગઈ નથી. જો કે અત્યારે તે ચર્ચાઓમાં ...

12 September 2022 01:16 PM
19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રચ્યો ઈતિહાસ: યુએસ ઓપન જીતીને સૌથી નાની વયે બન્યો નંબર વન

19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રચ્યો ઈતિહાસ: યુએસ ઓપન જીતીને સૌથી નાની વયે બન્યો નંબર વન

નવીદિલ્હી, તા.12 : 19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં કૈસ્પર રૂડને હરાવીને પોતાનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતી લીધું છે. આ સાથે જ 19 વર્ષની ઉંમરે તે નંબર વન રેન્ક હાંસલ કરનારો સૌથી ...

12 September 2022 01:13 PM
45 રનમાં 7 વિકેટ ગુમાવી ‘અન્ડરડૉગ’ શ્રીલંકા સામે પાકિસ્તાન બન્યું ‘મીંદડી’: લંકા બન્યું એશિયાનું ચેમ્પિયન

45 રનમાં 7 વિકેટ ગુમાવી ‘અન્ડરડૉગ’ શ્રીલંકા સામે પાકિસ્તાન બન્યું ‘મીંદડી’: લંકા બન્યું એશિયાનું ચેમ્પિયન

► મોહમ્મદ રિઝવાન સિવાય પાકિસ્તાનના તમામ બેટર ફેઈલ: પ્રમોદ મધુસનની ચાર તો વાનિંદુ હસારંગાની ત્રણ વિકેટ: આઠ વર્ષ બાદ શ્રીલંકાએ ઉઠાવ્યો એશિયા કપનવીદિલ્હી, તા.12 : શ્રીલંકાએ પાકિસ્તાનને એક રોમાંચક ફાઈનલ મ...

12 September 2022 10:32 AM
આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં ધવન હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન: વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓને અપાશે આરામ

આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં ધવન હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન: વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓને અપાશે આરામ

નવીદિલ્હી, તા.12ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણીમાં શિખર ધવન ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે. બીસીસીઆઈના સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી પ્રમાણે વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના એ તમામ ખેલાડીઓને આરામ આપવામ...

10 September 2022 03:40 PM
આવતીકાલે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ‘એશિયા કપ’ની ફાઇનલ : ઓવર કોન્ફીડન્સમાં રહેનારી ટીમ કદાચ ‘ટાઈટલ’થી વંચિત રહી જાય છતાં મુકાબલો રોમાંચક બની જશે

આવતીકાલે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ‘એશિયા કપ’ની ફાઇનલ : ઓવર કોન્ફીડન્સમાં રહેનારી ટીમ કદાચ ‘ટાઈટલ’થી વંચિત રહી જાય છતાં મુકાબલો રોમાંચક બની જશે

આવતીકાલે એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટાઈટલ જંગ ખેલાશે. બન્ને ટીમોએ સ્પર્ધામાં નોંધપાત્ર દેખાવ કરીને ફાઈનલ ટચ કરી છે. પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વચ્ચેની સુપર-4ની મેચમાં જબરદસ્ત રોમા...

10 September 2022 03:30 PM
દેશના ગદ્દારો: પાકિસ્તાનની ભારત સામે જીત બાદ કર્ણાટકના ત્રણ યુવકોએ કરી ઉજવણી !

દેશના ગદ્દારો: પાકિસ્તાનની ભારત સામે જીત બાદ કર્ણાટકના ત્રણ યુવકોએ કરી ઉજવણી !

નવીદિલ્હી, તા.10 : ભારતમાં રહેતો દરેક શખ્સ આમ તો પોતે દેશભક્ત અને સાચો ભારતીય હોવાનો દાવો કરે છે પરંતુ દેશમાં જ અમુક એવા લોકો પણ છે જેઓ પોતાને દેશભક્ત તો ગણાવે છે પરંતુ તેમના દિલમાં પાકિસ્તાન જ ભરેલું...

10 September 2022 03:29 PM
આજથી સચિન-લારા-જોન્ટી રોડસ-દિલશાન સહિતના દિગ્ગજો મેદાન પર લાવશે ‘રન તોફાન’

આજથી સચિન-લારા-જોન્ટી રોડસ-દિલશાન સહિતના દિગ્ગજો મેદાન પર લાવશે ‘રન તોફાન’

નવીદિલ્હી, તા.10 : લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત કરવાના હેતુથી આજથી કાનપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સીઝન-2 રમાશે. ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા દિગ્ગજ સચિન તેંડુલકર, બ્રાયન લારા, પ્રજ્ઞાન ઓઝા, સુરેશ...

10 September 2022 03:26 PM
રહાણેનું ધમાકેદાર કમબેક: દુલિપ ટ્રોફીમાં બનાવી બેવડી સદી

રહાણેનું ધમાકેદાર કમબેક: દુલિપ ટ્રોફીમાં બનાવી બેવડી સદી

નવીદિલ્હી, તા.10 : ટીમ ઈન્ડિયાના અનુભવી બેટર અજિંક્ય રહાણેએ ઈજા બાદ ધમાકેદાર વાપસી કરી છે. દુલીપ ટ્રોફીમાં નોર્થ ઈસ્ટ ઝોન વિરુદ્ધ વેસ્ટ ઝોનની આગેવાની કરતાં રહાણેએ દમદાર ઈનિંગ રમી છે. તેણે શ્રેષ્ઠ બેટિ...

10 September 2022 03:08 PM
નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!

નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!

♦ આજથી સિલેક્શન કેમ્પ શરૂ થઈ રહ્યો છે તે રેસકોર્સ હૉકી ગ્રાઉન્ડમાં ગર્લ્સ ખેલાડીઓ માટે ‘વોશરૂમ’ પણ નથી: મેદાનમાં પાણી છાંટવાના છમાંથી ચાર વોટરગન બંધ; ખેલાડીઓના ભયંકર ઈજાગ્રસ્ત થવાનું...

10 September 2022 10:07 AM
કાલે ફાઈનલ પહેલાં જ પાકિસ્તાનનો વારો કાઢી નાખતું શ્રીલંકા: પાંચ વિકેટે જીત

કાલે ફાઈનલ પહેલાં જ પાકિસ્તાનનો વારો કાઢી નાખતું શ્રીલંકા: પાંચ વિકેટે જીત

નવીદિલ્હી, તા.10એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયેલી શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે સુપર-4ની અંતિમ લીગ મેચ કે જેને ‘ડ્રેસ રિહર્સલ’ તરીકે ગણવામાં આવતી હતી તેમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનનો વારો કાઢી ...

10 September 2022 10:03 AM
ટી-20 વર્લ્ડકપ પહેલાં જ વન-ડેમાંથી સંન્યાસ લઈ આરોન ફિન્ચે સૌને ચોંકાવ્યા

ટી-20 વર્લ્ડકપ પહેલાં જ વન-ડેમાંથી સંન્યાસ લઈ આરોન ફિન્ચે સૌને ચોંકાવ્યા

નવીદિલ્હી, તા.10ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના 24મા કેપ્ટન આરોન ફિન્ચે વન-ડે ઈન્ટરનેશનલમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કાલે રમાનારી ત્રીજી વન-ડે મેચ તેના કરિયરની અંતિમ મેચ હશે. નવેમ...

10 September 2022 10:00 AM
બે મેચ હારીને ટીમ ખરાબ નથી થઈ જતી; મેચ છેલ્લા બોલ સુધી લઈ ગયા એ તો જૂઓ: દ્રવિડ

બે મેચ હારીને ટીમ ખરાબ નથી થઈ જતી; મેચ છેલ્લા બોલ સુધી લઈ ગયા એ તો જૂઓ: દ્રવિડ

નવીદિલ્હી, તા.10ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો અત્યંત ગંભીર અવતાર જોવા મળી રહ્યો છે. સંજય માંજરેકર સાથે એક ઈન્ટરવ્યુમાં દ્રવિડે ભારપૂર્વક કહ્યું કે બે પરાજય થયા બાદ આખી ટીમ ખરાબ છે તેવું કહેવું ...

Advertisement
Advertisement