Maharashtra News

08 August 2022 05:19 PM
મહારાષ્ટ્રમાં આવતીકાલે શિંદે સરકારનાં વિસ્તરણની હિલચાલ

મહારાષ્ટ્રમાં આવતીકાલે શિંદે સરકારનાં વિસ્તરણની હિલચાલ

મુંબઈ તા.8 : મહારાષ્ટ્રમાં લાંબા સમયથી શિંદે સરકારના વિસ્તરણ અંગે સર્જાઈ રહેલી અટકળોમાં રાજયનું મંત્રીમંડળ પૂર્ણ રીતે રચાય તેવા સંકેત છે. એક માસ પહેલા શિવસેનાના બાગીઓ તથા ભાજપની સંયુક્ત સરકારની રચના થ...

08 August 2022 11:57 AM
સાણંદમાં ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ રૂા.725 કરોડમાં ટાટા મોટર્સે હસ્તગત કરી દીધો

સાણંદમાં ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ રૂા.725 કરોડમાં ટાટા મોટર્સે હસ્તગત કરી દીધો

મુંબઈ,તા. 8 : ગુજરાતના સાણંદમાં ઓટો કંપની ફોર્ડ મોટર્સનો બંધ પડેલો પ્લાન્ટ ટાટા મોટર્સે 726 કરોડમાં ખરીદી લીધો છે. પ્લાન્ટ ખાતેના સ્ટાફને પણ ટાટા મોટર્સ નોકરી પર ચાલુ રાખશે. શેરબજારને ઇસ્યુ ...

06 August 2022 11:34 AM
મહારાષ્ટ્ર : સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત પણ ઇડી સમક્ષ હાજર

મહારાષ્ટ્ર : સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત પણ ઇડી સમક્ષ હાજર

મુંબઈમાં પાત્રા ચાલ જમીન પ્રકરણમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત હાલ ઇડીની કસ્ટડીમાં છે અને આજે તેમના પત્ની વર્ષા રાઉતને પણ મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટર દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. વર્ષા રાઉતના ન...

05 August 2022 01:16 PM
સંજય બાદ હવે તેનાં પત્ની વર્ષા રાઉત ઈડીના ‘રડાર’ પર: પૂછપરછ માટે તેડું

સંજય બાદ હવે તેનાં પત્ની વર્ષા રાઉત ઈડીના ‘રડાર’ પર: પૂછપરછ માટે તેડું

નવીદિલ્હી, તા.5મુંબઈના પાત્રા ચૉલ કૌભાંડમાં 31 જૂલાઈએ પકડાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની કસ્ટડી 8 ઑગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. હવે તેમનાં પત્ની વર્ષા રાઉતને પણ નોટિસ મોકલવામાં આવી છે. ઈડીએ કહ્યું ...

04 August 2022 04:13 PM
પત્રાચાલ કૌભાંડ મામલે રાઉતની કસ્ટડી 8 ઓગષ્ટ સુધી વધી

પત્રાચાલ કૌભાંડ મામલે રાઉતની કસ્ટડી 8 ઓગષ્ટ સુધી વધી

મુંબઈ તા.4 : મુંબઈની પત્રાચાલના આર્થિક કૌભાંડ મામલે ઈડીએ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદક અને સાંસદ સંજય રાઉતની કસ્ટડી 8મી ઓગષ્ટ સુધી લંબાવાઈ છે. આ અંગેની વિગત એવી છે કે ઈડી (એન્ફોર્સમેન...

04 August 2022 04:08 PM
મુંબઈમાં 1400 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મુંબઈમાં 1400 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મુંબઈ તા.4 : મુંબઈ પોલીસ અધિકારીઓએ પડોશી પાલઘર જિલ્લામાં માદક પદાર્થ એમડી ડ્રગ્સનો રૂા.1400 કરોડનો 700 કિલો જથ્થો ઝડપી પાડતા ખળભળાટ ફેલાયો છે. આ મામલામાં એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ...

31 July 2022 01:11 PM
રાઉત પર EDની રેડ : જમીન કૌભાંડ મામલો : સંજય રાઉતની પત્ની અને પુત્રીનું પણ ઉછળ્યું : ધરપકડની શક્યતા

રાઉત પર EDની રેડ : જમીન કૌભાંડ મામલો : સંજય રાઉતની પત્ની અને પુત્રીનું પણ ઉછળ્યું : ધરપકડની શક્યતા

મુંબઈ:શિવસેનાના સાંસદ સંજય રાઉત પાત્રા ચોલ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છે. EDની ટીમ તેના ઘરે પહોંચી છે અને દરોડા પાડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED આ કેસમાં સંજય રાઉતને ...

21 July 2022 11:42 AM
સ્ટડી મસ્ટ ગો ઓન: રૂપિયો નબળો પડવા છતાં વિદેશમાં અભ્યાસ માટે જવાનો ક્રેઝ યથાવત

સ્ટડી મસ્ટ ગો ઓન: રૂપિયો નબળો પડવા છતાં વિદેશમાં અભ્યાસ માટે જવાનો ક્રેઝ યથાવત

મુંબઈ: વૈશ્વીક ચલણ ડોલર સામે ભારતીય રૂપિયો હાલ પાણી-પાણી થઈ રહ્યો છે અને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રતિ ડોલર રૂપિયાની કિંમત 80થી પણ નીચે જશે અથવા આ સપાટી આસપાસ જ રહેશે તેવું માનવામાં આવે છે...

18 July 2022 12:15 PM
મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં હુમલો

મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં હુમલો

મુંબઈ તા.18 : મુંબઈમાં ગઈકાલે રાત્રે ભાજપની મહિલા નેતા સુલતાના ખાન પર હુમલો થયો હતો. સુલતાના ખાન પર ધારદાર હથિયારથી હુમલો થયો હતો. આ હુમલા માટે મહિલાના પતિએ પાર્ટીના જ કાર્યકર્તાઓ પર શંકા વ્યક્ત કરી હ...

13 July 2022 11:18 AM
મુંબઈમાં સવારથી તોફાની વરસાદ : વસઇમાં ભૂસ્ખલન

મુંબઈમાં સવારથી તોફાની વરસાદ : વસઇમાં ભૂસ્ખલન

મુંબઈ તા.13મુંબઈ-મહારાષ્ટ્રમાં ફરી વખત મુશળધાર મેઘસવારી થઈ છે. અનેક ભાગે જળબંબાકાર થવા સાથે લોકલ વાહનવ્યવહાર ઉપરાંત રેલ તથા વિમાની સેવા પણ પ્રભાવિત થઈ હતી. મુંબઈમાં બે દિવસ જોર ધીમુ પડયા બાદ આજે સવારથ...

12 July 2022 11:01 AM
દેશના 22 રાજ્યોમાં વરસાદી કહેર : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ 146 લોકોના મોત

દેશના 22 રાજ્યોમાં વરસાદી કહેર : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ 146 લોકોના મોત

નવી દિલ્હી,તા. 12દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ સર્જાયુ છે અને તેને પગલે આકાશી આફતની હાલત ઉભી થઇ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ મેગરાજાના કહેરથી અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થઇ ગયા છે. આ સિવાય પ...

09 July 2022 03:57 PM
મહારાષ્ટ્રમાં બકરી ઈદે ગાયની કતલ રોકવા સ્પીકર નાર્વેકરનો નિર્દેશ

મહારાષ્ટ્રમાં બકરી ઈદે ગાયની કતલ રોકવા સ્પીકર નાર્વેકરનો નિર્દેશ

મુંબઈ તા.9 :10મી જુલાઈએ ઈદ ઉલ અઝહા- બકરી ઈદનો તહેવાર આવે છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ડીજીપીને પત્ર લખીને નિર્દેશ કર્યો છે કે બકરી ઈદના દિવસે ગાયનો વધ ન થાય. મહારાષ્ટ્રમાં ગ...

07 July 2022 03:45 PM
હવે થાણે મહાનગરપાલિકામાં શિવસેનામાં બળવો : 66 કોર્પોરેટરો મુખ્યમંત્રી શિંદે સાથે

હવે થાણે મહાનગરપાલિકામાં શિવસેનામાં બળવો : 66 કોર્પોરેટરો મુખ્યમંત્રી શિંદે સાથે

મુંબઈ,તા. 7 : મહારાષ્ટ્રમાં સત્તા પલ્ટા સાથે હવે શિવસેનાના બાગીઓ દ્વારા મુંબઈ,થાણે સહિતની મહાનગરપાલિકાની આગામી મહિનાઓમાં આવી રહેલી ચૂંટણી પૂર્વે જ ઉધ્ધવ ઠાકરે જૂથ પર હુમલો શરુ કરી દીધો છે અને આજે થાણે...

06 July 2022 03:53 PM
નાસીકમાં સુફી ધર્મગુરુ ખ્વાજા સૈયદ ચીશ્તીની ગોળી મારી હત્યા

નાસીકમાં સુફી ધર્મગુરુ ખ્વાજા સૈયદ ચીશ્તીની ગોળી મારી હત્યા

મુંબઈ તા.6 : દેશમાં ધાર્મિક કટ્ટરવાદ સહિતની સતત વધી રહેલી હત્યામાં મહારાષ્ટ્રના નાસીકમાં 35 વર્ષીય મુસ્લીમ સુફી ધર્મગુરુ ખ્વાજા સૈયદ ચીશ્તીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અફઘાનીસ્તાનના આ ધર્મગુર...

06 July 2022 11:59 AM
મુંબઇમાં વધુ આઠ ઇંચ વરસાદ : મહાનગરમાં યલો એલર્ટ : ભારે વરસાદની આગાહી

મુંબઇમાં વધુ આઠ ઇંચ વરસાદ : મહાનગરમાં યલો એલર્ટ : ભારે વરસાદની આગાહી

મુંબઇ,તા. 6 : દેશમાં નૈઋત્યના ચોમાસાની જમાવટ વચ્ચે વ્યાપારી મહાનગરી મુંબઈમાં ગઇકાલે સાંજથી વધુ આઠ ઇંચ વરસાદ પડી ગયો છે અને હવામાન વિભાગે મહાનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તથા આગામી 24 કલાકમાં આછથી દ...

Advertisement
Advertisement