Maharashtra News

06 July 2022 11:20 AM
નાસિકમાં મુસ્લિમ ધર્મગુરૂની ગોળી મારી હત્યા: આરોપીઓ કાર લઈ ફરાર

નાસિકમાં મુસ્લિમ ધર્મગુરૂની ગોળી મારી હત્યા: આરોપીઓ કાર લઈ ફરાર

મુંબઈ તા.6 : મહારાષ્ટ્રના નાસિકમાં 35 વર્ષિય મુસ્લીમ આધ્યાત્મિક ગુરૂની મંગળવારે ચાર અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નાસિક પોલીસના જણાવ્યા અનુસાર મુસ્લીમ આધ્યાત્મિક ગુરૂ અફઘાનીસ્તાન સાથે ...

05 July 2022 11:58 AM
મહારાષ્ટ્રમાં કોણ રાજરમત ‘રમ્યું’, સીએમ એકનાથ શિંદેએ પોતે જ કર્યો ખુલાસો

મહારાષ્ટ્રમાં કોણ રાજરમત ‘રમ્યું’, સીએમ એકનાથ શિંદેએ પોતે જ કર્યો ખુલાસો

મુંબઇ,તા.5મહારાષ્ટ્રમાં રાજકીય સંકટના વાદળો ધીમે ધીમે વિખેરાઈ રહ્યા છે, પરંતુ લોકોના મનમાં હજુ પણ પ્રશ્ન છે કે આ રાજકીય સ્ક્રિપ્ટ કોણે લખી? છેવટે, તે લખનાર વાસ્તવિક કલાકાર કોણ છે? તો જાણી લો કે આ તમામ...

05 July 2022 11:54 AM
મુંબઈમાં આખી રાત ભારે વરસાદ : પરા વિસ્તારો જળબંબાકાર

મુંબઈમાં આખી રાત ભારે વરસાદ : પરા વિસ્તારો જળબંબાકાર

મુંબઈ,તા. 5મુંબઈમાં ચોમાસાના વરસાદની જમાવટ હોય તેમ આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી ફરી વખત ભારે મેઘસવારી શરુ થઇ ગઇ હતી. સંખ્યાબંધ પરા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જનજીવનને પણ અસર થઇ હતી....

04 July 2022 05:28 PM
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત પુર્વે અનેક ખેલ નંખાયા

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત પુર્વે અનેક ખેલ નંખાયા

* મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદે સરકારના વિશ્ર્વાસ મત પુર્વે પણ જબરી હિલચાલ હતી. શિંદે સરકારને બહુમતી પુરવાર કરવા 144 મત જરૂરી હતા તેની સામે 164 મત મળ્યા જે અધ્યક્ષની ચૂંટણી સમયે મળેલા મતો અકબંધ રહ્યા....

04 July 2022 02:00 PM
મહારાષ્ટ્ર: વિધાનસભામાં બહુમતી પુરવાર કરતી શિંદે સરકાર

મહારાષ્ટ્ર: વિધાનસભામાં બહુમતી પુરવાર કરતી શિંદે સરકાર

મુંબઈ તા.4 : મહારાષ્ટ્રમાં નવરચિત એકનાથ શિંદે સરકારે આજે વિધાનસભામાં બહુમતી પુરવાર કરી દીધી છે. ગઈકાલે વિધાનસભાના ખાસ સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષ તરીકે ભાજપના ઉમેદવાર રાહુલ નવવર્ણેના વિજય બાદ આજે ગૃહના...

04 July 2022 12:41 PM
માનશો? એકનાથ શિંદે સીએમ બનવાની એંધાણી ભારતીય ધર્મગુરુને બ્રહ્માંડથી મળેલા સંકેતોથી થઈ ગઈ હતી!

માનશો? એકનાથ શિંદે સીએમ બનવાની એંધાણી ભારતીય ધર્મગુરુને બ્રહ્માંડથી મળેલા સંકેતોથી થઈ ગઈ હતી!

નવી દિલ્હી તા.4વાત મે મહિનાના અંતિમ સપ્તાહની છે, જયારે સદગુરુશ્રીના નામથી પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ડો. સ્વામી આનંદ યુરોપની યાત્રા પર હતા. આ આધ્યાત્મિક ગુરુએ દાવો કર્યો છે કે તે ડેન્માર્કથી કોપેનહેગનમા...

04 July 2022 11:22 AM
આજે વિશ્વાસ મત મેળવશે શિંદે સરકાર

આજે વિશ્વાસ મત મેળવશે શિંદે સરકાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી તથા ભાજપની સંયુક્ત સરકારે ગઈકાલે વિધાનસભામાં બળાબળના પ્રથમ પારખામાં અધ્યક્ષપદ હાંસલ કર્યા બાદ હવે આજે ગૃહમાં એકનાથ શિંદે સરકારની વાસ્તવિક અગ્નિપરીક્ષામાં પણ તે હેમખ...

03 July 2022 02:39 PM
મહારાષ્ટ્ર પોલિટિકસ: શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું, કહ્યું- 10-15 ધારાસભ્યો સંપર્કમાં છે તો તેમના નામ જણાવો

મહારાષ્ટ્ર પોલિટિકસ: શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું, કહ્યું- 10-15 ધારાસભ્યો સંપર્કમાં છે તો તેમના નામ જણાવો

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને વધુ એક મોટી જીત મળી છે. ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર પદની ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. ...

03 July 2022 02:36 PM
મહારાષ્ટ્રઃ હવે સસરા અને જમાઈ ચલાવશે વિધાનસભા અને વિધાન પરિષદ, જાણો કેવી રીતે ભાજપે ઉદ્ધવ-પવારને હરાવ્યા?

મહારાષ્ટ્રઃ હવે સસરા અને જમાઈ ચલાવશે વિધાનસભા અને વિધાન પરિષદ, જાણો કેવી રીતે ભાજપે ઉદ્ધવ-પવારને હરાવ્યા?

મુંબઈ : રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. તેમને ભાજપ અને શિવસેનાના એકનાથ શિંદે જૂથ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. રાહુલે પોતાની રાજકીય સફર શિવસેના સાથે શરૂ કરી અને યુવા પાં...

02 July 2022 09:43 PM
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે તેમના ધારાસભ્યો સાથે મુંબઈ પહોંચ્યા, આવતીકાલે સ્પીકર પદ માટે ચૂંટણી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે તેમના ધારાસભ્યો સાથે મુંબઈ પહોંચ્યા, આવતીકાલે સ્પીકર પદ માટે ચૂંટણી

મુંબઈ:મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટીનો અંત આવ્યા બાદ હવે સરકારની રચનાને લઈને ઉત્તેજના વધી ગઈ છે. દરમિયાન, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ ઠાકરેની MNSને શિંદે કેબિનેટમાં સામેલ થવાનો પ્રસ્તા...

01 July 2022 04:41 PM
સંજય રાઉત ઈડી સમક્ષ હાજર

સંજય રાઉત ઈડી સમક્ષ હાજર

મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે એનસીપી-શિવસેનાના નેતાઓની મુશ્કેલી વધવાના સંકેત વચ્ચે એક તરફ એનસીપી વડા શરદ પવારને આવકવેરા વિભાગે નોટીસ પાઠવી છે તો બીજી તરફ શિવસેનાના પ્રવકતા અને સાંસદ સામે રૂા.1034 કરોડના યા...

01 July 2022 04:10 PM
શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી: ઉદ્ધવ ઠાકરે

શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ તા.1 : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બની રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીના પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે શિવસેનાના વિદ્રોહી નેતા એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી તે...

01 July 2022 11:25 AM
દેવેન્દ્ર ફડણવીસ પહેલા નથી, જાણો તેમના વિશે જેઓ મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ ડેપ્યુટી સીએમ બન્યા તો ઘણા મંત્રી પણ

દેવેન્દ્ર ફડણવીસ પહેલા નથી, જાણો તેમના વિશે જેઓ મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ ડેપ્યુટી સીએમ બન્યા તો ઘણા મંત્રી પણ

મુંબઈ : મહારાષ્ટ્રમાં 11 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘામાસણનાં અંતે અનેક મોટા વળાંક આવતા ગયા. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રાજભવન જઈને રાજ્યપાલને સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પછી બંનેએ સંયુક્ત ...

01 July 2022 11:23 AM
મહારાષ્ટ્રના ‘એકનાથ’ : શિંદે ઓટો ચલાવતા હતા, બે બાળકો ગુમાવ્યા બાદ છોડી દીધું રાજકારણ

મહારાષ્ટ્રના ‘એકનાથ’ : શિંદે ઓટો ચલાવતા હતા, બે બાળકો ગુમાવ્યા બાદ છોડી દીધું રાજકારણ

મુંબઈ : એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964ના રોજ થયો હતો. સતારા તેમનો ગૃહ જિલ્લો છે. શિંદે થાણે ભણવા આવ્યા. અહીં 11મા સુધી અભ્યાસ કર્યો. આ પછી, વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહીને ઓટો રિક્ષા ચલાવવાનું શરૂૂ...

30 June 2022 04:49 PM
મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રી પદે શપથ લેશે દેવેન્દ્ર ફડનવીશ

મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રી પદે શપથ લેશે દેવેન્દ્ર ફડનવીશ

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ બની છે અને આજે ભાજપના વિધાનસભા પક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીશ તથા શિવસેનાના બાગી જૂથના વડા એકનાથ શિંદે રાજયપાલને મળી રહ્યા છે અને સરકાર રચવાનો દાવો કર્યો છ...

Advertisement
Advertisement