વલસાડ રેલ્વે સ્ટેશન નજીક હમસફર એક્સપ્રેસ ટ્રેનનાં જનરેટર કોચમાં આગ લાગી : સદ્દનસીબે જાનહાની ટળી...
રાજકોટમાં શાપર-વેરાવળ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ...
વારાણસીમાં આં.રા. ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રી મોદી : સચિન તેંડુલકરે પીએમને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી અર્પણ કરી...
શહેરમાં બેંક ખાતા વેચવાનું કૌભાંડ આવ્યું સામે : પોલીસે ચારની અટકાયત કરી...
શહેરની એમ.જે.કુંડલીયા કોલેજના પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીનો મામલો : એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ...
જામનગર-અમદાવાદ વચ્ચે શરુ થશે સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન: આવતીકાલે પીએમ મોદીનાં હસ્તે લોકાર્પણ...
રાજુલા તાલુકાના હિંડોરણા ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે પર પુલ પાસે સર્જાયો ટ્રાફિક જામ : એક કિમી સુધી વાહનોની કતારો લાગી...
શહેરમાં કોઠારિયા રોડ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રોડ-રસ્તાની સમસ્યાને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન...
ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું કાઉન્ટ ડાઉન શરૂ : SCAનાં પ્રમુખ જયદેવ શાહનું નિવેદન...જુઓ વિડિઓ......
માણાવદર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી કરાઈ રજૂઆત...
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો : શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી કતારો લાગી...
સિંગતેલમાં સતત ભાવ વધારે લઈને ગુજરાત સ્ટેટ એડીબલ ઓઈલ અને ઓઈલ સીડ્સ એસો.નાં પ્રમુખ સમીર શાહનું નિવેદન...
ભારત-કેનેડાના વણસતા સંબંધોની વાતો વચ્ચે કેનેડામાં શ્રધ્ધાપૂર્વક ગણેશોત્સવનો પ્રારંભ : ટોરેન્ટો નજીકના શહેરોમાં 1500થી વધુ પ્રતિમાની સ્થાપના...
ભારત - કેનેડાના સંબંધો બગડવાનો મામલો : સમગ્ર મામલે રાજકોટનાં કેતન દવેનું નિવેદન...
રાજકોટમાં PGVCLનાં દરોડા : ગઇકાલે 27 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ : આજે પણ અનેક વિસ્તારોમાં ચેકિંગ...