Business News

12 October 2023 05:02 PM
શેરબજારમાં સાવચેતી-નિરસતા: પ્લાઝા વાયરનું જોરદાર લીસ્ટીંગ

શેરબજારમાં સાવચેતી-નિરસતા: પ્લાઝા વાયરનું જોરદાર લીસ્ટીંગ

રાજકોટ, તા.12મુંબઇ શેરબજારમાં આજે બેતરફી વધઘટે સાવચેતીનું માનસ રહ્યું હતું અને સેન્સેક્સમાં 63 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં આજે ટોન સાવચેતીનો હતો. ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુધ્ધ વધુ ભીષણ બન્યું...

12 October 2023 04:06 PM
વાઇબ્રન્ટ રાજકોટમાં સિમેન્ટ ઉદ્યોગ-સ્પિનીંગ 100 એમ.ઓ.યુ. થશે

વાઇબ્રન્ટ રાજકોટમાં સિમેન્ટ ઉદ્યોગ-સ્પિનીંગ 100 એમ.ઓ.યુ. થશે

રાજકોટ, તા.12 : આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ એક વાતચીત દરમ્યાન વિગતો આપતા જણાવેલ હતું કે રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે બીઝનેશ સર્વિસ સેન્ટર ખાતે આગામી તા.15 અને 16ના રોજ વાયબ્રન્ટ રાજકોટ કાર...

11 October 2023 04:24 PM
યાર્ડમાં આશ્ચર્યજનક સ્થિતિ: તમામ શાકભાજીમાં સૌથી સસ્તા ટમેટા

યાર્ડમાં આશ્ચર્યજનક સ્થિતિ: તમામ શાકભાજીમાં સૌથી સસ્તા ટમેટા

રાજકોટ, તા.11 : શાકભાજીના ભાવ તળીયે ધસી ગયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ફરી ઉંચકાયા છે. પરંતુ એક માત્ર ટમેટાના ભાવ નીચા જ છે. રસપ્રદ બાબત એ છે કે અત્યારે તમામ શાકભાજીમાં સૌથી સસ્તા ભાવ ટમેટાના છે. રાજકો...

11 October 2023 03:42 PM
મુકેશ અંબાણી ઉપરાંત ટાટા-ગોદરેજ-લાર્સન સહિતની ટોચની કંપનીઓના વડાઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વન-ટુ-વન બેઠક : વાયબ્રન્ટ રોડ-શો

મુકેશ અંબાણી ઉપરાંત ટાટા-ગોદરેજ-લાર્સન સહિતની ટોચની કંપનીઓના વડાઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વન-ટુ-વન બેઠક : વાયબ્રન્ટ રોડ-શો

ગુજરાતમાં આગામી જાન્યુઆરીના યોજાનારી વાયબ્રાન્ટ સમિટમાં મહતમ રોકાણ મેળવવા સરકારે પ્રયાસો કર્યા જ છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેેલે આજે મુંબઇમાં રોડ-શો તથા ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક ...

11 October 2023 12:01 PM
ટેકનોલોજી-TDSની કમાલ: અપડેટેડ રિટર્નની રૂા.1300 કરોડની વધુ આવક

ટેકનોલોજી-TDSની કમાલ: અપડેટેડ રિટર્નની રૂા.1300 કરોડની વધુ આવક

► ઓનલાઈન ગેમીંગ- ક્રિપ્ટો તરફી જ રૂા.705 કરોડ મળ્યા: એપ્રિલ-ઓકટો-9 સુધીમાં રૂા. 16.8 લાખ રીટર્ન અપડેટ થયા: સીધા કરવેરાની આવકમાં ફરી લક્ષ્યાંક કરતા વધુ રકમ મળશેનવી દિલ્હી: 2022-23ના બજેટમાં જયારે અપડેટ...

10 October 2023 04:55 PM
મુકેશ અંબાણી ફરી એકવાર ભારતનાં સૌથી ધનિક વ્યકિત

મુકેશ અંબાણી ફરી એકવાર ભારતનાં સૌથી ધનિક વ્યકિત

મુંબઈ,તા.10 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં સર્વા મુકેશ અંબાણી ફરી એકવાર ભારતમાં સૌથી અમીર અરબ પતિ, બન્યા છે હુરૂન ગ્લોબલ રિચલિસ્ટ અનુસાર ગૌતમ અદાણીને પછાડી ફરી એકવાર અંબાણી ભારતનાં નંબરવન અરબપતિ બન્યા છે.હર...

10 October 2023 04:21 PM
શેરબજારમાં યુધ્ધનો ગભરાટ ગાયબ: સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો

શેરબજારમાં યુધ્ધનો ગભરાટ ગાયબ: સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો

રાજકોટ, તા.10મુંબઇ શેરબજારમાં યુધ્ધનો ગભરાટ દુર થઇ ગયો હોય તેમ આજે પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો હતો. હેવીવેઇટ રોકડા સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી 600 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમા...

09 October 2023 04:58 PM
યુધ્ધનો ગભરાટ: શેરબજાર પટકાયું: સોનુ-ક્રૂડ સળગ્યા

યુધ્ધનો ગભરાટ: શેરબજાર પટકાયું: સોનુ-ક્રૂડ સળગ્યા

◙ સેન્સેક્સમાં 500 પોઇન્ટનું ગાબડું: સોનુ રૂા.500 વધ્યું: ક્રૂડમાં 5 ટકાનો ઉછાળોરાજકોટ, તા.9ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુધ્ધ શરૂ થવાને પગલે શેરબજાર ઉપરાંત સોના-ચાંદી તથા ક્રુડતેલમાં તીવ્ર પ્રત્યાઘાતો વચ્ચે અફ...

09 October 2023 12:04 PM
યુધ્ધ ઇફેકટ : ક્રુડ-સોનામાં ઉછાળો : શેરબજાર ધડામ-સેન્સેકસ 500 પોઇન્ટ તૂટયો

યુધ્ધ ઇફેકટ : ક્રુડ-સોનામાં ઉછાળો : શેરબજાર ધડામ-સેન્સેકસ 500 પોઇન્ટ તૂટયો

રાજકોટ, તા. 9 : રશિયા-યુક્રેન બાદ હવે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ-હમાસ વચ્ચે નવું યુધ્ધ થતા નાણા બજારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ક્રુડતેલ તથા સોનામાં જોરદાર તેજી થઇ છે અને શેરબજારમાં કડાકો સર્જાયો છે. ઇઝ...

07 October 2023 03:45 PM
મિલેટસ પ્રોડકટ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા

મિલેટસ પ્રોડકટ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા

નવી દિલ્હી તા.7 : જીએસટી કાઉન્સીલની બેઠકમાં મિલેટ આધારિત પ્રોડકટ પરનો ટેકસ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અનેકવિધ સ્વાસ્થ્ય કાયદા ધરાવતા મિલેટસને કેન્દ્ર સરકાર કેટલાંક વખતથી પ્ર...

07 October 2023 02:48 PM
કાર વેચાણમાં અર્ધોઅર્ધ હિસ્સો SUVનો

કાર વેચાણમાં અર્ધોઅર્ધ હિસ્સો SUVનો

નવી દિલ્હી, તા.7ભારતીયોની વધતી સમૃધ્ધિનો સાંકેત ઉઠતો હોય તેમ મોટી કાર વસાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં વેચાયેલી કુલ કારમાં અર્ધોઅર્ધ એસયૂવી હોવાનું જાહેર થયું છે. છેલ્લા પાંચ વ...

06 October 2023 05:11 PM
શેરબજારમાં ‘રોનક’: સેન્સેક્સ 66000 વટાવી ગયો

શેરબજારમાં ‘રોનક’: સેન્સેક્સ 66000 વટાવી ગયો

રાજકોટ, તા.6મુંબઇ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીની રોનક હતી. ઓલ રાઉન્ડ લેવાલીથી સેન્સેક્સ 400 પોઇન્ટના ઉછાળા સાથે 66000ની સપાટી કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે માનસ પોઝીટીવ હતું. વિદેશી માર્કેટોની ...

06 October 2023 12:40 PM
114 વર્ષ પુર્વે બંધ થયેલો મેડીકલ સ્ટોર ફરી ખુલશે

114 વર્ષ પુર્વે બંધ થયેલો મેડીકલ સ્ટોર ફરી ખુલશે

લંડન: 1880માં પ્રારંભ થયેલા અને 29 વર્ષ ચાલ્યા બાદ 1909માં બંધ થયેલો બ્રિટનનો એક મેડીકલ સ્ટોર્સ ફરી ખુલતા તે ચર્ચાનો વિષય બની ગયો છે અને સૌથી રસપ્રદ એ છે કે સ્ટોર ખોલતા જ તેમાં દવાઓ ભરેલા જાટ તથા ટાઈપ...

05 October 2023 04:57 PM
શેરબજાર બાઉન્સ બેક: સેન્સેક્સ 452 પોઇન્ટ ઉંચકાયો

શેરબજાર બાઉન્સ બેક: સેન્સેક્સ 452 પોઇન્ટ ઉંચકાયો

રાજકોટ, તા.5 : મુંબઇ શેરબજારમાં છેલ્લા બે દિવસમાં તીવ્ર મંદી બાદ આજે રિકવરી હતી અને સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. હેવીવેઇટ શેરોમાં ધૂમ ઓલરાઉન્ડ લેવાલીથી તેજી થઇ હતી. શેરબજારમાં આજે માનસ...

05 October 2023 03:55 PM
ટમેટા-શાકભાજીના ભાવ ઘટતા ભોજનની થાળી 17 ટકા સસ્તી

ટમેટા-શાકભાજીના ભાવ ઘટતા ભોજનની થાળી 17 ટકા સસ્તી

► કિસીલનો અંદાજ: વેજ થાળી વાર્ષિક ધોરણે જો કે 1% જ સસ્તી ડુંગળીના ભાવ વધ્યા અને તે મોંઘી જ રહેશે તેવો અંદાજનવી દિલ્હી: ભારતીયોએ ટમેટાના ઉંચા ભાવના કારણે બે માસ મોંઘી થાળી ખાધા બાદ હવે સપ્ટેમ્બર માસથી ...

Advertisement
Advertisement