Dharmik News

29 October 2022 02:46 PM
સૂર્યગ્રહણને લીધે જામનગરના મંદિરો મંગળવારે (બંધ) રહ્યા

સૂર્યગ્રહણને લીધે જામનગરના મંદિરો મંગળવારે (બંધ) રહ્યા

જામનગરમાં 25 ઓકટોબરના રોજ સૂર્યગ્રહણને લીધે નવા વર્ષનો પ્રારંભ એક દિવસ મોડો એટલે કે 26 ઓકટોબરથી કરાયો હતો. 25મીએ ધોકો (પડતર દિવસ) રહ્યો હતો. સૂર્યગ્રહણને લીધે શહેરના મંદિરો 12 કલાકથી વધુ સમય માટે બંધ ...

29 October 2022 02:44 PM
સ્વામિનારાયણ મંદિરે દિવાળી-નૂતન વર્ષની ઉત્સાહભેર ઉજવણી

સ્વામિનારાયણ મંદિરે દિવાળી-નૂતન વર્ષની ઉત્સાહભેર ઉજવણી

જામનગર તા.29: જામનગર-ખંભાળિયા રોડ ઉપર આવેલ બોચાસણવાસ અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ)ના મુખ્ય મંદિર ખાતે દિવાળીની રાત્રે ચોપડાપૂજન અને મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારી સ્...

29 October 2022 01:01 PM
સોમનાથ મહાદેવને વિશેષ પૂજન-આરતી

સોમનાથ મહાદેવને વિશેષ પૂજન-આરતી

ખગ્રાસ સૂર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો વિશેષ પૂજા આરતીના દર્શન કરી ધન્ય બન્યા હતા. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)...

29 October 2022 12:11 PM
દ્વારકાના જગત મંદિરની ખાસ મુલાકાત લેતા નવનિયુકત રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ

દ્વારકાના જગત મંદિરની ખાસ મુલાકાત લેતા નવનિયુકત રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ

જામ ખંભાળિયા, તા.29 : રાજકોટ રેન્જના નવ નિયુક્ત આઈ.જી. અશોકકુમાર યાદવે તાજેતરમાં પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિરની ગઈકાલે શુક્રવારે ખાસ મુલાકાત લીધી હતી. દેવભૂમિ દ્...

29 October 2022 12:09 PM
દ્વારકાધીશના ચરણોમાં ભકતએ સોનાના કુંડળ અર્પણ કર્યા

દ્વારકાધીશના ચરણોમાં ભકતએ સોનાના કુંડળ અર્પણ કર્યા

જામ ખંભાળિયા, તા. 29વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે દિવાળી પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો તથા યાત્રીકોની ભીડ જોવા મળી હતી. સોમવારે દિવાળીના પવિત્ર દિને ભગવાન દ્વારકાધીશે વેપારી (શેઠ)ના સ્વ...

29 October 2022 12:01 PM
સાળંગપુરધામમાં મહાઅન્નકૂટોત્સવ: હજારો ભાવિકો ઉમટયા

સાળંગપુરધામમાં મહાઅન્નકૂટોત્સવ: હજારો ભાવિકો ઉમટયા

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે કારતક સુદ પાંચમના (લાભપાંચમ) ના શનિવારે મહાઅન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આજે સવારે 5.30 કલાકે મંગળા આરતી, શણગાર આરતી સવારે 7 વાગ્યે તથા ...

29 October 2022 11:57 AM
સોમવારે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 223મી જન્મજયંતી: વીરપુરધામમાં તૈયારીઓનો ધમધમાટ

સોમવારે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 223મી જન્મજયંતી: વીરપુરધામમાં તૈયારીઓનો ધમધમાટ

વીરપુર,તા.29 : સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે તા.31 ઓક્ટોબરના રોજ છે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે...

29 October 2022 11:38 AM
સદ્ગુરૂ આશ્રમમાં પૂ. રણછોડદાસજી બાપુની ઉજવાતી જન્મ જયંતિ : શ્રધ્ધા અને ભકિતના દિવ્ય દર્શન

સદ્ગુરૂ આશ્રમમાં પૂ. રણછોડદાસજી બાપુની ઉજવાતી જન્મ જયંતિ : શ્રધ્ધા અને ભકિતના દિવ્ય દર્શન

આજે સદ્ગુરૂ દેવ પૂ. રણછોડદાસજી બાપુની જયંતિ છે. રાજકોટ તથા ગોંડલમાં પૂ. રણછોડદાસજી બાપુની જન્મ જયંતિ નિમિતે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા છે. આજે બપોરે મહાપ્રસાદના લાભ હજારો ભાવિકોએ લીધો હતો. પૂ. રણછ...

29 October 2022 11:03 AM
પૂ.પ્રમુખસ્વામી મહારાજની સ્પષ્ટ અને સ્વચ્છ જીવનશૈલીના દર્શન

પૂ.પ્રમુખસ્વામી મહારાજની સ્પષ્ટ અને સ્વચ્છ જીવનશૈલીના દર્શન

કોર્પોરેટ દુનિયામાં એસ્પીઓનેજ શબ્દ વપરાય છે. એનો અર્થ એવો છે કે એક કંપની બીજી કંપનીની લેતી દેતી અને વ્યવહાર વગેરે પર જાસૂસ દ્વારા નજર રાખે. ઘણીવાર આવા જાસૂસો કંપનીના કામ પ્રોજેક્ટ ઇત્યાદિ ચકાસવા તેમની...

24 October 2022 03:03 PM
કાલે સૂર્ય ગ્રહણ: મંદિરોમાં દર્શન બંધ રહેશે

કાલે સૂર્ય ગ્રહણ: મંદિરોમાં દર્શન બંધ રહેશે

રાજકોટ,તા.24આવતીકાલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. જે ભારતમાં દેખાવાનું છે. આથી ધાર્મિક દ્રષ્ટિએથી પાળવાનું રહેશે. ગુજરાતમાં મંદિરો સૂર્યથગ્રહણ નિમિતે બંધ (માંગલીક) રહેશે. જેમાં શકિતપીઠ અંબાજી મંદીર કાલે દર...

24 October 2022 12:41 PM
શિવ અને શકિતની કૃપા મેળવવા શ્રીયંત્રનું પૂજન અત્યંત લાભદાયક

શિવ અને શકિતની કૃપા મેળવવા શ્રીયંત્રનું પૂજન અત્યંત લાભદાયક

રાજકોટ, તા. 24જીવનમાં ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષએ મુખ્ય ધ્યેય છે. તે તમામની પ્રાપ્તિ અર્થે શ્રી યંત્રનો અભિષેક ‘શ્રી સુકતમ” ઋચાઓ દ્વારા કરવામાં આવે છે. જો આ ઋચાઓનો વાગબીજના સંપુટ કરી ને પા...

24 October 2022 11:42 AM
ડિસે.માં 60 લાખ સ્કવેર ફુટની જગ્યામાં ઉજવાશે રાજકોટ ગુરૂકુળનો અમૃત મહોત્સવ

ડિસે.માં 60 લાખ સ્કવેર ફુટની જગ્યામાં ઉજવાશે રાજકોટ ગુરૂકુળનો અમૃત મહોત્સવ

► 75 યજ્ઞોપવિત સંસ્કાર, સમુહ લગ્નોત્સવ, સર્વરોગ નિદાન કેમ્પ, બાલ મંચ, વાલી મંચ, મહિલા મંચ, ભૂ.પૂ. વિદ્યાથી મંચ, ડોકટર-એન્જીનીયર મંચ, વડીલ મંચ યોજાશે : તા.26મીના ભારતની 75 પ્રતિભાઓને વિશિષ્ટ સેવા બદલ ધ...

22 October 2022 11:56 AM
પૂ. પ્રમુખસ્વામીએ સંગીતકાર દિલીપભાઈ ધોળકિયાને કહ્યું: તમેજ કીર્તન ગાઓ, તમે બહુ જ સરસ ગાઇ શકો છો

પૂ. પ્રમુખસ્વામીએ સંગીતકાર દિલીપભાઈ ધોળકિયાને કહ્યું: તમેજ કીર્તન ગાઓ, તમે બહુ જ સરસ ગાઇ શકો છો

1890 ની સાલમાં અમેરિકામાં સંસદ દ્વારા શર્મન એક્ટ નામનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેમાંથી ’નો પોચિંગ’ નામના નવા નિયમનો વ્યાપાર સમુદાયને ખ્યાલ આવ્યો હતો. આવા નિયમ દ્વારા એક જ ક્ષેત્રમાં...

22 October 2022 11:23 AM
મહાપ્રકાશપુંજ તરફ દોરી જતા મહાપર્વ દીપોત્સવી ઉજવણીનો પ્રારંભ : આજે ધનતેરસ

મહાપ્રકાશપુંજ તરફ દોરી જતા મહાપર્વ દીપોત્સવી ઉજવણીનો પ્રારંભ : આજે ધનતેરસ

રાજકોટ, તા.22 : આસુરી શકિત પર દૈવીશકિતના વિજય સમાન દીપોત્સવી પર્વનો આજ ધનતેરસથી પ્રારંભ થયો છે. ગઇકાલે રમા એકાદશી તથા વાઘબારસ પર્વની ઉજવણી લોકોએ અનેરા ઉમંગ સાથે કરી હતી. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે લ...

21 October 2022 01:06 PM
આવતીકાલે ધનતેરસ: શ્રીયંત્ર પૂજન

આવતીકાલે ધનતેરસ: શ્રીયંત્ર પૂજન

રાજકોટ,તા.21 શનિવારે ધનતેરસના દિવસે સાંજના છ વાગ્યાથી સ્થિર યોગ છે જે ઉત્તમ ગણાય છે શનિવારે ધનતેરસ આસો વદ બારસને મંગળવાર તા.22ના દિવસે ધનતેરસ છે. સાંજના 06.02 વાગ્યા સુધી બારસ છે. ત્યારબાદ તેરસ તિથી છ...

Advertisement
Advertisement