એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે ગેરવર્તન કરી અપશબ્દો કહ્યાનો આક્ષેપ...
માથાભારે શકસો દ્વારા હરીપર ગામના ખેડૂતોનો સીમમાં જવાનો રસ્તો બ્લોક કરાતા ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું...
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૦થી વધુ આશા વર્કર બહેનોને રીફ્રેશર તાલીમ અપાઈ...જુઓ વિડિઓ......
લગ્નમાં લક્ઝુરીયસ કારના ટ્રેન્ડ વચ્ચે અમદાવાદમાં વરરાજા બળદગાડામાં બેસી પરણવા પહોંચ્યા...
રાજકોટ એસઓજી ટીમે 12.36 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે નામચીન ડ્રગ્સ પેડલર યુવતી અમીને ઝડપી પાડી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ અંગે પત્રકાર પરિષદને સંબોધન...જુઓ વિડિઓ......
ગુજરાતી ફિલ્મ કોંગ્રેચ્યુલેશનના પ્રમોશન માટે બોલીવુડ અભિનેતા શરમન જોશી અને અભિનેત્રી માનસી પારેખ રાજકોટની મુલાકાતે...
ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના જયસુખ પટેલ સીધા જ જેલમાં ધકેલાયા...જુઓ વિડિઓ......
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૯ ચોરાઉ કાર સાથે કરી એક આરોપીની ધરપકડ: જીપીએસ સિસ્ટમની મદદથી કરાતી કારની ચોરી...
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલો : ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા...
આજે ફરી એકવાર બીસ્વીન અને મેક્સ બેવરેજીસ પર મનપાના દરોડા...જુઓ વિડિઓ......
શાપર વેરાવળ ખાતે ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય : ૧૦ કારખાનાની ઓફિસો માંથી કરી લાખો રૂપિયાની ચોરી...
આગામી બે માસમાં હીરાસર એરપોર્ટની નિર્માણલક્ષી કામગીરી પૂર્ણ થઈ જશે : કલેકટર અરુણ મહેશ બાબુ...
રાજુલા પંથકમાં બે અલગ-અલગ સ્થળે એક સિંહ અને એક સિંહ પરિવાર ચડી આવ્યો હોવાના બે વિડિઓ આવ્યા સામે...
શહેરમાં છેલ્લા એક મહિનામાં મવડી રોડ વિસ્તારમાં ચાર ચોરીના બનાવ : ચોર ટોળકી સીસીટીવીમાં કેદ...